સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બૉક્સ ૬-ક

“તારું માથું અને દાઢી મૂંડી નાખ”

“તારું માથું અને દાઢી મૂંડી નાખ”

હઝકિયેલે દૃશ્યો ભજવીને બતાવ્યું કે જલદી જ યરૂશાલેમમાં કેવા બનાવો બનશે

  • “મૂંડી નાખ”

    યહૂદીઓ પર હુમલો થશે અને તેઓનો નાશ થશે

  • ‘તોળીને ભાગ કર’

    પહેલેથી નક્કી થયા પ્રમાણે પૂરેપૂરો નાશ થશે

  • “બાળજે”

    અમુક લોકો શહેરમાં માર્યા જશે

  • “તલવાર ચલાવજે”

    અમુક લોકો શહેરની બહાર માર્યા જશે

  • “ઉડાવજે”

    અમુક લોકો બચશે, પણ રાહતનો શ્વાસ નહિ લઈ શકે

  • “વીંટાળી લેજે”

    ગુલામીમાં ગયેલા અમુક લોકો યરૂશાલેમ પાછા આવશે, યહોવાની ભક્તિ ફરી શરૂ થશે