સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજાઓનું પહેલું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • દાઉદ અને અબીશાગ (૧-૪)

    • અદોનિયાને સત્તાની લાલસા જાગે છે (૫-૧૦)

    • નાથાન અને બાથ-શેબા પગલાં ભરે છે (૧૧-૨૭)

    • દાઉદ સુલેમાનનો અભિષેક કરવાનો હુકમ આપે છે (૨૮-૪૦)

    • અદોનિયા વેદી પાસે દોડી જાય છે (૪૧-૫૩)

    • દાઉદ સુલેમાનને શિખામણ આપે છે (૧-૯)

    • દાઉદનું મરણ, સુલેમાન રાજગાદીએ બેઠો (૧૦-૧૨)

    • અદોનિયાનું કાવતરું તેનું મોત લાવે છે (૧૩-૨૫)

    • અબ્યાથાર કાઢી મુકાયો, યોઆબ માર્યો ગયો (૨૬-૩૫)

    • શિમઈ માર્યો ગયો (૩૬-૪૬)

    • સુલેમાન ઇજિપ્તના રાજાની દીકરી સાથે લગ્‍ન કરે છે (૧-૩)

    • સુલેમાનને સપનામાં યહોવાના દર્શન થાય છે (૪-૧૫)

      • સુલેમાન બુદ્ધિ માંગે છે (૭-૯)

    • સુલેમાન બે મા વચ્ચે ન્યાય કરે છે (૧૬-૨૮)

    • સુલેમાને કરેલી ગોઠવણો (૧-૧૯)

    • સુલેમાનના રાજમાં જાહોજલાલી (૨૦-૨૮)

      • દ્રાક્ષાવેલા અને અંજીરી નીચે સુખચેન (૨૫)

    • સુલેમાનનું ડહાપણ અને નીતિવચનો (૨૯-૩૪)

    • રાજા હીરામ બાંધકામનો સામાન પૂરો પાડે છે (૧-૧૨)

    • સુલેમાને મજૂરી કરાવવા માણસોની ભરતી કરી (૧૩-૧૮)

    • સુલેમાન મંદિર બાંધે છે (૧-૩૮)

      • પરમ પવિત્ર સ્થાન (૧૯-૨૨)

      • કરૂબો (૨૩-૨૮)

      • કોતરણી, દરવાજા, અંદરનું આંગણું (૨૯-૩૬)

      • લગભગ સાત વર્ષમાં મંદિરનું બાંધકામ પૂરું થયું (૩૭, ૩૮)

    • સુલેમાનનો રાજમહેલ (૧-૧૨)

    • સુલેમાનને મદદ કરવા કુશળ કારીગર હીરામ (૧૩-૪૭)

      • તાંબાના બે સ્તંભો (૧૫-૨૨)

      • તાંબાનો હોજ (૨૩-૨૬)

      • દસ લારીઓ અને તાંબાના કુંડ (૨૭-૩૯)

    • સોનાથી મઢવાનું કામ પૂરું થયું (૪૮-૫૧)

    • કરારકોશ મંદિરમાં લાવવામાં આવ્યો (૧-૧૩)

    • સુલેમાન પ્રવચન આપે છે (૧૪-૨૧)

    • મંદિરના ઉદ્‍ઘાટન વખતે સુલેમાનની પ્રાર્થના (૨૨-૫૩)

    • સુલેમાન લોકોને આશીર્વાદ આપે છે (૫૪-૬૧)

    • બલિદાનો ચઢાવાયાં અને ઉદ્ધાટન માટે ઉજવણી થઈ (૬૨-૬૬)

    • સુલેમાનને સપનામાં બીજી વાર યહોવાના દર્શન થાય છે (૧-૯)

    • સુલેમાને રાજા હીરામને આપેલી ભેટ (૧૦-૧૪)

    • સુલેમાને કરેલાં બાંધકામો (૧૫-૨૮)

  • ૧૦

    • શેબાની રાણી સુલેમાનને મળવા આવે છે (૧-૧૩)

    • સુલેમાનની અઢળક ધનદોલત (૧૪-૨૯)

  • ૧૧

    • સુલેમાનની પત્નીઓએ તેનું દિલ ભટકાવી દીધું (૧-૧૩)

    • સુલેમાનના વિરોધીઓ (૧૪-૨૫)

    • યરોબઆમને દસ કુળ આપવાનું વચન (૨૬-૪૦)

    • સુલેમાનનું મરણ, રહાબઆમ રાજા બન્યો (૪૧-૪૩)

