સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઉત્પત્તિનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • આકાશ અને પૃથ્વીનું સર્જન (૧, ૨)

    • પૃથ્વી તૈયાર કરવાના છ દિવસો (૩-૩૧)

      • પહેલો દિવસ: અજવાળું; દિવસ અને રાત (૩-૫)

      • બીજો દિવસ: ખુલ્લી જગ્યા (૬-૮)

      • ત્રીજો દિવસ: કોરી જમીન અને ઝાડપાન (૯-૧૩)

      • ચોથો દિવસ: આકાશમાં જ્યોતિઓ (૧૪-૧૯)

      • પાંચમો દિવસ: માછલીઓ અને પક્ષીઓ (૨૦-૨૩)

      • છઠ્ઠો દિવસ: પ્રાણીઓ અને મનુષ્યો (૨૪-૩૧)

    • સાતમા દિવસે ઈશ્વર આરામ લે છે (૧-૩)

    • યહોવા ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યાં ()

    • એદન બાગમાં માણસ અને સ્ત્રી (૫-૨૫)

      • માટીમાંથી માણસનું સર્જન ()

      • ભલું-ભૂંડું જાણવાના ઝાડમાંથી ખાવાની મનાઈ (૧૫-૧૭)

      • સ્ત્રીનું સર્જન (૧૮-૨૫)

    • માણસના પાપની શરૂઆત (૧-૧૩)

      • પહેલું જૂઠાણું (૪, ૫)

    • બળવાખોરો વિરુદ્ધ યહોવાનો ન્યાયચુકાદો (૧૪-૨૪)

      • સ્ત્રીના વંશજ વિશેની ભવિષ્યવાણી (૧૫)

      • એદન બાગમાંથી કાઢી મૂકવામાં આવ્યા (૨૩, ૨૪)

    • કાઈન અને હાબેલ (૧-૧૬)

    • કાઈનના વંશજો (૧૭-૨૪)

    • શેથ અને તેનો દીકરો અનોશ (૨૫, ૨૬)

    • આદમથી નૂહ સુધી (૧-૩૨)

      • આદમને દીકરા-દીકરીઓ થયાં ()

      • હનોખ સાચા ઈશ્વર સાથે ચાલ્યો (૨૧-૨૪)

    • ઈશ્વરના દીકરાઓ સ્ત્રીઓ સાથે લગ્‍ન કરે છે (૧-૩)

    • કદાવર માણસોનો જન્મ ()

    • માણસોની દુષ્ટતાથી યહોવા દુઃખી થાય છે (૫-૮)

    • નૂહને એક વહાણ બાંધવાની આજ્ઞા મળે છે (૯-૧૬)

    • આવનાર પૂર વિશે ઈશ્વર જાહેર કરે છે (૧૭-૨૨)

    • વહાણમાં પ્રવેશ (૧-૧૦)

    • આખી પૃથ્વી પર પૂર (૧૧-૨૪)

    • પૂરનું પાણી ઓસરવા લાગ્યું (૧-૧૪)

      • કબૂતરને બહાર મોકલ્યું (૮-૧૨)

    • વહાણમાંથી બહાર આવ્યાં (૧૫-૧૯)

    • પૃથ્વી વિશે ઈશ્વરનું વચન (૨૦-૨૨)

    • આખી માણસજાત માટે સૂચનાઓ (૧-૭)

      • લોહી વિશે નિયમ (૪-૬)

    • મેઘધનુષ્યનો કરાર (૮-૧૭)

    • નૂહના વંશજો વિશે ભવિષ્યવાણીઓ (૧૮-૨૯)

  • ૧૦

    • પ્રજાઓની યાદી (૧-૩૨)

      • યાફેથના વંશજો (૨-૫)

      • હામના વંશજો (૬-૨૦)

        • નિમ્રોદ યહોવાનો વિરોધ કરે છે (૮-૧૨)

      • શેમના વંશજો (૨૧-૩૧)

  • ૧૧

    • બાબિલની ઇમારત (૧-૪)

    • યહોવા ભાષા ગૂંચવી નાખે છે (૫-૯)

    • શેમથી ઇબ્રામ સુધી (૧૦-૩૨)

      • તેરાહનું કુટુંબ (૨૭)

