સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યશાયાનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • એક પિતા અને તેના બળવાખોર દીકરાઓ (૧-૯)

    • યહોવા ભક્તિનો ઢોંગ ધિક્કારે છે (૧૦-૧૭)

    • “આવો આપણે વાત કરીએ અને આનો ઉકેલ લાવીએ” (૧૮-૨૦)

    • સિયોન ફરીથી વફાદાર શહેર બનાવાશે (૨૧-૩૧)

    • યહોવાનો પર્વત ઊંચો કરાશે (૧-૫)

      • તલવારોને હળની કોશો બનાવાશે ()

    • યહોવાનો દિવસ ઘમંડીનું અભિમાન ઉતારે છે (૬-૨૨)

    • યહૂદાના આગેવાનો લોકોને ભટકાવે છે (૧-૧૫)

    • સિયોનની વ્યભિચારી દીકરીઓનો ન્યાય (૧૬-૨૬)

    • સાત સ્ત્રીઓ અને એક માણસ ()

    • યહોવા જે ઉગાડે છે એ સૌથી સારું હશે (૨-૬)

    • યહોવાની દ્રાક્ષાવાડી વિશે ગીત (૧-૭)

    • યહોવાની દ્રાક્ષાવાડીને અફસોસ (૮-૨૪)

    • ઈશ્વરના લોકો પર તેમનો ગુસ્સો (૨૫-૩૦)

    • યહોવાના મંદિરમાં તેમનું દર્શન (૧-૪)

      • ‘પવિત્ર, પવિત્ર, પવિત્ર છે યહોવા!’ ()

    • યશાયાના હોઠ શુદ્ધ કરાયા (૫-૭)

    • યશાયાને કામ સોંપાયું (૮-૧૦)

      • “હું જઈશ! મને મોકલો!” ()

    • “હે યહોવા, એવું ક્યાં સુધી રહેશે?” (૧૧-૧૩)

    • રાજા આહાઝને સંદેશો (૧-૯)

      • શઆર-યાશૂબ ()

    • ઈમ્માનુએલની નિશાની (૧૦-૧૭)

    • બેવફાઈનાં પરિણામો (૧૮-૨૫)

    • આશ્શૂર હુમલો કરશે (૧-૮)

      • માહેર-શાલાલ-હાશ-બાઝ (૧-૪)

    • ડરશો નહિ⁠—“ઈશ્વર અમારી સાથે છે!” (૯-૧૭)

    • યશાયા અને તેનાં બાળકો નિશાનીઓ જેવાં (૧૮)

    • નિયમોમાંથી સલાહ લો, દુષ્ટ દૂતો પાસેથી નહિ (૧૯-૨૨)

    • ગાલીલના દેશમાં મોટો પ્રકાશ (૧-૭)

      • “શાંતિનો રાજકુમાર” જન્મ્યો (૬, ૭)

    • ઇઝરાયેલ વિરુદ્ધ ઈશ્વરનો હાથ (૮-૨૧)

  • ૧૦

    • ઇઝરાયેલ વિરુદ્ધ ઈશ્વરનો હાથ (૧-૪)

    • આશ્શૂર⁠—​ઈશ્વરના ગુસ્સાની લાઠી (૫-૧૧)

    • આશ્શૂરને શિક્ષા (૧૨-૧૯)

    • યાકૂબના વંશજોમાંથી બચેલા પાછા ફરશે (૨૦-૨૭)

    • ઈશ્વર આશ્શૂરનો ન્યાય કરશે (૨૮-૩૪)

  • ૧૧

    • યિશાઈની ડાળી સચ્ચાઈથી રાજ કરશે (૧-૧૦)

      • વરુ અને ઘેટું સાથે રહેશે ()

      • યહોવાના જ્ઞાનથી ધરતી ભરપૂર થશે ()

    • બચી ગયેલા લોકો પાછા આવશે (૧૧-૧૬)

  • ૧૨

    • આભારનું ગીત (૧-૬)

      • “યહોવા ઈશ્વર, હા, યાહ અમારી શક્તિ” ()

  • ૧૩

    • બાબેલોન વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૨૨)

      • યહોવાનો દિવસ પાસે છે! ()

      • માદીઓ બાબેલોનને હરાવશે (૧૭)

