ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ એપ્રિલ ૨૦૧૭

આ અંકમાં મે ૨૯–જુલાઈ ૨, ૨૦૧૭ માટેના અભ્યાસ લેખો છે.

“તારી માનતા ઉતાર”

માનતા લેવી એટલે શું? ઈશ્વર આગળ માનતા લેવા વિશે શાસ્ત્ર શું જણાવે છે?

ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે શું જતું રહેશે?

બાઇબલ જણાવે છે કે, આ “દુનિયા જતી રહેશે.” એ “દુનિયા”માં શાનો સમાવેશ થાય છે?

જીવન સફર

સૈનિક બનીશ . . . પણ ફક્ત ખ્રિસ્તનો!

હથિયાર ન ઉઠાવવાને લીધે દેમેત્રિયસ સરાસને જેલમાં પૂરવામાં આવ્યા. એના લીધે તેમણે આખરી કસોટીઓનો સામનો કર્યો. તેમ છતાં, તે યહોવાને મહિમા આપવાનું ચૂક્યા નહિ.

“આખી પૃથ્વીનો ન્યાયાધીશ” હંમેશાં અદ્દલ ન્યાય કરે છે

શા માટે કહી શકાય કે ઈશ્વર અન્યાય કરી જ ન શકે? ઈશ્વરભક્તોએ એ જાણવું શા માટે મહત્ત્વનું છે?

યહોવાનો ન્યાય, શું તમારા માટે ન્યાય છે?

યહોવાના ન્યાયનું અનુકરણ કરવા નમ્રતા અને માફીનો ગુણ ખૂબ જરૂરી છે. શા માટે?

રાજીખુશીથી કરેલી સેવા, આપે યહોવાને મહિમા

ઈશ્વરનો હેતુ પૂરો કરવા મનુષ્યો જે મહેનત કરે છે એની સર્વશક્તિમાન ઈશ્વર કદર કરે છે, પછી ભલેને એ મહેનત આપણને નકામી લાગે.