      • ઇબ્રામ ઉર શહેર છોડે છે (૩૧)

  • ૧૨

    • કનાન જવા ઇબ્રામ હારાન છોડે છે (૧-૯)

      • ઇબ્રામને ઈશ્વર વચન આપે છે ()

    • ઇજિપ્તમાં ઇબ્રામ અને સારાય (૧૦-૨૦)

  • ૧૩

    • ઇબ્રામ કનાન પાછો આવે છે (૧-૪)

    • ઇબ્રામ અને લોત છૂટા પડે છે (૫-૧૩)

    • ઈશ્વર ફરીથી ઇબ્રામને વચન આપે છે (૧૪-૧૮)

  • ૧૪

    • ઇબ્રામ લોતને બચાવે છે (૧-૧૬)

    • મલ્ખીસદેક ઇબ્રામને આશીર્વાદ આપે છે (૧૭-૨૪)

  • ૧૫

    • ઇબ્રામ સાથે ઈશ્વરનો કરાર (૧-૨૧)

      • જુલમનાં ૪૦૦ વર્ષોની ભવિષ્યવાણી (૧૩)

      • ઈશ્વર ફરીથી ઇબ્રામને વચન આપે છે (૧૮-૨૧)

  • ૧૬

    • હાગાર અને ઇશ્માએલ (૧-૧૬)

  • ૧૭

    • ઇબ્રાહિમ ઘણી પ્રજાઓનો પિતા બનશે (૧-૮)

      • ઇબ્રામનું નામ ઇબ્રાહિમ પાડવામાં આવ્યું ()

    • સુન્‍નતનો કરાર (૯-૧૪)

    • સારાયનું નામ સારાહ પાડવામાં આવ્યું (૧૫-૧૭)

    • દીકરા ઇસહાકના જન્મ વિશે ભવિષ્યવાણી (૧૮-૨૭)

  • ૧૮

    • ત્રણ દૂતો ઇબ્રાહિમને મળવા આવે છે (૧-૮)

    • સારાહને દીકરાનું વચન આપવામાં આવ્યું; તે હસે છે (૯-૧૫)

    • ઇબ્રાહિમ સદોમ માટે આજીજી કરે છે (૧૬-૩૩)

  • ૧૯

    • દૂતો લોતની મુલાકાત લે છે (૧-૧૧)

    • લોત અને તેના કુટુંબને શહેર છોડવા વિનંતી કરવામાં આવી (૧૨-૨૨)

    • સદોમ અને ગમોરાહનો વિનાશ (૨૩-૨૯)

      • લોતની પત્ની મીઠાનો થાંભલો બની જાય છે (૨૬)

    • લોત અને તેની દીકરીઓ (૩૦-૩૮)

      • મોઆબ અને આમ્મોનની શરૂઆત (૩૭, ૩૮)

  • ૨૦

    • સારાહનો અબીમેલેખથી બચાવ (૧-૧૮)

  • ૨૧

    • ઇસહાકનો જન્મ (૧-૭)

    • ઇશ્માએલ ઇસહાકની મશ્કરી કરે છે (૮, ૯)

    • હાગાર અને ઇશ્માએલને કાઢી મૂકવામાં આવે છે (૧૦-૨૧)

    • ઇબ્રાહિમનો અબીમેલેખ સાથે કરાર (૨૨-૩૪)

  • ૨૨

    • ઇબ્રાહિમને કહેવામાં આવ્યું કે ઇસહાકનું બલિદાન ચઢાવે (૧-૧૯)

      • ઇબ્રાહિમના વંશજ દ્વારા આશીર્વાદ (૧૫-૧૮)

    • રિબકાનું કુટુંબ (૨૦-૨૪)

  • ૨૩

    • સારાહનું મરણ અને દફનાવવાની જગ્યા (૧-૨૦)

  • ૨૪

    • ઇસહાક માટે પત્ની શોધવામાં આવે છે (૧-૫૮)

    • રિબકા ઇસહાકને મળવા જાય છે (૫૯-૬૭)

  • ૨૫

    • ઇબ્રાહિમ ફરી લગ્‍ન કરે છે (૧-૬)

    • ઇબ્રાહિમનું મરણ (૭-૧૧)

    • ઇશ્માએલના દીકરાઓ (૧૨-૧૮)