      • બાબેલોનમાં ફરી કદી વસ્તી થશે નહિ (૨૦)

  • ૧૪

    • ઇઝરાયેલીઓ પોતાના દેશમાં વસશે (૧, ૨)

    • બાબેલોનના રાજાને મહેણાં (૩-૨૩)

      • ચમકતો તારો આકાશમાંથી પડશે (૧૨)

    • યહોવાનો હાથ આશ્શૂરને કચડી નાખશે (૨૪-૨૭)

    • પલિસ્ત વિરુદ્ધ ન્યાયચુકાદો (૨૮-૩૨)

  • ૧૫

    • મોઆબ વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૯)

  • ૧૬

    • મોઆબનો ન્યાયચુકાદો આગળ જણાવે છે (૧-૧૪)

  • ૧૭

    • દમસ્ક વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૧)

    • યહોવા પ્રજાઓને ધમકાવશે (૧૨-૧૪)

  • ૧૮

    • ઇથિયોપિયા વિરુદ્ધ સંદેશો (૧-૭)

  • ૧૯

    • ઇજિપ્ત વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૫)

    • ઇજિપ્ત યહોવાને ઓળખશે (૧૬-૨૫)

      • ઇજિપ્તમાં યહોવાની વેદી (૧૯)

  • ૨૦

    • ઇજિપ્ત અને ઇથિયોપિયા વિરુદ્ધ નિશાની (૧-૬)

  • ૨૧

    • સમુદ્રના વેરાન પ્રદેશ વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૦)

      • બુરજ પરથી ચોકી કરવી ()

      • “બાબેલોન પડ્યું છે!” ()

    • દૂમાહ અને ઉજ્જડ પ્રદેશ વિરુદ્ધ ન્યાયચુકાદો (૧૧-૧૭)

      • “ચોકીદાર, સવાર ક્યારે પડશે?” (૧૧)

  • ૨૨

    • દર્શનની ખીણ માટે ન્યાયચુકાદો (૧-૧૪)

    • કારભારી શેબ્નાની જગ્યાએ એલ્યાકીમ (૧૫-૨૫)

  • ૨૩

    • તૂર વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૮)

  • ૨૪

    • યહોવા દેશને ખાલી કરી નાખશે (૧-૨૩)

      • યહોવા સિયોનમાં રાજા (૨૩)

  • ૨૫

    • ઈશ્વરના લોકો પર આશીર્વાદોનો વરસાદ (૧-૧૨)

      • યહોવા સૌથી સારા શરાબની મિજબાની રાખશે ()

      • મરણ હશે જ નહિ ()

  • ૨૬

    • ભરોસો અને ઉદ્ધારનું ગીત (૧-૨૧)

      • યહોવા ઈશ્વર, હા, યાહ સનાતન ખડક ()

      • પૃથ્વીના લોકો સચ્ચાઈ શીખશે ()

      • “તમારા ગુજરી ગયેલાઓ જીવશે” (૧૯)

      • અંદરના ઓરડાઓમાં જાઓ અને સંતાઈ રહો (૨૦)

  • ૨૭

    • મોટા દરિયાઈ પ્રાણીને યહોવાએ મારી નાખ્યું ()

    • એવું ગીત જેમાં ઇઝરાયેલ દ્રાક્ષાવાડી છે (૨-૧૩)

  • ૨૮

    • એફ્રાઈમના દારૂડિયાઓને અફસોસ! (૧-૬)

    • યહૂદાના યાજકો અને પ્રબોધકો લથડિયાં ખાય છે (૭-૧૩)

    • “મરણ સાથે કરાર” (૧૪-૨૨)

      • સિયોનમાં ખૂણાનો મૂલ્યવાન પથ્થર (૧૬)

      • યહોવાનું અનોખું કામ (૨૧)

    • યહોવાની સારી સલાહ (૨૩-૨૯)

  • ૨૯

    • અરીએલને અફસોસ! (૧-૧૬)

      • નામ પૂરતી ભક્તિને ધિક્કાર (૧૩)

    • બહેરા સાંભળશે, આંધળા જોશે (૧૭-૨૪)

  • ૩૦

    • ઇજિપ્તની મદદ સાવ નકામી (૧-૭)

    • પ્રબોધકોનો સંદેશો લોકો સાંભળતા નથી (૮-૧૪)

