બતાવો Bible Book ઉત્પત્તિ નિર્ગમન લેવીય ગણના પુનર્નિયમ યહોશુઆ ન્યાયાધીશો રૂથ ૧ શમુએલ ૨ શમુએલ ૧ રાજાઓ ૨ રાજાઓ ૧ કાળવૃત્તાંત ૨ કાળવૃત્તાંત એઝરા નહેમ્યા એસ્તેર અયૂબ ગીતશાસ્ત્ર નીતિવચનો સભાશિક્ષક ગીતોનું ગીત યશાયા યર્મિયા યર્મિયાનો વિલાપ હઝકિયેલ દાનિયેલ હોશિયા યોએલ આમોસ ઓબાદ્યા યૂના મીખાહ નાહૂમ હબાક્કૂક સફાન્યા હાગ્ગાય ઝખાર્યા માલાખી માથ્થી માર્ક લૂક યોહાન પ્રેરિતોનાં કાર્યો રોમનો ૧ કોરીંથીઓ ૨ કોરીંથીઓ ગલાતીઓ એફેસીઓ ફિલિપીઓ કોલોસીઓ ૧ થેસ્સાલોનિકીઓ ૨ થેસ્સાલોનિકીઓ ૧ તિમોથી ૨ તિમોથી તિતસ ફિલેમોન હિબ્રૂઓ યાકૂબ ૧ પિતર ૨ પિતર ૧ યોહાન ૨ યોહાન ૩ યોહાન યહૂદા પ્રકટીકરણ અધ્યાય ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ મીખાહનું પુસ્તક અધ્યાયો ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ મુખ્ય વિચારો ૧ સમરૂન અને યહૂદા વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૬) પાપ અને ગુનાને લીધે મુશ્કેલીઓ (૫) ૨ અફસોસ છે તેઓને, જેઓ જુલમ ગુજારે છે! (૧-૧૧) ઇઝરાયેલના લોકોને ભેગા કરવામાં આવશે (૧૨, ૧૩) આખો દેશ લોકોના અવાજથી ગુંજી ઊઠશે (૧૨) ૩ આગેવાનો અને પ્રબોધકોને ઠપકો મળ્યો (૧-૧૨) યહોવાની પવિત્ર શક્તિએ મીખાહને હિંમતથી ભરપૂર કર્યો (૮) યાજકો પૈસા લઈને સલાહ આપે છે (૧૧) યરૂશાલેમ પથ્થરનો ઢગલો થઈ જશે (૧૨) ૪ યહોવાનો પર્વત ઊંચો કરાશે (૧-૫) તલવારો ટીપીને હળની કોશો બનાવવામાં આવશે (૩) ‘અમે તો યહોવાના નામમાં ચાલીશું’ (૫) ફરી સ્થપાયેલી સિયોન નગરીને મજબૂત કરવામાં આવશે (૬-૧૩) ૫ એક રાજા, જે આખી પૃથ્વી પર મહાન થશે (૧-૬) એ રાજા બેથલેહેમમાંથી આવશે (૨) બાકી રહેલા વંશજો ઝાકળ જેવા અને સિંહ જેવા થશે (૭-૯) દેશને શુદ્ધ કરવામાં આવશે (૧૦-૧૫) ૬ ઇઝરાયેલ વિરુદ્ધ ઈશ્વરનો મુકદ્દમો (૧-૫) યહોવા શું માંગે છે? (૬-૮) ન્યાય, વફાદારી અને મર્યાદા (૮) ઇઝરાયેલનો ગુનો અને સજા (૯-૧૬) ૭ ઇઝરાયેલની ખરાબ હાલત (૧-૬) પોતાના જ ઘરના લોકો દુશ્મનો થશે (૬) “હું ધીરજથી રાહ જોઈશ” (૭) ઈશ્વરના લોકો સાચા સાબિત થયા (૮-૧૩) મીખાહની પ્રાર્થના અને તેણે કરેલી ઈશ્વરની પ્રશંસા (૧૪-૨૦) યહોવાનો જવાબ (૧૫-૧૭) ‘યહોવા જેવું બીજું કોણ છે?’ (૧૮) અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર મીખાહ—મુખ્ય વિચારો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર મીખાહ—મુખ્ય વિચારો ગુજરાતી મીખાહ—મુખ્ય વિચારો https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt મીખાહ પાન ૧૭૮૬