સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પિતરનો પહેલો પત્ર

અધ્યાયો

મુખ્ય વિચારો

    • સલામ (૧, ૨)

    • કાયમી આશા મળે માટે નવો જન્મ (૩-૧૨)

    • આજ્ઞા પાળનારાં બાળકોની જેમ પવિત્ર બનો (૧૩-૨૫)

    • ઈશ્વરના સંદેશાની ઝંખના રાખો (૧-૩)

    • જીવંત પથ્થરોથી ચણાયેલું ઘર (૪-૧૦)

    • દુનિયામાં પરદેશી તરીકે જીવવું (૧૧, ૧૨)

    • યોગ્ય આધીનતા (૧૩-૨૫)

      • ખ્રિસ્ત, આપણા માટે એક દાખલો (૨૧)

    • પત્નીઓ અને પતિઓ (૧-૭)

    • સુખ-દુઃખના સાથી બનો; શાંતિ રાખવા મહેનત કરો (૮-૧૨)

    • ખરા માર્ગે ચાલવાને લીધે સહેવું (૧૩-૨૨)

      • તમારી આશા વિશે ખુલાસો આપવા તૈયાર રહો (૧૫)

      • બાપ્તિસ્મા અને શુદ્ધ અંતઃકરણ (૨૧)

    • ખ્રિસ્તની જેમ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા જીવો (૧-૬)

    • બધાનો અંત પાસે આવ્યો છે (૭-૧૧)

    • ખ્રિસ્તી હોવાને લીધે સહેવું (૧૨-૧૯)

    • ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો (૧-૪)

    • નમ્ર રીતે વર્તો અને સાવધ રહો (૫-૧૧)

      • તમારી સર્વ ચિંતાઓ ઈશ્વર પર નાખી દો ()

      • શેતાન ગાજનાર સિંહ જેવો છે ()

    • છેલ્લા શબ્દો (૧૨-૧૪)