    • ભરોસો રાખીને બળવાન થાઓ (૧૫-૧૭)

    • યહોવા પોતાના લોકોને કૃપા બતાવે છે (૧૮-૨૬)

      • યહોવા મહાન શિક્ષક (૨૦)

      • “માર્ગ આ છે” (૨૧)

    • યહોવા આશ્શૂરને સજા કરશે (૨૭-૩૩)

  • ૩૧

    • સાચી મદદ ઈશ્વર પાસેથી આવે છે, માણસો પાસેથી નહિ (૧-૯)

      • ઇજિપ્તના ઘોડાઓ ફક્ત હાડ-માંસના ()

  • ૩૨

    • રાજા અને આગેવાનો ઇન્સાફથી રાજ કરશે (૧-૮)

    • એશઆરામમાં જીવનારી સ્ત્રીઓને ચેતવણી (૯-૧૪)

    • ઈશ્વરની શક્તિ રેડાશે ત્યારે આશીર્વાદો (૧૫-૨૦)

  • ૩૩

    • સાચા માર્ગે ચાલનાર માટે ઇન્સાફ અને આશા (૧-૨૪)

      • યહોવા ન્યાયાધીશ, નિયમો આપનાર અને રાજા (૨૨)

      • “હું બીમાર છું,” એવું કોઈ કહેશે નહિ (૨૪)

  • ૩૪

    • પ્રજાઓ પર યહોવાનું વેર (૧-૪)

    • અદોમનો નાશ થશે (૫-૧૭)

  • ૩૫

    • ધરતી ખીલી ઊઠશે (૧-૭)

      • આંધળા જોશે, બહેરા સાંભળશે ()

    • બચાવેલા લોકો માટે પવિત્ર માર્ગ (૮-૧૦)

  • ૩૬

    • સાન્હેરીબ યહૂદા પર ચઢી આવે છે (૧-૩)

    • રાબશાકેહ યહોવાને મહેણાં મારે છે (૪-૨૨)

  • ૩૭

    • હિઝકિયા યશાયા દ્વારા ઈશ્વરની મદદ માંગે છે (૧-૭)

    • સાન્હેરીબ યરૂશાલેમને ધમકાવે છે (૮-૧૩)

    • હિઝકિયાની પ્રાર્થના (૧૪-૨૦)

    • યશાયા ઈશ્વરનો જવાબ જણાવે છે (૨૧-૩૫)

    • દૂત ૧,૮૫,૦૦૦ આશ્શૂરીઓને ખતમ કરી નાખે છે (૩૬-૩૮)

  • ૩૮

    • હિઝકિયા બીમાર પડે છે અને સાજો થાય છે (૧-૨૨)

  • ૩૯

    • બાબેલોનના માણસો (૧-૮)

  • ૪૦

    • ઈશ્વરના લોકોને દિલાસો (૧-૧૧)

      • વેરાન પ્રદેશમાંથી એક અવાજ (૩-૫)

    • ઈશ્વર મહાન છે (૧૨-૩૧)

      • પ્રજાઓ ડોલમાંથી ટપકતા એક ટીપા જેવી (૧૫)

      • “ઈશ્વર પૃથ્વીના ગોળા ઉપર બિરાજે છે” (૨૨)

      • બધા તારાને નામથી બોલાવે છે (૨૬)

      • ઈશ્વર કદી થાકતા નથી (૨૮)

      • યહોવા પર આશા રાખે તેને ફરી તાકાત મળે (૨૯-૩૧)

  • ૪૧

    • જીતનાર પૂર્વથી આવે છે (૧-૭)

    • ઈશ્વરના સેવક તરીકે ઇઝરાયેલ પસંદ થયો (૮-૨૦)

      • ‘મારો મિત્ર ઇબ્રાહિમ’ ()

    • બીજા દેવોને પડકાર (૨૧-૨૯)

  • ૪૨

    • ઈશ્વરનો સેવક અને તેને સોંપાયેલું કામ (૧-૯)

      • ‘યહોવા મારું નામ છે’ ()

    • યહોવા માટે નવું ગીત ગાઓ (૧૦-૧૭)

    • ઇઝરાયેલ આંધળો અને બહેરો (૧૮-૨૫)

