સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અયૂબનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • અયૂબની પ્રમાણિકતા અને ધનસંપત્તિ (૧-૫)

    • શેતાન અયૂબના ઇરાદા પર સવાલ ઉઠાવે છે (૬-૧૨)

    • અયૂબ પોતાની સંપત્તિ અને બાળકો ગુમાવે છે (૧૩-૧૯)

    • અયૂબ ઈશ્વરને દોષ આપતો નથી (૨૦-૨૨)

    • શેતાન ફરી અયૂબના ઇરાદા પર સવાલ ઉઠાવે છે (૧-૫)

    • શેતાનને અયૂબ પર બીમારી લાવવાની છૂટ આપવામાં આવે છે (૬-૮)

    • અયૂબની પત્ની: “ઈશ્વરને શ્રાપ દો ને મરી જાઓ!” (૯, ૧૦)

    • અયૂબના ત્રણ મિત્રો આવે છે (૧૧-૧૩)

    • અયૂબ પોતાના જન્મદિવસને શ્રાપ આપે છે (૧-૨૬)

      • તકલીફોનું કારણ પૂછે છે (૨૦, ૨૧)

    • અલીફાઝનું પહેલું ભાષણ (૧-૨૧)

      • અયૂબની પ્રમાણિકતાની મજાક ઉડાવે છે (૭, ૮)

      • અદૃશ્ય શક્તિનો સંદેશો જણાવે છે (૧૨-૧૭)

      • ‘ઈશ્વરને પોતાના ભક્તોમાં ભરોસો નથી’ (૧૮)

    • અલીફાઝનું પહેલું ભાષણ ચાલુ છે (૧-૨૭)

      • ‘ઈશ્વર બુદ્ધિશાળીઓને તેઓના જ દાવપેચમાં ફસાવે છે’ (૧૩)

      • ‘અયૂબે સર્વશક્તિમાનની શિસ્તનો નકાર કરવો ન જોઈએ’ (૧૭)

    • અયૂબનો જવાબ (૧-૩૦)

      • તેણે કહ્યું, પોકાર કરવો ખોટું નથી (૨-૬)

      • તેને દિલાસો આપનારા દગાખોર છે (૧૫-૧૮)

      • “સાચી વાત કોઈને દુઃખ પહોંચાડતી નથી!” (૨૫)

    • અયૂબની વાત ચાલુ છે (૧-૨૧)

      • જીવન ગુલામી જેવું છે (૧, ૨)

      • “તમે શા માટે મને નિશાન બનાવ્યો છે?” (૨૦)

    • બિલ્દાદનું પહેલું ભાષણ (૧-૨૨)

      • તેણે કહ્યું કે કદાચ અયૂબના દીકરાઓએ પાપ કર્યું હશે ()

      • ‘જો તું પવિત્ર હોઈશ, તો તે તારું રક્ષણ કરશે’ ()

      • તેના કહેવાનો અર્થ હતો કે અયૂબ અધર્મી છે (૧૩)

    • અયૂબનો જવાબ (૧-૩૫)

      • માણસ ઈશ્વર સામે લડી ન શકે (૨-૪)

      • ‘ઈશ્વર એવાં કામો કરે છે, જેનો પાર પામી શકાતો નથી’ (૧૦)

      • કોઈ પણ માણસ ઈશ્વર સામે દલીલ કરી ન શકે (૩૨)

  • ૧૦

    • અયૂબની વાત ચાલુ છે (૧-૨૨)

      • ‘ઈશ્વર કેમ મારી સાથે લડે છે?’ ()

      • ઈશ્વર અને અયૂબ વચ્ચે ફરક (૪-૧૨)

      • ‘મને થોડી રાહત મળે’ (૨૦)

  • ૧૧

    • સોફારનું પહેલું ભાષણ (૧-૨૦)

      • તે અયૂબ પર બડબડાટ કરવાનો દોષ મૂકે છે (૨, ૩)

      • અયૂબને દુષ્ટતા દૂર કરવાનું કહે છે (૧૪)

  • ૧૨

    • અયૂબનો જવાબ (૧-૨૫)

      • “હું તમારાથી કોઈ પણ રીતે ઊતરતો નથી” ()

      • “મારા મિત્રો મારી મશ્કરી કરે છે” ()

