સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીત ૧૫૦

દિલ રેડી દઈએ

દિલ રેડી દઈએ

(માથ્થી ૯:૩૭, ૩૮)

  1. યહોવાને, ખબર છે કે

    આપવી ખુશી, કેવી રીતે

    રીતો ઘણી, આપી તેણે

    જેથી સાચી, ખુશી મળે

    (ટેક)

    દિલ આપણું, મન આપણું, રેડી દઈએ રે

    લોકોને જણાવ્યે, પ્રેમ સંદેશ, ચાલો આજે રે

  2. જરૂર છે ત્યાં, ચાલો જઈએ

    જઈને ચાલો, મદદ કરʼયે

    લોકો પાસે, જરૂર પહોંચ્યે

    મીઠો મધુર, સંદેશ આપ્યે

    (ટેક)

    દિલ આપણું, મન આપણું, રેડી દઈએ રે

    લોકોને જણાવ્યે, પ્રેમ સંદેશ, ચાલો આજે રે

  3. મદદ કર્યે, આપણે ચાલો

    શીખતા રહ્યે, નવી રીતો

    નવી ભાષા, નવી બોલી

    સાંભળનારને, લાગે મીઠી

    (ટેક)

    દિલ આપણું, મન આપણું, રેડી દઈએ રે

    લોકોને જણાવ્યે, પ્રેમ સંદેશ, ચાલો આજે રે