સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનું માર્ગદર્શન જીવનમાં લાવે ખુશી

ઈશ્વરનું માર્ગદર્શન જીવનમાં લાવે ખુશી

“દુનિયાની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે. જ્યાં જુઓ ત્યાં બીમારી, ગરીબી અને યુદ્ધ જોવા મળે છે. વધુમાં, બાળકો સાથે લોકો ખરાબ વર્તન કરે છે. આ બધું જોઈને મને બહુ જ દુઃખ થાય છે. પણ હવે હું જાણું છું કે આ બધું લાંબો સમય નહિ ચાલે.”—રાની. *

રાનીને જાણવા મળ્યું કે વિશ્વના માલિક એક જ છે, જે આ દુનિયાની હાલત સુધારશે. તેમને એ જાણીને ખુશી થઈ કે ઈશ્વરનું માર્ગદર્શન લેવાથી માણસો ખુશહાલ જીવન જીવી શકે છે. ઈશ્વરનું માર્ગદર્શન લેવાથી તમને પણ જીવનમાં ખુશી મળશે. હવે પછીના લેખોમાં એના વિશે સમજાવ્યું છે.

  • કુટુંબ ખુશહાલ બનાવીએ

  • સંબંધો સારા બનાવીએ

  • પોતાની પાસે જે કંઈ છે એમાં સંતોષ માનીએ

  • દુઃખ-તકલીફો અને મરણનું કારણ સમજીએ

  • સુખનો સૂરજ ઊગશે એવો ભરોસો રાખીએ

  • વિશ્વના માલિકને ઓળખીએ અને તેમની સાથે દોસ્તી કરીએ

ભગવાનનું માર્ગદર્શન અમુક જાતિ કે વર્ગના લોકો માટે જ નહિ, પણ બધા માટે છે. હા, તમારા માટે પણ છે.

^ ફકરો. 2 આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.