      • ‘ઈશ્વર પાસે બુદ્ધિ છે’ (૧૩)

      • ઈશ્વર ન્યાયાધીશો અને રાજાઓ કરતાં ચઢિયાતા છે (૧૭, ૧૮)

  • ૧૩

    • અયૂબની વાત ચાલુ છે (૧-૨૮)

      • ‘મારે સર્વશક્તિમાન સાથે વાત કરવી છે’ ()

      • “તમે તો ઊંટવૈદો છો” ()

      • “હું જાણું છું કે હું સાચો છું” (૧૮)

      • ઈશ્વર મને કેમ દુશ્મન ગણે છે? (૨૪)

  • ૧૪

    • અયૂબની વાત ચાલુ છે (૧-૨૨)

      • માનવીનું જીવન ટૂંકું અને મુશ્કેલીઓથી ભરપૂર છે ()

      • “અરે, ઝાડ પાસે તો આશા છે” ()

      • “કાશ! તમે મને કબરમાં છુપાવી રાખો” (૧૩)

      • “જો માણસ મરી જાય, તો શું તે ફરી જીવતો થઈ શકે?” (૧૪)

      • ઈશ્વર પોતાના હાથની રચના જોવા ખૂબ આતુરતાથી રાહ જુએ છે (૧૫)

  • ૧૫

    • અલીફાઝનું બીજું ભાષણ (૧-૩૫)

      • દોષ મૂકે છે કે અયૂબને ઈશ્વરનો ડર નથી ()

      • અયૂબને ઘમંડી કહે છે (૭-૯)

      • ‘ઈશ્વરને પોતાના દૂતો પર ભરોસો નથી’ (૧૫)

      • ‘દુષ્ટ માણસ જીવન દુઃખમાં વિતાવે છે’ (૨૦-૨૪)

  • ૧૬

    • અયૂબનો જવાબ (૧-૨૨)

      • “તમે બધા દિલાસો નહિ, પણ ત્રાસ આપો છો!” ()

      • દોષ મૂકે છે કે ઈશ્વરે તેના પર નિશાન તાક્યું છે (૧૨)

  • ૧૭

    • અયૂબની વાત ચાલુ છે (૧-૧૬)

      • “મશ્કરી કરનારાઓ મને ઘેરી વળ્યા છે” ()

      • “ઈશ્વરે મને લોકોમાં ધિક્કારને લાયક બનાવ્યો છે” ()

      • “કબર મારું ઘર બની જશે” (૧૩)

  • ૧૮

    • બિલ્દાદનું બીજું ભાષણ (૧-૨૧)

      • દુષ્ટોના હાલ કેવા થશે એ જણાવે છે (૫-૨૦)

      • તેના કહેવાનો અર્થ હતો કે અયૂબ ઈશ્વરને જાણતો નથી (૨૧)

  • ૧૯

    • અયૂબનો જવાબ (૧-૨૯)

      • ‘મિત્રોની’ સલાહનો નકાર કરે છે (૧-૬)

      • તે કહે છે કે તેને તરછોડી દેવામાં આવ્યો છે (૧૩-૧૯)

      • “મારો એક છોડાવનાર છે” (૨૫)

  • ૨૦

    • સોફારનું બીજું ભાષણ (૧-૨૯)

      • અયૂબે તેનું અપમાન કર્યું હોય એવું તેને લાગે છે (૨, ૩)

      • તેના કહેવાનો અર્થ હતો કે અયૂબ દુષ્ટ છે ()

      • દોષ મૂકે છે કે અયૂબને પાપ કરવામાં મજા આવે છે (૧૨, ૧૩)

  • ૨૧

    • અયૂબનો જવાબ (૧-૩૪)

      • ‘દુષ્ટો કેમ સમૃદ્ધ બને છે?’ (૭-૧૩)

      • “દિલાસો આપનારાઓને” તે ખુલ્લા પાડે છે (૨૭-૩૪)

  • ૨૨

    • અલીફાઝનું ત્રીજું ભાષણ (૧-૩૦)

      • ‘શું માણસથી ઈશ્વરને લાભ થઈ શકે?’ (૨, ૩)

      • દોષ મૂકે છે કે અયૂબ લાલચુ અને અન્યાયી છે (૬-૯)

      • ‘ઈશ્વર પાસે પાછો આવ અને સમૃદ્ધ થા’ (૨૩)

