સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શમુએલનું બીજું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • દાઉદ શાઉલના મરણ વિશે સાંભળે છે (૧-૧૬)

    • શાઉલ અને યોનાથાન માટે દાઉદનું વિલાપગીત (૧૭-૨૭)

    • યહૂદા પર દાઉદ રાજા બન્યો (૧-૭)

    • ઇઝરાયેલ પર ઈશ-બોશેથ રાજા બન્યો (૮-૧૧)

    • દાઉદના ઘરના અને શાઉલના ઘરના લોકો વચ્ચે લડાઈ (૧૨-૩૨)

    • દાઉદનું ઘર બળવાન થાય છે ()

    • દાઉદના દીકરાઓ (૨-૫)

    • આબ્નેર દાઉદના પક્ષે જાય છે (૬-૨૧)

    • યોઆબ આબ્નેરને મારી નાખે છે (૨૨-૩૦)

    • દાઉદ આબ્નેર માટે વિલાપ કરે છે (૩૧-૩૯)

    • ઈશ-બોશેથનું ખૂન થયું (૧-૮)

    • દાઉદ ખૂનીઓને મારી નંખાવે છે (૯-૧૨)

    • દાઉદને આખા ઇઝરાયેલ પર રાજા બનાવાયો (૧-૫)

    • યરૂશાલેમ પર જીત (૬-૧૬)

      • સિયોન, દાઉદનગર ()

    • દાઉદ પલિસ્તીઓને હરાવે છે (૧૭-૨૫)

    • કરારકોશ યરૂશાલેમ લાવવામાં આવ્યો (૧-૨૩)

      • ઉઝ્ઝાહે કરારકોશ પકડ્યો અને માર્યો ગયો (૬-૮)

      • મીખાલ દાઉદને નફરત કરે છે (૧૬, ૨૦-૨૩)

    • દાઉદ મંદિર નહિ બાંધે (૧-૭)

    • દાઉદ સાથે રાજ્યનો કરાર (૮-૧૭)

    • આભાર માનવા દાઉદે કરેલી પ્રાર્થના (૧૮-૨૯)

    • દાઉદે મેળવેલી જીત (૧-૧૪)

    • દાઉદે કરેલી ગોઠવણો (૧૫-૧૮)

    • મફીબોશેથ માટે દાઉદનો અતૂટ પ્રેમ (૧-૧૩)

  • ૧૦

    • આમ્મોન અને સિરિયા પર જીત (૧-૧૯)

  • ૧૧

    • દાઉદે બાથ-શેબા સાથે કરેલો વ્યભિચાર (૧-૧૩)

    • દાઉદ ઊરિયાને મારી નાખવાનું કાવતરું ઘડે છે (૧૪-૨૫)

    • દાઉદ બાથ-શેબાને પત્ની બનાવે છે (૨૬, ૨૭)

  • ૧૨

    • નાથાન દાઉદને સખત ઠપકો આપે છે (૧-૧૫ક)

    • બાથ-શેબાના દીકરાનું મરણ થાય છે (૧૫ખ-૨૩)

    • બાથ-શેબા સુલેમાનને જન્મ આપે છે (૨૪, ૨૫)

    • આમ્મોનીઓનું શહેર રાબ્બાહ કબજે કરાયું (૨૬-૩૧)

  • ૧૩

    • આમ્નોન તામાર પર બળાત્કાર કરે છે (૧-૨૨)

    • આબ્શાલોમ આમ્નોનને મારી નાખે છે (૨૩-૩૩)

    • આબ્શાલોમ ગશૂર નાસી છૂટે છે (૩૪-૩૯)

  • ૧૪

    • યોઆબ અને તકોઆની સ્ત્રી (૧-૧૭)

    • દાઉદ યોઆબની યોજના પારખી લે છે (૧૮-૨૦)

    • આબ્શાલોમને પાછા આવવાની રજા (૨૧-૩૩)

  • ૧૫

    • આબ્શાલોમનું કાવતરું અને બંડ (૧-૧૨)

    • દાઉદ યરૂશાલેમમાંથી નાસી છૂટે છે (૧૩-૩૦)

    • અહીથોફેલ આબ્શાલોમ સાથે મળી જાય છે (૩૧)

    • અહીથોફેલની સલાહ નિષ્ફળ કરવા હૂશાય મોકલાયો (૩૨-૩૭)

  • ૧૬

    • સીબા મફીબોશેથને દગો દે છે (૧-૪)

    • શિમઈ દાઉદને શ્રાપ આપે છે (૫-૧૪)

    • આબ્શાલોમ હૂશાયને પોતાની પાસે રાખી લે છે (૧૫-૧૯)

    • અહીથોફેલની સલાહ (૨૦-૨૩)

  • ૧૭

    • હૂશાય અહીથોફેલની સલાહ નિષ્ફળ બનાવે છે (૧-૧૪)

    • દાઉદને ચેતવણી આપવામાં આવી, તે આબ્શાલોમના હાથમાંથી છટકી ગયો (૧૫-૨૯)

      • બાર્ઝિલ્લાય અને બીજા લોકો ચીજવસ્તુઓ લાવ્યા (૨૭-૨૯)

  • ૧૮

    • આબ્શાલોમની હાર અને મરણ (૧-૧૮)

    • આબ્શાલોમના મરણ વિશે દાઉદને જાણ થઈ (૧૯-૩૩)

  • ૧૯

    • દાઉદે આબ્શાલોમ માટે શોક કર્યો (૧-૪)

    • યોઆબ દાઉદને ઠપકો આપે છે (૫-૮ક)

    • દાઉદ યરૂશાલેમ પાછો આવે છે (૮ખ-૧૫)

    • શિમઈ માફી માંગે છે (૧૬-૨૩)

    • મફીબોશેથ નિર્દોષ ગણાયો (૨૪-૩૦)

    • બાર્ઝિલ્લાયને માન અપાયું (૩૧-૪૦)

    • કુળો વચ્ચે ઝઘડો (૪૧-૪૩)

  • ૨૦

    • શેબાનું બંડ, યોઆબ અમાસાને મારી નાખે છે (૧-૧૩)

    • શેબાનો પીછો થયો અને તેનું માથું કપાયું (૧૪-૨૨)

    • દાઉદે કરેલી ગોઠવણો (૨૩-૨૬)

  • ૨૧

    • ગિબયોનીઓએ શાઉલના ઘર પર વેર વાળ્યું (૧-૧૪)

    • પલિસ્તીઓ સામેની લડાઈઓ (૧૫-૨૨)

  • ૨૨

    • ઈશ્વરે કરેલા ઉદ્ધાર માટે દાઉદ સ્તુતિ કરે છે (૧-૫૧)

      • “યહોવા મારો ખડક” ()

      • યહોવા વફાદારની સાથે વફાદાર (૨૬)

  • ૨૩

    • દાઉદના છેલ્લા શબ્દો (૧-૭)

    • દાઉદના શૂરવીર યોદ્ધાઓનાં મોટાં કામો (૮-૩૯)

  • ૨૪

    • ગણતરી કરવાનું દાઉદનું પાપ (૧-૧૪)

    • રોગચાળામાં ૭૦,૦૦૦ માર્યા જાય છે (૧૫-૧૭)

    • દાઉદ વેદી બાંધે છે (૧૮-૨૫)

      • કિંમત ચૂકવીને અર્પણો ચઢાવવા (૨૪)