ફેબ્રુઆરી ૨૧-૨૭
૧ શમુએલ ૬-૮
ગીત ૪૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તમારા રાજા કોણ છે?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૧શ ૭:૩—આ કલમમાંથી પસ્તાવો કરવા અને યહોવા પાસે પાછા ફરવા વિશે શું શીખ્યા? (w૦૨ ૪/૧ ૧૨ ¶૧૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૧શ ૭:૧-૧૪ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકે જે સવાલ કર્યો હોય એ વિષય પર કોઈ મૅગેઝિન આપો. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. (th અભ્યાસ ૧૮)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૩ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો (th અભ્યાસ ૨૦)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૭
મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)
શું માર્ચ અને એપ્રિલમાં તમે સહાયક પાયોનિયરીંગ કરી શકો?: (૫ મિ.) જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૧ આપણું જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા, પાન ૧૬ પરના લેખની ચર્ચા કરો.
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૬૦ અને પ્રાર્થના