  • ૨૩

    • અયૂબનો જવાબ (૧-૧૭)

      • ઈશ્વર આગળ ફરિયાદ કરવા માંગે છે (૧-૭)

      • તેનું કહેવું છે કે તે ઈશ્વરને શોધી શકતો નથી (૮, ૯)

      • ‘હું તેમના માર્ગથી આડો-અવળો ગયો નથી’ (૧૧)

  • ૨૪

    • અયૂબની વાત ચાલુ છે (૧-૨૫)

      • “ઈશ્વર કેમ સમય ઠરાવતા નથી?” ()

      • તે કહે છે કે ઈશ્વર દુષ્ટતા ચાલવા દે છે (૧૨)

      • પાપીઓને અંધારું ગમે છે (૧૩-૧૭)

  • ૨૫

    • બિલ્દાદનું ત્રીજું ભાષણ (૧-૬)

      • ‘ઈશ્વરની સામે માણસ કઈ રીતે નિર્દોષ ઠરી શકે?’ ()

      • દાવો કરે છે કે માણસની પ્રમાણિકતા નકામી છે (૫, ૬)

  • ૨૬

    • અયૂબનો જવાબ (૧-૧૪)

      • “નિર્બળોને તો તેં ઘણી મદદ કરી છે ને!” (૧-૪)

      • ‘ઈશ્વર પૃથ્વીને કોઈ આધાર વગર અધ્ધર લટકાવે છે’ ()

      • ‘ઈશ્વરનાં આ બધાં કામો તો માત્ર એક ઝલક છે’ (૧૪)

  • ૨૭

    • અયૂબે પોતાની પ્રમાણિકતાને વળગી રહેવાનું નક્કી કર્યું (૧-૨૩)

      • “હું મારી પ્રમાણિકતાને વળગી રહીશ!” ()

      • અધર્મી પાસે આશા નથી ()

      • “તમારી વાતો કેમ ખોખલી છે?” (૧૨)

      • દુષ્ટ પાસે કંઈ બચતું નથી (૧૩-૨૩)

  • ૨૮

    • અયૂબે પૃથ્વીના ખજાના અને બુદ્ધિ વચ્ચેનો ફરક બતાવ્યો (૧-૨૮)

      • ખાણ ખોદવાના માણસના પ્રયત્નો (૧-૧૧)

      • બુદ્ધિ તો મોતી કરતાં વધારે મૂલ્યવાન છે (૧૮)

      • ઈશ્વરનો ડર રાખવો એ ખરી બુદ્ધિ છે (૨૮)

  • ૨૯

    • અયૂબ મુશ્કેલી પહેલાંના સારા દિવસોને યાદ કરે છે (૧-૨૫)

      • શહેરના દરવાજે તેનું માન હતું (૭-૧૦)

      • તેણે કરેલાં સારાં કામો (૧૧-૧૭)

      • દરેક માણસ તેની સલાહ સાંભળતો (૨૧-૨૩)

  • ૩૦

    • અયૂબ પોતાના બદલાયેલા સંજોગો વિશે જણાવે છે (૧-૩૧)

      • નકામા લોકો તેની મજાક ઉડાવે છે (૧-૧૫)

      • તેને લાગે છે કે ઈશ્વર મદદ કરતા નથી (૨૦, ૨૧)

      • ‘મારી ચામડી કાળી પડી ગઈ છે’ (૩૦)

  • ૩૧

    • અયૂબ પોતાની પ્રમાણિકતાનો બચાવ કરે છે (૧-૪૦)

      • “મારી આંખો સાથે કરાર” ()

      • ઈશ્વર મને ત્રાજવામાં તોળે ()

      • હું વ્યભિચારી નથી (૯-૧૨)

      • હું સંપત્તિનો લોભી નથી (૨૪, ૨૫)

      • હું મૂર્તિપૂજક નથી (૨૬-૨૮)

  • ૩૨

    • યુવાન અલીહૂ ચર્ચામાં જોડાય છે (૧-૨૨)

      • અયૂબ અને તેના મિત્રો પર ગુસ્સે થાય છે (૨, ૩)

      • વાત કરતા પહેલાં રાહ જુએ છે (૬, ૭)

      • ઉંમર વધવાથી જ બુદ્ધિ આવતી નથી ()