  • ૪૩

    • યહોવા પોતાના લોકોને ફરીથી ભેગા કરે છે (૧-૭)

    • દેવોની કસોટી (૮-૧૩)

      • “તમે મારા સાક્ષી છો” (૧૦, ૧૨)

    • બાબેલોનમાંથી છોડાવવામાં આવ્યા (૧૪-૨૧)

    • “આવો, આપણે એકબીજા સામે મુકદ્દમો રજૂ કરીએ” (૨૨-૨૮)

  • ૪૪

    • ઈશ્વરના પસંદ કરેલા લોકો પર આશીર્વાદ (૧-૫)

    • યહોવા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી (૬-૮)

    • માણસે ઘડેલી મૂર્તિઓ નકામી (૯-૨૦)

    • યહોવા ઇઝરાયેલના છોડાવનાર (૨૧-૨૩)

    • કોરેશ ફરીથી બાંધશે (૨૪-૨૮)

  • ૪૫

    • બાબેલોનને હરાવવા કોરેશ પસંદ થયો (૧-૮)

    • માટી કુંભાર સાથે તકરાર કરશે નહિ (૯-૧૩)

    • બીજી પ્રજાઓ ઇઝરાયેલને માન આપશે (૧૪-૧૭)

    • સૃષ્ટિ વિશે અને ભાવિ જણાવવા વિશે ઈશ્વર ભરોસાપાત્ર (૧૮-૨૫)

      • પૃથ્વી રહેવા માટે બનાવી છે (૧૮)

  • ૪૬

    • બાબેલોનની મૂર્તિઓ અને ઇઝરાયેલના ઈશ્વર (૧-૧૩)

      • યહોવા ભાવિ જણાવે છે (૧૦)

      • પૂર્વથી શિકારી પક્ષી (૧૧)

  • ૪૭

    • બાબેલોનની પડતી (૧-૧૫)

      • જ્યોતિષીઓ ખુલ્લા પડ્યા (૧૩-૧૫)

  • ૪૮

    • ઇઝરાયેલીઓને ઠપકો મળ્યો અને શુદ્ધ કરાયા (૧-૧૧)

    • યહોવા બાબેલોન વિરુદ્ધ પગલાં ભરશે (૧૨-૧૬ક)

    • ઈશ્વરના શિક્ષણથી લાભ (૧૬ખ-૧૯)

    • “બાબેલોનમાંથી બહાર નીકળો!” (૨૦-૨૨)

  • ૪૯

    • યહોવાના સેવકને કામ સોંપાયું (૧-૧૨)

      • પ્રજાઓ માટે પ્રકાશ ()

    • ઇઝરાયેલ માટે દિલાસો (૧૩-૨૬)

  • ૫૦

    • ઇઝરાયેલના પાપને લીધે તકલીફો ઊભી થઈ (૧-૩)

    • યહોવાની આજ્ઞા પાળનાર સેવક (૪-૧૧)

      • ભણેલા-ગણેલાની જીભ અને કાન ()

  • ૫૧

    • સિયોન ફરીથી એદન બાગ જેવું બનશે (૧-૮)

    • સિયોનના શક્તિશાળી સર્જનહાર પાસેથી દિલાસો (૯-૧૬)

    • યહોવાના ક્રોધનો પ્યાલો (૧૭-૨૩)

  • ૫૨

    • જાગ સિયોન! (૧-૧૨)

      • ખુશખબર લાવનારનાં સુંદર પગલાં ()

      • સિયોનના ચોકીદારો એકરાગે પોકારી ઊઠે છે ()

      • યહોવાનાં વાસણો ઊંચકનારા શુદ્ધ હોવા જોઈએ (૧૧)

    • યહોવાનો સેવક મહાન બનાવાશે (૧૩-૧૫)

      • ખરાબ દેખાવ (૧૪)

  • ૫૩

    • યહોવાના સેવકનાં દુઃખો, મરણ અને દફન (૧-૧૨)

      • માણસો નફરત કરતા અને દૂર દૂર ભાગતા ()

      • બીમારીઓ અને દુઃખો માથે લીધાં ()

      • ‘ઘેટાની જેમ કતલ કરવા’ ()

      • તેણે ઘણા લોકોનાં પાપ માથે લીધાં (૧૨)

