સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કાળવૃત્તાંતનું બીજું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

હિબ્રૂ નામનો અર્થ થાય, “એ સમયના બનાવો.”

    • બુદ્ધિ માટે સુલેમાનની વિનંતી (૧-૧૨)

    • સુલેમાનની ધનદોલત (૧૩-૧૭)

    • મંદિરના બાંધકામની તૈયારીઓ (૧-૧૮)

    • સુલેમાન મંદિર બાંધવાનું શરૂ કરે છે (૧-૭)

    • પરમ પવિત્ર સ્થાન (૮-૧૪)

    • તાંબાના બે સ્તંભો (૧૫-૧૭)

    • વેદી, હોજ અને કુંડ (૧-૬)

    • દીવીઓ, મેજો અને આંગણાં (૭-૧૧ક)

    • મંદિરનું બાંધકામ પૂરું થયું (૧૧ખ-૨૨)

    • મંદિરના ઉદ્‍ઘાટનની તૈયારીઓ (૧-૧૪)

      • કરારકોશ મંદિરમાં લાવવામાં આવ્યો (૨-૧૦)

    • સુલેમાનનું પ્રવચન (૧-૧૧)

    • ઉદ્‍ઘાટન વખતે સુલેમાનની પ્રાર્થના (૧૨-૪૨)

    • યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું (૧-૩)

    • ઉદ્‍ઘાટનની વિધિઓ (૪-૧૦)

    • યહોવા સુલેમાનને સપનામાં દર્શન આપે છે (૧૧-૨૨)

    • સુલેમાનનાં બીજાં બાંધકામો (૧-૧૧)

    • મંદિરમાં ભક્તિની ગોઠવણ (૧૨-૧૬)

    • સુલેમાનનાં વહાણોનો કાફલો (૧૭, ૧૮)

    • શેબાની રાણી સુલેમાનને મળવા આવે છે (૧-૧૨)

    • સુલેમાનની ધનદોલત (૧૩-૨૮)

    • સુલેમાનનું મરણ (૨૯-૩૧)

  • ૧૦

    • રહાબઆમ સામે ઇઝરાયેલીઓનો બળવો (૧-૧૯)

  • ૧૧

    • રહાબઆમનું રાજ (૧-૧૨)

    • વફાદાર લેવીઓ યહૂદા આવ્યા (૧૩-૧૭)

    • રહાબઆમનું કુટુંબ (૧૮-૨૩)

  • ૧૨

    • યરૂશાલેમ પર શીશાકની ચઢાઈ (૧-૧૨)

    • રહાબઆમના રાજનો અંત (૧૩-૧૬)

  • ૧૩

    • યહૂદાનો રાજા અબિયા (૧-૨૨)

      • અબિયા યરોબઆમને હરાવે છે (૩-૨૦)

  • ૧૪

    • અબિયાનું મરણ ()

    • યહૂદાનો રાજા આસા (૨-૮)

    • આસા ઇથિયોપિયાના ૧૦,૦૦,૦૦૦ને હરાવે છે (૯-૧૫)

  • ૧૫

    • આસાએ દેશમાં કરેલા સુધારા (૧-૧૯)

  • ૧૬

    • આસાએ સિરિયા સાથે કરેલો કરાર (૧-૬)

    • આસાને હનાની ઠપકો આપે છે (૭-૧૦)

    • આસાનું મરણ (૧૧-૧૪)

  • ૧૭

    • યહૂદાનો રાજા યહોશાફાટ (૧-૬)

    • નિયમશાસ્ત્ર શીખવવાનું શરૂ કર્યું (૭-૯)

    • યહોશાફાટનું લશ્કર (૧૦-૧૯)

  • ૧૮

    • યહોશાફાટે આહાબના કુટુંબ સાથે લગ્‍નસંબંધ બાંધ્યો (૧-૧૧)

    • મીખાયાએ કરેલી હારની ભવિષ્યવાણી (૧૨-૨૭)

    • રામોથ-ગિલયાદમાં આહાબ માર્યો ગયો (૨૮-૩૪)

  • ૧૯

    • યેહૂ યહોશાફાટને સખત ઠપકો આપે છે (૧-૩)

    • યહોશાફાટે દેશમાં કરેલા સુધારા (૪-૧૧)

  • ૨૦

    • યહૂદાને આજુબાજુના દેશોની ધમકી (૧-૪)

    • યહોશાફાટ મદદ માટે પ્રાર્થના કરે છે (૫-૧૩)

    • યહોવા પાસેથી જવાબ (૧૪-૧૯)

    • ચમત્કારથી યહૂદાનો બચાવ (૨૦-૩૦)

    • યહોશાફાટના રાજનો અંત (૩૧-૩૭)

  • ૨૧

    • યહૂદાનો રાજા યહોરામ (૧-૧૧)

    • એલિયાએ લખેલો સંદેશો (૧૨-૧૫)

    • યહોરામનો ખરાબ અંત (૧૬-૨૦)

  • ૨૨

    • યહૂદાનો રાજા અહાઝ્યા (૧-૯)

