સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એઝરાનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • મંદિર ફરીથી બાંધવાનો રાજા કોરેશનો હુકમ (૧-૪)

    • બાબેલોનથી પાછા આવવાની તૈયારીઓ (૫-૧૧)

    • ગુલામીમાંથી પાછા આવેલાની યાદી (૧-૬૭)

      • મંદિરના સેવકો (૪૩-૫૪)

      • સુલેમાનના સેવકોના દીકરાઓ (૫૫-૫૭)

    • મંદિર માટે સ્વેચ્છા-અર્પણો (૬૮-૭૦)

    • વેદી ફરીથી બંધાઈ અને અર્પણો ચઢાવાયાં (૧-૬)

    • મંદિર ફરીથી બાંધવાનું શરૂ થાય છે (૭-૯)

    • મંદિરનો પાયો નંખાયો (૧૦-૧૩)

    • મંદિર ફરીથી બાંધવાનો વિરોધ (૧-૬)

    • દુશ્મનોએ રાજા આર્તાહશાસ્તાને ફરિયાદ કરી (૭-૧૬)

    • આર્તાહશાસ્તાનો જવાબ (૧૭-૨૨)

    • મંદિરનું બાંધકામ અટકી ગયું (૨૩, ૨૪)

    • યહૂદીઓએ મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું (૧-૫)

    • રાજા દાર્યાવેશને તાત્તનાયનો પત્ર (૬-૧૭)

    • દાર્યાવેશે કરાવેલી તપાસ અને હુકમ (૧-૧૨)

    • મંદિરનું બાંધકામ પૂરું થયું અને ઉદ્‍ઘાટન થયું (૧૩-૧૮)

    • પાસ્ખાનો તહેવાર ઊજવાયો (૧૯-૨૨)

    • એઝરા યરૂશાલેમ આવે છે (૧-૧૦)

    • આર્તાહશાસ્તાએ એઝરાને આપેલો પત્ર (૧૧-૨૬)

    • એઝરા યહોવાની સ્તુતિ કરે છે (૨૭, ૨૮)

    • એઝરા સાથે પાછા આવનારાની યાદી (૧-૧૪)

    • મુસાફરી માટે તૈયારીઓ (૧૫-૩૦)

    • બાબેલોનથી નીકળ્યા અને યરૂશાલેમ આવી પહોંચ્યા (૩૧-૩૬)

    • ઇઝરાયેલીઓએ બીજી પ્રજામાં લગ્‍ન કર્યાં (૧-૪)

    • એઝરાએ પ્રાર્થનામાં પાપ કબૂલ કર્યાં (૫-૧૫)

  • ૧૦

    • બીજી પ્રજાઓની પત્નીઓને પાછી મોકલી દેવાનો કરાર (૧-૧૪)

    • બીજી પ્રજાઓની પત્નીઓને પાછી મોકલી દીધી (૧૫-૪૪)