સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બૉક્સ ૭-ક

યરૂશાલેમની આસપાસની બીજી પ્રજાઓ

આશરે ઈ.સ. પૂર્વે ૬૫૦-૩૦૦

યરૂશાલેમની આસપાસની બીજી પ્રજાઓ

સમય રેખા (ઈ.સ. પૂર્વે)

  1. ૬૨૦: બાબેલોનીઓ યરૂશાલેમ પર સત્તા ચલાવવા લાગે છે

    નબૂખાદનેસ્સાર યરૂશાલેમના રાજાને પોતાનો તાબેદાર બનાવે છે

  2. ૬૧૭: બાબેલોન પહેલી વાર યરૂશાલેમથી લોકોને ગુલામ બનાવીને લઈ જાય છે

    શાસકો, શૂરવીર યોદ્ધાઓ અને કુશળ કારીગરોને બાબેલોન લઈ જવાયા

  3. ૬૦૭: બાબેલોન યરૂશાલેમનો નાશ કરે છે

    શહેર અને એના મંદિરને આગ લગાડી દેવામાં આવી

  4. ૬૦૭ પછી: દરિયા કિનારાનું તૂર

    નબૂખાદનેસ્સાર દરિયા કિનારાના તૂર શહેર પર ૧૩ વર્ષ સુધી હુમલો કરીને એને જીતી લે છે, પણ એનો ટાપુ બાકી રહી જાય છે

  5. ૬૦૨: આમ્મોન અને મોઆબ

    નબૂખાદનેસ્સાર આમ્મોન અને મોઆબ પર હુમલો કરે છે

  6. ૫૮૮: બાબેલોન ઇજિપ્તને હરાવે છે

    નબૂખાદનેસ્સાર પોતાના રાજના ૩૭મા વર્ષે ઇજિપ્ત પર હુમલો કરે છે

  7. ૩૩૨: ટાપુ પર વસેલું તૂર શહેર

    મહાન સિકંદરના હાથ નીચે ગ્રીક લશ્કર ટાપુ પર વસેલા તૂર શહેરને ભોંયભેગું કરી નાખે છે

  8. ૩૩૨ કે એ પહેલાં: પલિસ્ત

    સિકંદર ગાઝા જીતી લે છે, જે પલિસ્તની રાજધાની હતી

નકશામાં બતાવેલી જગ્યાઓ

  • ગ્રીસ

  • મોટો સમુદ્ર

  • (ભૂમધ્ય સમુદ્ર)

  • તૂર

  • સિદોન

  • તૂર

  • સમરૂન

  • યરૂશાલેમ

  • ગાઝા

  • પલિસ્ત

  • ઇજિપ્ત

  • બાબેલોન

  • આમ્મોન

  • મોઆબ

  • અદોમ