    • યાકૂબ અને એસાવનો જન્મ (૧૯-૨૬)

    • એસાવ પ્રથમ જન્મેલા દીકરા તરીકેનો હક વેચી દે છે (૨૭-૩૪)

  • ૨૬

    • ગેરારમાં ઇસહાક અને રિબકા (૧-૧૧)

      • ઈશ્વરે ઇસહાકને વચન પૂરું કરવાની ખાતરી આપી (૩-૫)

    • કૂવા માટે ઝઘડો (૧૨-૨૫)

    • ઇસહાકનો અબીમેલેખ સાથે કરાર (૨૬-૩૩)

    • એસાવની બે હિત્તી પત્નીઓ (૩૪, ૩૫)

  • ૨૭

    • યાકૂબને ઇસહાક પાસેથી આશીર્વાદ મળે છે (૧-૨૯)

    • એસાવ આશીર્વાદ માંગે છે, પણ પસ્તાવો કરતો નથી (૩૦-૪૦)

    • એસાવના દિલમાં યાકૂબ માટે ખાર (૪૧-૪૬)

  • ૨૮

    • ઇસહાક યાકૂબને પાદ્દાનારામ મોકલે છે (૧-૯)

    • યાકૂબને બેથેલમાં સપનું આવે છે (૧૦-૨૨)

      • ઈશ્વરે યાકૂબ સાથે વચન પાકું કર્યું (૧૩-૧૫)

  • ૨૯

    • યાકૂબ રાહેલને મળે છે (૧-૧૪)

    • યાકૂબ રાહેલના પ્રેમમાં પડે છે (૧૫-૨૦)

    • યાકૂબ લેઆહ અને રાહેલ સાથે લગ્‍ન કરે છે (૨૧-૨૯)

    • યાકૂબને લેઆહથી ચાર દીકરાઓ થયા: રૂબેન, શિમયોન, લેવી અને યહૂદા (૩૦-૩૫)

  • ૩૦

    • બિલ્હાહથી દાન અને નફતાલી થયા (૧-૮)

    • ઝિલ્પાહથી ગાદ અને આશેર થયા (૯-૧૩)

    • લેઆહથી ઇસ્સાખાર અને ઝબુલોન થયા (૧૪-૨૧)

    • રાહેલથી યૂસફ થયો (૨૨-૨૪)

    • યાકૂબનાં ઘેટાં-બકરાંની સંખ્યા વધે છે (૨૫-૪૩)

  • ૩૧

    • યાકૂબ છૂપી રીતે કનાન જવા નીકળે છે (૧-૧૮)

    • લાબાન યાકૂબ પાસે પહોંચે છે (૧૯-૩૫)

    • લાબાન સાથે યાકૂબનો કરાર (૩૬-૫૫)

  • ૩૨

    • દૂતો યાકૂબને મળે છે (૧, ૨)

    • યાકૂબ એસાવને મળવાની તૈયારી કરે છે (૩-૨૩)

    • યાકૂબ એક દૂત સાથે કુસ્તી કરે છે (૨૪-૩૨)

      • યાકૂબનું નામ ઇઝરાયેલ પાડવામાં આવે છે (૨૮)

  • ૩૩

    • યાકૂબ એસાવને મળે છે (૧-૧૬)

    • યાકૂબ શખેમ જાય છે (૧૭-૨૦)

  • ૩૪

    • દીનાહ પર બળાત્કાર (૧-૧૨)

    • યાકૂબના દીકરાઓનું કાવતરું (૧૩-૩૧)

  • ૩૫

    • યાકૂબ જૂઠા દેવોની મૂર્તિઓ દૂર કરે છે (૧-૪)

    • યાકૂબ બેથેલ પાછો ફરે છે (૫-૧૫)

    • બિન્યામીનનો જન્મ; રાહેલનું મરણ (૧૬-૨૦)

    • ઇઝરાયેલના ૧૨ દીકરાઓ (૨૧-૨૬)

    • ઇસહાકનું મરણ (૨૭-૨૯)

  • ૩૬

    • એસાવના વંશજો (૧-૩૦)

    • અદોમના રાજા અને શેખ (૩૧-૪૩)

  • ૩૭

    • યૂસફનાં સપનાં (૧-૧૧)

