બતાવો બાઇબલ પુસ્તક પ્રમાણે ઉત્પત્તિ નિર્ગમન લેવીય ગણના પુનર્નિયમ યહોશુઆ ન્યાયાધીશો રૂથ ૧ શમુએલ ૨ શમુએલ ૧ રાજાઓ ૨ રાજાઓ ૧ કાળવૃત્તાંત ૨ કાળવૃત્તાંત એઝરા નહેમ્યા એસ્તેર અયૂબ ગીતશાસ્ત્ર નીતિવચનો સભાશિક્ષક ગીતોનું ગીત યશાયા યર્મિયા યર્મિયાનો વિલાપ હઝકિયેલ દાનિયેલ હોશિયા યોએલ આમોસ ઓબાદ્યા યૂના મીખાહ નાહૂમ હબાક્કૂક સફાન્યા હાગ્ગાય ઝખાર્યા માલાખી માથ્થી માર્ક લૂક યોહાન પ્રેરિતોનાં કાર્યો રોમનો ૧ કોરીંથીઓ ૨ કોરીંથીઓ ગલાતીઓ એફેસીઓ ફિલિપીઓ કોલોસીઓ ૧ થેસ્સાલોનિકીઓ ૨ થેસ્સાલોનિકીઓ ૧ તિમોથી ૨ તિમોથી તિતસ ફિલેમોન હિબ્રૂઓ યાકૂબ ૧ પિતર ૨ પિતર ૧ યોહાન ૨ યોહાન ૩ યોહાન યહૂદા પ્રકટીકરણ અધ્યાય ૧ ૨ ૩ ૪ માલાખીનું પુસ્તક અધ્યાયો ૧ ૨ ૩ ૪ મુખ્ય વિચારો ૧ પોતાના લોકો માટે યહોવાનો પ્રેમ (૧-૫) યાજકો ખોડવાળાં બલિદાનો ચઢાવે છે (૬-૧૪) બધી પ્રજાઓ ઈશ્વરના નામનો મહિમા ગાશે (૧૧) ૨ યાજકો શિક્ષણ આપવામાં નિષ્ફળ ગયા (૧-૯) યાજકના હોઠે જ્ઞાનની વાતો હોવી જોઈએ (૭) કારણ વગર છૂટાછેડા આપવાનો દોષ (૧૦-૧૭) ‘“હું છૂટાછેડાને ધિક્કારું છું,” એવું યહોવા કહે છે’ (૧૬) ૩ સાચા પ્રભુ પોતાના મંદિરને શુદ્ધ કરવા આવે છે (૧-૫) કરારનો સંદેશવાહક (૧) યહોવા પાસે પાછા ફરવા ઉત્તેજન (૬-૧૨) યહોવા બદલાતા નથી (૬) “તમે મારી પાસે પાછા આવો અને હું તમારી પાસે પાછો આવીશ” (૭) ‘તમારો પૂરો દસમો ભાગ લાવો અને યહોવા આશીર્વાદ વરસાવશે’ (૧૦) નેક માણસ અને દુષ્ટ માણસ (૧૩-૧૮) ઈશ્વર આગળ યાદગીરીના પુસ્તકમાં લખવામાં આવ્યું (૧૬) નેક અને દુષ્ટ વચ્ચેનો ફરક (૧૮) ૪ યહોવાનો દિવસ આવે એ પહેલાં એલિયા આવશે (૧-૬) “ન્યાયનો સૂરજ પ્રકાશશે” (૨) અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર માલાખી—મુખ્ય વિચારો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર માલાખી—મુખ્ય વિચારો ગુજરાતી માલાખી—મુખ્ય વિચારો https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt માલાખી પાન ૧૮૪૧