સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઉત્પત્તિની પ્રસ્તાવના

ઉત્પત્તિની પ્રસ્તાવના

જુઓ કે મનુષ્યની શરૂઆત કઈ રીતે થઈ એનો ઇતિહાસ અને બાઇબલનો મુખ્ય વિષય, ઉત્પત્તિના પુસ્તકમાં જણાવવામાં આવ્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે એવો સમય આવશે જ્યારે કોઈ દુઃખ-તકલીફ નહિ હોય.