સજાગ બનો! જાન્યુઆરી ૨૦૧૫ | માનસિક બીમારી વિશે શું જાણવું જોઈએ?

માનસિક બીમારીની ખરાબ અસર થઈ શકે છે. તોપણ, ઘણા લોકો એની સારવાર લેતા નથી. કેમ?

મુખ્ય વિષય

માનસિક બીમારી વિશે શું જાણવું જોઈએ?

માનસિક બીમારીને હાથ ધરવા નવ બાબતો મદદ કરી શકે.

વિશ્વ પર નજર

વિષયો: દહેજના લીધે થતું જોખમ, દરિયાઈ માર્ગથી ધનદોલત કમાતા ચાંચિયાઓ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતી વખતે પોતાને ટકાવી રાખતા પક્ષીઓ.

કુટુંબ માટે મદદ

લાલચનો સામનો કઈ રીતે કરશો?

લાલચનો સામનો કરવો એ ઠરેલ સ્ત્રી-પુરુષની નિશાની છે. છ પગલાં તમને મનમાં મજબૂત ગાંઠ વાળવા અને એનાથી આવતા તણાવનો સામનો કરવા મદદ કરશે.

જીવન સફર

નિરાશામાં આશા મળી

૨૦ વર્ષની ઉંમરે, મીક્લૉશ લૅક્સ એક ગંભીર અકસ્માતને કારણે અપંગ બન્યા. ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને બાઇબલમાંથી કઈ રીતે મદદ મળી?

કુટુંબ માટે મદદ

સમાધાન કઈ રીતે કરવું

ચાર મહત્ત્વનાં પગલાં તમને અને તમારા લગ્નસાથીને દલીલો ન કરવા અને ઉકેલ શોધવા મદદ કરશે.

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

પૃથ્વી

શું પૃથ્વીનો નાશ થશે?

આનો રચનાર કોણ?

ઘોડાના પગ

શા માટે એન્જિનિયરો ઘોડાના પગની રચનાની નકલ નથી કરી શકતા?

બીજી ઓનલાઇન માહિતી

ખુશીથી આપો, પ્રેમ રાખો

રોહન અને અવની પોતાની વસ્તુઓ એકબીજાને આપવાથી કેટલા ખુશ છે, એ જુઓ.