સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એફેસીઓને પત્ર

અધ્યાયો

મુખ્ય વિચારો

    • સલામ (૧, ૨)

    • સ્વર્ગમાં મળનાર આશીર્વાદો (૩-૭)

    • બધું જ ખ્રિસ્તમાં ભેગું કરવામાં આવશે (૮-૧૪)

      • નક્કી કરેલા સમયે ‘એક ગોઠવણ’ (૧૦)

      • પવિત્ર શક્તિની મહોર જાણે “અગાઉથી મળેલું બાનું છે” (૧૩, ૧૪)

    • પાઉલ એફેસીઓની શ્રદ્ધાને લીધે પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માને છે (૧૫-૨૩)

    • ખ્રિસ્ત સાથે જીવતા કરવામાં આવ્યા (૧-૧૦)

    • અલગ પાડતી દીવાલ તોડી પાડી (૧૧-૨૨)

    • પવિત્ર રહસ્યમાં બીજી પ્રજાઓનો સમાવેશ થયો (૧-૧૩)

      • બીજી પ્રજાના લોકો ખ્રિસ્ત સાથે વારસાના ભાગીદાર ()

      • યુગોના યુગોથી ઈશ્વરે નક્કી કરેલો હેતુ (૧૧)

    • એફેસીઓને ઊંડી સમજણ મળે માટે પ્રાર્થના (૧૪-૨૧)

    • ખ્રિસ્તના શરીરની એકતા (૧-૧૬)

      • માણસો ભેટ તરીકે આપ્યા ()

    • જૂનો અને નવો સ્વભાવ (૧૭-૩૨)

    • શુદ્ધ વાણી-વર્તન (૧-૫)

    • પ્રકાશનાં બાળકો તરીકે ચાલો (૬-૧૪)

    • પવિત્ર શક્તિથી ભરપૂર થાઓ (૧૫-૨૦)

      • સમયનો સૌથી સારો ઉપયોગ કરો (૧૬)

    • પતિ-પત્ની માટે સલાહ (૨૧-૩૩)

    • બાળકો અને માતા-પિતા માટે સલાહ (૧-૪)

    • દાસો અને માલિકો માટે સલાહ (૫-૯)

    • ઈશ્વરે આપેલાં બધાં હથિયારો (૧૦-૨૦)

    • છેલ્લી સલામ (૨૧-૨૪)