      • અલીહૂ વાત કરવા આતુર છે (૧૮-૨૦)

  • ૩૩

    • અયૂબ પોતાને સાચો ગણે છે, એટલે અલીહૂ તેને ઠપકો આપે છે (૧-૩૩)

      • છુટકારાની કિંમત મળી ગઈ છે (૨૪)

      • જુવાનીનું જોમ પાછું આવશે (૨૫)

  • ૩૪

    • અલીહૂ ઈશ્વરના ન્યાય અને તેમના માર્ગોને સાચા ઠરાવે છે (૧-૩૭)

      • અયૂબ કહે છે કે ઈશ્વરે તેનાથી ન્યાય દૂર રાખ્યો છે ()

      • સાચા ઈશ્વર કદી દુષ્ટતા કરી ન શકે (૧૦)

      • અયૂબમાં જ્ઞાન નથી (૩૫)

  • ૩૫

    • અલીહૂ જણાવે છે કે અયૂબની દલીલો ખોટી છે (૧-૧૬)

      • અયૂબે કહ્યું કે તે ઈશ્વર કરતાં વધારે ન્યાયી છે ()

      • ઈશ્વર ખૂબ ઊંચે છે, પાપથી ઈશ્વરનું કંઈ નુકસાન નહિ થાય (૫, ૬)

      • અયૂબે ઈશ્વરની રાહ જોવી જોઈએ (૧૪)

  • ૩૬

    • અલીહૂ ઈશ્વરની મહાનતાની પ્રશંસા કરે છે (૧-૩૩)

      • સલાહ પાળનાર સમૃદ્ધ થાય છે; અધર્મીનો નકાર કરવામાં આવે છે (૧૧-૧૩)

      • ‘ઈશ્વર જેવો શિક્ષક કોણ છે?’ (૨૨)

      • અયૂબે ઈશ્વરનાં ગુણગાન ગાવાં જોઈએ (૨૪)

      • “ઈશ્વરની મહાનતા આપણી સમજ બહાર છે” (૨૬)

      • ઈશ્વર વરસાદ અને વીજળીને કાબૂમાં રાખે છે (૨૭-૩૩)

  • ૩૭

    • કુદરત ઈશ્વરની મહાનતા બતાવે છે (૧-૨૪)

      • ઈશ્વર મનુષ્યનાં કામ રોકી શકે છે ()

      • “ઈશ્વરનાં મહાન કામો પર વિચાર કરો” (૧૪)

      • ઈશ્વરને સમજવા આપણા ગજા બહારની વાત છે (૨૩)

      • કોઈ માણસે પોતાને જ્ઞાની ન સમજવો જોઈએ (૨૪)

  • ૩૮

    • યહોવા શીખવે છે કે માણસ કેટલો મામૂલી છે (૧-૪૧)

      • ‘પૃથ્વી બનાવી ત્યારે તું ક્યાં હતો?’ (૪-૬)

      • ઈશ્વરના દીકરાઓએ ખુશીનો પોકાર કર્યો ()

      • કુદરતના નિયમો વિશે સવાલો (૮-૩૨)

      • “બ્રહ્માંડને ચલાવતા નિયમો” (૩૩)

  • ૩૯

    • પ્રાણીઓનું સર્જન જાહેર કરે છે કે માણસ કેટલું ઓછું જાણે છે (૧-૩૦)

  • ૪૦

    • યહોવાએ બીજા સવાલો પૂછ્યા (૧-૨૪)

      • અયૂબ સ્વીકારે છે કે હવે તે કંઈ નહિ બોલે (૩-૫)

      • “શું તું મારા ન્યાય પર સવાલ ઉઠાવીશ?” ()

      • ઈશ્વર દરિયાઈ ઘોડાના બળ વિશે જણાવે છે (૧૫-૨૪)

  • ૪૧

    • ઈશ્વર અજાયબ મગર વિશે જણાવે છે (૧-૩૪)

  • ૪૨

    • અયૂબે યહોવાને જવાબ આપ્યો (૧-૬)

    • ત્રણ મિત્રો દોષિત ઠર્યા (૭-૯)

    • યહોવા અયૂબની સમૃદ્ધિ પાછી આપે છે (૧૦-૧૭)

      • અયૂબનાં દીકરા-દીકરીઓ (૧૩-૧૫)