  • ૫૪

    • વાંઝણી સ્ત્રી સિયોનને ઘણા દીકરાઓ (૧-૧૭)

      • યહોવા સિયોનના પતિ ()

      • સિયોનના દીકરાઓને યહોવા શીખવશે (૧૩)

      • સિયોન વિરુદ્ધનાં હથિયારો સફળ થશે નહિ (૧૭)

  • ૫૫

    • મફત ખાવા-પીવાનું આમંત્રણ (૧-૫)

    • યહોવા અને તેમનું ભરોસાપાત્ર વચન શોધો (૬-૧૩)

      • ઈશ્વરના માર્ગો અને માણસના માર્ગો વચ્ચે આભ-જમીનનો ફરક (૮, ૯)

      • ઈશ્વરનું વચન જરૂર પૂરું થશે (૧૦, ૧૧)

  • ૫૬

    • પરદેશીઓ અને નપુંસકો પર આશીર્વાદો (૧-૮)

      • બધા માટે પ્રાર્થનાનું ઘર ()

    • આંધળા ચોકીદારો, મૂંગા કૂતરા (૯-૧૨)

  • ૫૭

    • નેક અને વફાદાર લોકો ખતમ થઈ જાય છે (૧, ૨)

    • ઇઝરાયેલનો વ્યભિચાર ખુલ્લો પડ્યો (૩-૧૩)

    • નિરાશ લોકોને દિલાસો (૧૪-૨૧)

      • દુષ્ટ લોકો તોફાની સાગર જેવા (૨૦)

      • દુષ્ટોને જરાય શાંતિ નથી (૨૧)

  • ૫૮

    • સાચા-ખોટા ઉપવાસ (૧-૧૨)

    • ખુશીથી સાબ્બાથ પાળવો (૧૩, ૧૪)

  • ૫૯

    • ઇઝરાયેલનાં પાપોને લીધે તેઓ ઈશ્વરથી દૂર થઈ ગયા (૧-૮)

    • પાપની કબૂલાત (૯-૧૫ક)

    • પસ્તાવો કરનાર માટે યહોવા પગલાં ભરે છે (૧૫ખ-૨૧)

  • ૬૦

    • સિયોન પર યહોવાનું ગૌરવ ઝળહળે છે (૧-૨૨)

      • કબૂતરખાનામાં જતાં કબૂતરોની જેમ ()

      • તાંબાને બદલે સોનું (૧૭)

      • થોડામાંથી હજાર બનશે (૨૨)

  • ૬૧

    • ખુશખબર જણાવવા પસંદ કરાયો (૧-૧૧)

      • “યહોવાની કૃપાનું વર્ષ” ()

      • “સચ્ચાઈનાં મોટાં મોટાં વૃક્ષ” ()

      • પરદેશીઓ મદદ કરશે ()

      • “યહોવાના યાજકો” ()

  • ૬૨

    • સિયોનનું નવું નામ (૧-૧૨)

  • ૬૩

    • પ્રજાઓ પર યહોવાનું વેર (૧-૬)

    • જૂના દિવસોમાં યહોવાનો અતૂટ પ્રેમ (૭-૧૪)

    • પસ્તાવાની પ્રાર્થના (૧૫-૧૯)

  • ૬૪

    • પસ્તાવાની પ્રાર્થનામાં આગળ કહે છે (૧-૧૨)

      • યહોવા “અમારા કુંભાર” ()

  • ૬૫

    • મૂર્તિપૂજા કરનારા વિરુદ્ધ યહોવાનો ન્યાયચુકાદો (૧-૧૬)

      • શુકન અને નસીબના દેવો (૧૧)

      • “મારા ભક્તો ખાશે” (૧૩)

    • નવું આકાશ અને નવી પૃથ્વી (૧૭-૨૫)

      • ઘરો બાંધશે, દ્રાક્ષાવાડીઓ રોપશે (૨૧)

      • કોઈ નકામી મહેનત કરશે નહિ (૨૩)

  • ૬૬

    • સાચી ભક્તિ અને જૂઠી ભક્તિ (૧-૬)

    • મા સિયોન અને તેના દીકરાઓ (૭-૧૭)

    • યરૂશાલેમમાં લોકો ભક્તિ કરવા ભેગા કરાયા (૧૮-૨૪)