સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શમુએલનું પહેલું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • એલ્કાનાહ અને તેની પત્નીઓ (૧-૮)

    • એક દીકરો મેળવવા હાન્‍ના પ્રાર્થના કરે છે (૯-૧૮)

    • શમુએલનો જન્મ થયો અને યહોવાને આપી દેવાયો (૧૯-૨૮)

    • હાન્‍નાની પ્રાર્થના (૧-૧૧)

    • એલીના બે દીકરાઓનાં પાપ (૧૨-૨૬)

    • યહોવા એલીના ઘરનાનો ન્યાય કરે છે (૨૭-૩૬)

    • શમુએલ પ્રબોધક તરીકે પસંદ થયો (૧-૨૧)

    • પલિસ્તીઓએ કરારકોશ કબજે કર્યો (૧-૧૧)

    • એલી અને તેના દીકરાઓનું મરણ (૧૨-૨૨)

    • પલિસ્તીઓના વિસ્તારમાં કરારકોશ (૧-૧૨)

      • દાગોનનું અપમાન (૧-૫)

      • પલિસ્તીઓમાં રોગ ફેલાયો (૬-૧૨)

    • પલિસ્તીઓ કરારકોશ પાછો ઇઝરાયેલને સોંપે છે (૧-૨૧)

    • કિર્યાથ-યઆરીમમાં કરારકોશ ()

    • શમુએલની અરજ: ‘ફક્ત યહોવાની જ ભક્તિ કરો’ (૨-૬)

    • મિસ્પાહમાં ઇઝરાયેલની જીત (૭-૧૪)

    • શમુએલ ઇઝરાયેલનો ન્યાય કરતો (૧૫-૧૭)

    • ઇઝરાયેલીઓ રાજા માંગે છે (૧-૯)

    • શમુએલ લોકોને ચેતવણી આપે છે (૧૦-૧૮)

    • યહોવા લોકોની માંગ સ્વીકારે છે (૧૯-૨૨)

    • શમુએલ શાઉલને મળે છે (૧-૨૭)

  • ૧૦

    • રાજા તરીકે શાઉલનો અભિષેક (૧-૧૬)

    • શાઉલને લોકો આગળ લાવવામાં આવ્યો (૧૭-૨૭)

  • ૧૧

    • શાઉલ આમ્મોનીઓને હરાવે છે (૧-૧૧)

    • શાઉલ ફરીથી રાજા જાહેર કરાયો (૧૨-૧૫)

  • ૧૨

    • શમુએલનું છેલ્લું પ્રવચન (૧-૨૫)

      • ‘જૂઠાં દેવી-દેવતાઓ પાછળ ન જાઓ’ (૨૧)

      • યહોવા પોતાના લોકોને છોડી નહિ દે (૨૨)

  • ૧૩

    • શાઉલ સૈન્ય પસંદ કરે છે (૧-૪)

    • શાઉલ ઘમંડથી વર્તે છે (૫-૯)

    • શમુએલ શાઉલને ઠપકો આપે છે (૧૦-૧૪)

    • હથિયાર વગરના ઇઝરાયેલીઓ (૧૫-૨૩)

  • ૧૪

    • મિખ્માશમાં યોનાથાનની બહાદુરી (૧-૧૪)

    • ઇઝરાયેલના દુશ્મનોમાં ઈશ્વરે અંધાધૂંધી મચાવી (૧૫-૨૩)

    • શાઊલે વગર વિચાર્યે સમ ખવડાવ્યા (૨૪-૪૬)

      • લોકો લોહી સાથે માંસ ખાવા લાગ્યા (૩૨-૩૪)

    • શાઉલનાં યુદ્ધો અને તેનું કુટુંબ (૪૭-૫૨)

  • ૧૫

    • શાઉલ આજ્ઞા તોડીને અગાગને બચાવે છે (૧-૯)

    • શમુએલ શાઉલને ઠપકો આપે છે (૧૦-૨૩)

      • “બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે” (૨૨)

    • શાઉલનો રાજા તરીકે નકાર (૨૪-૨૯)

    • શમુએલ અગાગને મારી નાખે છે (૩૦-૩૫)

  • ૧૬

    • શમુએલ બીજા રાજા તરીકે દાઉદનો અભિષેક કરે છે (૧-૧૩)

      • “યહોવા દિલ જુએ છે” ()

