બતાવો બાઇબલ પુસ્તક પ્રમાણે ઉત્પત્તિ નિર્ગમન લેવીય ગણના પુનર્નિયમ યહોશુઆ ન્યાયાધીશો રૂથ ૧ શમુએલ ૨ શમુએલ ૧ રાજાઓ ૨ રાજાઓ ૧ કાળવૃત્તાંત ૨ કાળવૃત્તાંત એઝરા નહેમ્યા એસ્તેર અયૂબ ગીતશાસ્ત્ર નીતિવચનો સભાશિક્ષક ગીતોનું ગીત યશાયા યર્મિયા યર્મિયાનો વિલાપ હઝકિયેલ દાનિયેલ હોશિયા યોએલ આમોસ ઓબાદ્યા યૂના મીખાહ નાહૂમ હબાક્કૂક સફાન્યા હાગ્ગાય ઝખાર્યા માલાખી માથ્થી માર્ક લૂક યોહાન પ્રેરિતોનાં કાર્યો રોમનો ૧ કોરીંથીઓ ૨ કોરીંથીઓ ગલાતીઓ એફેસીઓ ફિલિપીઓ કોલોસીઓ ૧ થેસ્સાલોનિકીઓ ૨ થેસ્સાલોનિકીઓ ૧ તિમોથી ૨ તિમોથી તિતસ ફિલેમોન હિબ્રૂઓ યાકૂબ ૧ પિતર ૨ પિતર ૧ યોહાન ૨ યોહાન ૩ યોહાન યહૂદા પ્રકટીકરણ અધ્યાય ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ કોરીંથીઓને પહેલો પત્ર અધ્યાયો ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ મુખ્ય વિચારો ૧ સલામ (૧-૩) કોરીંથીઓને લીધે પાઉલ ઈશ્વરનો આભાર માને છે (૪-૯) એકતામાં રહેવા ઉત્તેજન આપે છે (૧૦-૧૭) ખ્રિસ્ત, ઈશ્વરનું બળ અને બુદ્ધિ (૧૮-૨૫) ફક્ત યહોવા વિશે અભિમાન કરવું (૨૬-૩૧) ૨ કોરીંથમાં પાઉલનું પ્રચારકામ (૧-૫) ઈશ્વરની બુદ્ધિ ચઢિયાતી છે (૬-૧૦) ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલનાર માણસ અને દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ (૧૧-૧૬) ૩ દુનિયાના વિચારો પ્રમાણે જીવતા કોરીંથીઓ (૧-૪) ઈશ્વર વૃદ્ધિ આપે છે (૫-૯) ઈશ્વરના સાથી કામદારો (૯) આગમાં ટકી રહેનાર વસ્તુઓથી બાંધકામ કરવું (૧૦-૧૫) તમે ઈશ્વરનું મંદિર છો (૧૬, ૧૭) દુનિયાની બુદ્ધિ ઈશ્વરની નજરે મૂર્ખતા છે (૧૮-૨૩) ૪ કારભારીઓ વિશ્વાસુ હોવા જોઈએ (૧-૫) ખ્રિસ્તના સેવકોની નમ્રતા (૬-૧૩) “જે લખેલું છે એની ઉપરવટ જવું નહિ” (૬) ખ્રિસ્તીઓ નાટકના કલાકારો જેવા છે (૯) પાઉલ પોતાનાં ખ્રિસ્તી બાળકોની ચિંતા કરે છે (૧૪-૨૧) ૫ વ્યભિચારનો એક કિસ્સો (૧-૫) થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે (૬-૮) દુષ્ટ માણસને દૂર કરવો (૯-૧૩) ૬ મંડળના ભાઈઓ એકબીજા સામે મુકદ્દમો માંડે છે (૧-૮) કેવા લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો નહિ મળે (૯-૧૧) તમારા શરીરથી ઈશ્વરને મહિમા આપો (૧૨-૨૦) “વ્યભિચારથી નાસી જાઓ!” (૧૮) ૭ કુંવારા અને પરણેલા લોકો માટે સલાહ (૧-૧૬) તમને જે સ્થિતિમાં બોલાવવામાં આવ્યા, એ જ સ્થિતિમાં રહો (૧૭-૨૪) કુંવારા લોકો અને વિધવાઓ (૨૫-૪૦) કુંવારા રહેવાના લાભ (૩૨-૩૫) ફક્ત ‘માલિક ઈસુના શિષ્ય’ સાથે લગ્ન કરો (૩૯) ૮ મૂર્તિઓને ચઢાવેલા ખોરાક વિશે (૧-૧૩) આપણા તો એક જ ઈશ્વર છે (૫, ૬) ૯ પ્રેરિત તરીકે પાઉલનો દાખલો (૧-૨૭) ‘બળદના મોં પર જાળી ન બાંધો’ (૯) “જો હું ખુશખબર ન જણાવું, તો મને અફસોસ છે!” (૧૬) દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવા બનવું (૧૯-૨૩) જીવનની દોડમાં સંયમ રાખો (૨૪-૨૭) ૧૦ ઇઝરાયેલના ઇતિહાસમાંથી ચેતવણી આપતા દાખલા (૧-૧૩) મૂર્તિપૂજા વિશે ચેતવણી (૧૪-૨૨) યહોવાની મેજ, દુષ્ટ દૂતોની મેજ (૨૧) આઝાદી અને બીજાઓનો વિચાર કરવો (૨૩-૩૩) “બધું ઈશ્વરના મહિમા માટે કરો” (૩૧) ૧૧ “મારા પગલે ચાલનારા બનો” (૧) શિરપણું અને માથું ઢાંકવું (૨-૧૬) ઈસુનું સાંજનું ભોજન ઊજવવું (૧૭-૩૪) ૧૨ ઈશ્વર પાસેથી મળતાં દાન (૧-૧૧) એક શરીર, ઘણાં અંગો (૧૨-૩૧) ૧૩ પ્રેમ, સૌથી સારો માર્ગ (૧-૧૩) ૧૪ ભવિષ્યવાણી કરવાનું અને બીજી ભાષાઓ બોલવાનું દાન (૧-૨૫) ખ્રિસ્તી સભાઓમાં વ્યવસ્થા (૨૬-૪૦) મંડળમાં સ્ત્રીઓનું સ્થાન (૩૪, ૩૫) ૧૫ ખ્રિસ્તને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા (૧-૧૧) મરણમાંથી ઉઠાડવા વિશેનું શિક્ષણ શ્રદ્ધાનો પાયો છે (૧૨-૧૯) ખ્રિસ્તનું જીવતા થવું ખાતરી આપે છે (૨૦-૩૪) પૃથ્વી પર રહેનારનું શરીર, સ્વર્ગમાં રહેનારનું શરીર (૩૫-૪૯) અમર જીવન અને અવિનાશી જીવન (૫૦-૫૭) ઈશ્વરની સેવામાં પુષ્કળ કામ છે (૫૮) ૧૬ યરૂશાલેમના ભાઈઓ માટે દાન ભેગું કરવું (૧-૪) મુસાફરી માટે પાઉલની યોજના (૫-૯) તિમોથી અને અપોલોસની મુસાફરી માટે યોજના (૧૦-૧૨) ઉત્તેજન અને સલામ (૧૩-૨૪) અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર ૧ કોરીંથીઓ—મુખ્ય વિચારો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ કોરીંથીઓ—મુખ્ય વિચારો ગુજરાતી ૧ કોરીંથીઓ—મુખ્ય વિચારો https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt ૧ કોરીંથીઓ પાન ૨૧૫૧-૨૧૫૨