    • અથાલ્યા રાજગાદી પચાવી પાડે છે (૧૦-૧૨)

  • ૨૩

    • યહોયાદાએ પગલાં ભર્યાં, યહોઆશને રાજા બનાવ્યો (૧-૧૧)

    • અથાલ્યાને મારી નાખવામાં આવી (૧૨-૧૫)

    • યહોયાદાએ દેશમાં કરેલા સુધારા (૧૬-૨૧)

  • ૨૪

    • યહોઆશનું રાજ (૧-૩)

    • યહોઆશ મંદિરનું સમારકામ કરાવે છે (૪-૧૪)

    • યહોઆશે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો (૧૫-૨૨)

    • યહોઆશ માર્યો ગયો (૨૩-૨૭)

  • ૨૫

    • યહૂદાનો રાજા અમાઝ્યા (૧-૪)

    • અદોમ સાથે યુદ્ધ (૫-૧૩)

    • અમાઝ્યાએ કરેલી મૂર્તિપૂજા (૧૪-૧૬)

    • ઇઝરાયેલના રાજા યહોઆશ સામે યુદ્ધ (૧૭-૨૪)

    • અમાઝ્યાનું મરણ (૨૫-૨૮)

  • ૨૬

    • યહૂદાનો રાજા ઉઝ્ઝિયા (૧-૫)

    • લડાઈઓમાં ઉઝ્ઝિયાની જીત (૬-૧૫)

    • ઘમંડી ઉઝ્ઝિયાને રક્તપિત્ત થયો (૧૬-૨૧)

    • ઉઝ્ઝિયાનું મરણ (૨૨, ૨૩)

  • ૨૭

    • યહૂદાનો રાજા યોથામ (૧-૯)

  • ૨૮

    • યહૂદાનો રાજા આહાઝ (૧-૪)

    • સિરિયા અને ઇઝરાયેલથી હાર (૫-૮)

    • ઓદેદ ઇઝરાયેલને ચેતવે છે (૯-૧૫)

    • યહૂદાએ નીચું જોવું પડ્યું (૧૬-૧૯)

    • આહાઝે કરેલી મૂર્તિપૂજા અને તેનું મરણ (૨૦-૨૭)

  • ૨૯

    • યહૂદાનો રાજા હિઝકિયા (૧, ૨)

    • હિઝકિયાએ દેશમાં કરેલા સુધારા (૩-૧૧)

    • મંદિર શુદ્ધ કરવામાં આવ્યું (૧૨-૧૯)

    • મંદિરની સેવાઓ ફરીથી શરૂ થઈ (૨૦-૩૬)

  • ૩૦

    • હિઝકિયા પાસ્ખા ઊજવે છે (૧-૨૭)

  • ૩૧

    • હિઝકિયા જૂઠી ભક્તિનો અંત લાવે છે ()

    • યાજકો અને લેવીઓને પૂરો સાથ મળ્યો (૨-૨૧)

  • ૩૨

    • સાન્હેરીબ યરૂશાલેમને ધમકાવે છે (૧-૮)

    • સાન્હેરીબ યહોવાને લલકારે છે (૯-૧૯)

    • દૂત આશ્શૂરના લશ્કરને ખતમ કરી નાખે છે (૨૦-૨૩)

    • હિઝકિયાની બીમારી અને ઘમંડ (૨૪-૨૬)

    • હિઝકિયાનાં કામો અને મરણ (૨૭-૩૩)

  • ૩૩

    • યહૂદાનો રાજા મનાશ્શા (૧-૯)

    • મનાશ્શા પાપોનો પસ્તાવો કરે છે (૧૦-૧૭)

    • મનાશ્શાનું મરણ (૧૮-૨૦)

    • યહૂદાનો રાજા આમોન (૨૧-૨૫)

  • ૩૪

    • યહૂદાનો રાજા યોશિયા (૧, ૨)

    • યોશિયાએ દેશમાં કરેલા સુધારા (૩-૧૩)

    • નિયમશાસ્ત્ર મળ્યું (૧૪-૨૧)

    • આફત વિશે હુલ્દાહની ભવિષ્યવાણી (૨૨-૨૮)

    • યોશિયા લોકો આગળ પુસ્તક વાંચે છે (૨૯-૩૩)

  • ૩૫

    • યોશિયા પાસ્ખાની મોટી ઉજવણીની તૈયારીઓ કરે છે (૧-૧૯)

    • યોશિયા માર્યો ગયો (૨૦-૨૭)

  • ૩૬

    • યહૂદાનો રાજા યહોઆહાઝ (૧-૩)

    • યહૂદાનો રાજા યહોયાકીમ (૪-૮)

    • યહૂદાનો રાજા યહોયાખીન (૯, ૧૦)

    • યહૂદાનો રાજા સિદકિયા (૧૧-૧૪)

    • યરૂશાલેમનો વિનાશ (૧૫-૨૧)

    • મંદિર ફરીથી બાંધવાનો કોરેશનો હુકમ (૨૨, ૨૩)