    • ઈશ્વરે શાઉલ પરથી પોતાની શક્તિ લઈ લીધી (૧૪-૧૭)

    • દાઉદ શાઉલ માટે વીણા વગાડનાર બને છે (૧૮-૨૩)

  • ૧૭

    • દાઉદ ગોલ્યાથને હરાવી દે છે (૧-૫૮)

      • ગોલ્યાથ ઇઝરાયેલને લલકારે છે (૮-૧૦)

      • દાઉદ પડકાર ઝીલે છે (૩૨-૩૭)

      • યહોવાના નામે દાઉદ લડે છે (૪૫-૪૭)

  • ૧૮

    • દાઉદ અને યોનાથાનની દોસ્તી (૧-૪)

    • દાઉદની જીતથી શાઉલની અદેખાઈ વધતી ગઈ (૫-૯)

    • શાઉલ દાઉદને મારી નાખવાની કોશિશ કરે છે (૧૦-૧૯)

    • શાઉલની દીકરી મીખાલ સાથે દાઉદ લગ્‍ન કરે છે (૨૦-૩૦)

  • ૧૯

    • શાઉલ દાઉદને નફરત કરતો રહે છે (૧-૧૩)

    • શાઉલ પાસેથી દાઉદ છટકી જાય છે (૧૪-૨૪)

  • ૨૦

    • દાઉદ માટે યોનાથાનની વફાદારી (૧-૪૨)

  • ૨૧

    • દાઉદ નોબમાં અર્પણની રોટલી ખાય છે (૧-૯)

    • દાઉદ ગાથમાં ગાંડા હોવાનો ઢોંગ કરે છે (૧૦-૧૫)

  • ૨૨

    • દાઉદ અદુલ્લામમાં અને મિસ્પેહમાં (૧-૫)

    • શાઉલ નોબના યાજકોને મોતને ઘાટ ઉતારે છે (૬-૧૯)

    • અબ્યાથાર નાસી છૂટે છે (૨૦-૨૩)

  • ૨૩

    • દાઉદ કઈલાહ શહેરને બચાવે છે (૧-૧૨)

    • શાઉલ દાઉદનો પીછો કરે છે (૧૩-૧૫)

    • યોનાથાન દાઉદને હિંમત આપે છે (૧૬-૧૮)

    • દાઉદ શાઉલથી માંડ માંડ છટકી જાય છે (૧૯-૨૯)

  • ૨૪

    • દાઉદ શાઉલને જીવતો જવા દે છે (૧-૨૨)

      • દાઉદ યહોવાના અભિષિક્તને માન બતાવે છે ()

  • ૨૫

    • શમુએલનું મરણ ()

    • દાઉદના માણસોને નાબાલ કાઢી મૂકે છે (૨-૧૩)

    • અબીગાઈલની સમજદારી (૧૪-૩૫)

      • ‘યહોવાની જીવનની ઝોળી’ (૨૯)

    • મૂર્ખ નાબાલને યહોવાએ મારી નાખ્યો (૩૬-૩૮)

    • અબીગાઈલ દાઉદની પત્ની બને છે (૩૯-૪૪)

  • ૨૬

    • દાઉદ ફરીથી શાઉલને જીવતો જવા દે છે (૧-૨૫)

      • દાઉદ યહોવાના અભિષિક્તને માન બતાવે છે (૧૧)

  • ૨૭

    • પલિસ્તીઓએ દાઉદને સિકલાગ આપ્યું (૧-૧૨)

  • ૨૮

    • શાઉલ મરેલા સાથે વાત કરનાર સ્ત્રીને મળવા એન-દોર જાય છે (૧-૨૫)

  • ૨૯

    • પલિસ્તીઓ દાઉદ પર ભરોસો કરતા નથી (૧-૧૧)

  • ૩૦

    • અમાલેકીઓ સિકલાગ લૂંટી લઈને બાળી મૂકે છે (૧-૬)

      • દાઉદ ઈશ્વર પાસેથી હિંમત મેળવે છે ()

    • દાઉદ અમાલેકીઓને હરાવે છે (૭-૩૧)

      • અમાલેકીઓએ લૂંટી લીધેલું બધું દાઉદે પાછું મેળવ્યું (૧૮, ૧૯)

      • લૂંટ વિશે દાઉદનો નિયમ (૨૩, ૨૪)

  • ૩૧

    • શાઉલ અને તેના ત્રણ દીકરાઓનાં મરણ (૧-૧૩)