    • યૂસફ અને તેના ઈર્ષાળુ ભાઈઓ (૧૨-૨૪)

    • યૂસફને ગુલામીમાં વેચી દેવામાં આવ્યો (૨૫-૩૬)

  • ૩૮

    • યહૂદા અને તામાર (૧-૩૦)

  • ૩૯

    • પોટીફારના ઘરમાં યૂસફ (૧-૬)

    • યૂસફ પોટીફારની પત્નીનો વિરોધ કરે છે (૭-૨૦)

    • યૂસફ કેદખાનામાં (૨૧-૨૩)

  • ૪૦

    • યૂસફ કેદીઓનાં સપનાંનો અર્થ જણાવે છે (૧-૧૯)

      • “સપનાનો અર્થ જણાવવો એ તો ઈશ્વરનું કામ છે” ()

    • રાજાના જન્મદિવસની મિજબાની (૨૦-૨૩)

  • ૪૧

    • યૂસફ, રાજાનાં સપનાંનો અર્થ જણાવે છે (૧-૩૬)

    • યૂસફને રાજા ઊંચી પદવી આપે છે (૩૭-૪૬ક)

    • યૂસફ અનાજ સંગ્રહ કરવાની જવાબદારી સંભાળે છે (૪૬ખ-૫૭)

  • ૪૨

    • યૂસફના ભાઈઓ ઇજિપ્ત જાય છે (૧-૪)

    • યૂસફ પોતાના ભાઈઓને મળે છે, તેઓની પરીક્ષા કરે છે (૫-૨૫)

    • ભાઈઓ યાકૂબ પાસે પાછા જાય છે (૨૬-૩૮)

  • ૪૩

    • યૂસફના ભાઈઓ બીજી વાર ઇજિપ્ત જાય છે; બિન્યામીન સાથે (૧-૧૪)

    • યૂસફ ફરી ભાઈઓને મળે છે (૧૫-૨૩)

    • યૂસફ ભાઈઓ સાથે મિજબાની માણે છે (૨૪-૩૪)

  • ૪૪

    • બિન્યામીનની ગૂણમાં યૂસફનો ચાંદીનો પ્યાલો (૧-૧૭)

    • યહૂદા બિન્યામીન માટે આજીજી કરે છે (૧૮-૩૪)

  • ૪૫

    • યૂસફ પોતાની ઓળખ છતી કરે છે (૧-૧૫)

    • યૂસફના ભાઈઓ યાકૂબ પાસે પાછા જાય છે (૧૬-૨૮)

  • ૪૬

    • યાકૂબ પોતાના કુટુંબ સાથે ઇજિપ્તમાં વસવા આવે છે (૧-૭)

    • ઇજિપ્ત આવ્યા તેઓનાં નામ (૮-૨૭)

    • યૂસફ યાકૂબને ગોશેનમાં મળે છે (૨૮-૩૪)

  • ૪૭

    • યાકૂબ ઇજિપ્તના રાજાને મળે છે (૧-૧૨)

    • યૂસફ સમજદારીથી પોતાની જવાબદારી નિભાવે છે (૧૩-૨૬)

    • ઇઝરાયેલ ગોશેનમાં વસે છે (૨૭-૩૧)

  • ૪૮

    • યૂસફના બે દીકરાઓને યાકૂબ આશીર્વાદ આપે છે (૧-૧૨)

    • એફ્રાઈમને વધારે આશીર્વાદ મળે છે (૧૩-૨૨)

  • ૪૯

    • મરણપથારીએ યાકૂબની ભવિષ્યવાણી (૧-૨૮)

      • શીલોહ યહૂદામાંથી આવશે (૧૦)

    • યાકૂબને દફનાવવા વિશેનાં સૂચનો (૨૯-૩૨)

    • યાકૂબનું મરણ (૩૩)

  • ૫૦

    • યાકૂબને યૂસફ કનાનમાં દફનાવે છે (૧-૧૪)

    • યૂસફે ભાઈઓને માફ કર્યા છે, એની ખાતરી આપે છે (૧૫-૨૧)

    • યૂસફની છેલ્લી ઘડીઓ અને મરણ (૨૨-૨૬)

      • પોતાનાં હાડકાં વિશે યૂસફની આજ્ઞા (૨૫)