  • ૧૨

    • રહાબઆમનો કઠોર જવાબ (૧-૧૫)

    • દસ કુળોનો બળવો (૧૬-૧૯)

    • યરોબઆમ ઇઝરાયેલનો રાજા બન્યો (૨૦)

    • રહાબઆમને ઇઝરાયેલીઓ વિરુદ્ધ લડવાની મનાઈ (૨૧-૨૪)

    • યરોબઆમે વાછરડાંની ભક્તિ કરાવી (૨૫-૩૩)

  • ૧૩

    • બેથેલની વેદી વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૦)

      • વેદી ફાટી ગઈ ()

    • ઈશ્વરભક્ત આજ્ઞા તોડે છે (૧૧-૩૪)

  • ૧૪

    • યરોબઆમ વિરુદ્ધ અહિયાની ભવિષ્યવાણી (૧-૨૦)

    • યહૂદા પર રહાબઆમ રાજ કરે છે (૨૧-૩૧)

  • ૧૫

    • યહૂદાનો રાજા અબીયામ (૧-૮)

    • યહૂદાનો રાજા આસા (૯-૨૪)

    • ઇઝરાયેલનો રાજા નાદાબ (૨૫-૩૨)

    • ઇઝરાયેલનો રાજા બાશા (૩૩, ૩૪)

  • ૧૬

    • બાશા વિરુદ્ધ યહોવાનો સંદેશો (૧-૭)

    • ઇઝરાયેલનો રાજા એલાહ (૮-૧૪)

    • ઇઝરાયેલનો રાજા ઝિમ્રી (૧૫-૨૦)

    • ઇઝરાયેલનો રાજા ઓમ્રી (૨૧-૨૮)

    • ઇઝરાયેલનો રાજા આહાબ (૨૯-૩૩)

    • હીએલ યરીખો ફરીથી બાંધે છે (૩૪)

  • ૧૭

    • એલિયા પ્રબોધક દુકાળ વિશે ભાખે છે ()

    • એલિયાને કાગડાઓએ ખાવાનું પૂરું પાડ્યું (૨-૭)

    • એલિયા સારફતની વિધવા પાસે જાય છે (૮-૧૬)

    • વિધવાનો દીકરો ગુજરી જાય છે અને જીવતો કરાય છે (૧૭-૨૪)

  • ૧૮

    • એલિયા જઈને ઓબાદ્યા અને આહાબને મળે છે (૧-૧૮)

    • કાર્મેલ પર્વત પર એલિયાની સામે બઆલના પ્રબોધકો (૧૯-૪૦)

      • “બે મત વચ્ચે ડગુમગુ” (૨૧)

    • સાડા ત્રણ વર્ષ પછી દુકાળનો અંત આવે છે (૪૧-૪૬)

  • ૧૯

    • ઇઝેબેલના ગુસ્સાને લીધે એલિયા નાસી જાય છે (૧-૮)

    • હોરેબ પાસે એલિયાને યહોવાનું દર્શન થાય છે (૯-૧૪)

    • એલિયાએ હઝાએલ, યેહૂ અને એલિશાનો અભિષેક કરવો (૧૫-૧૮)

    • એલિયાની જગ્યા એલિશા લેશે (૧૯-૨૧)

  • ૨૦

    • સિરિયા આહાબ વિરુદ્ધ લડાઈ કરે છે (૧-૧૨)

    • આહાબ સિરિયાને હરાવે છે (૧૩-૩૪)

    • આહાબ વિરુદ્ધ ભવિષ્યવાણી (૩૫-૪૩)

  • ૨૧

    • આહાબને નાબોથની દ્રાક્ષાવાડી જોઈએ છે (૧-૪)

    • ઇઝેબેલ નાબોથને મારી નંખાવે છે (૫-૧૬)

    • આહાબ વિરુદ્ધ એલિયાનો સંદેશો (૧૭-૨૬)

    • આહાબ નમ્ર બને છે (૨૭-૨૯)

  • ૨૨

    • યહોશાફાટ આહાબને સાથ આપે છે (૧-૧૨)

    • મીખાયાએ કરેલી હારની ભવિષ્યવાણી (૧૩-૨૮)

      • આહાબને ફોસલાવવા જતો દૂત (૨૧, ૨૨)

    • આહાબ રામોથ-ગિલયાદમાં માર્યો ગયો (૨૯-૪૦)

    • યહૂદા પર યહોશાફાટનું રાજ (૪૧-૫૦)

    • ઇઝરાયેલનો રાજા અહાઝ્યા (૫૧-૫૩)