સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બૉક્સ ૮-ખ

મસીહ વિશે ત્રણ ભવિષ્યવાણીઓ

મસીહ વિશે ત્રણ ભવિષ્યવાણીઓ

૧. ‘જેમની પાસે કાયદેસરનો હક છે’ (હઝકિયેલ ૨૧:૨૫-૨૭)

બીજી પ્રજાઓના સમયો (ઈ.સ. પૂર્વે ૬૦૭–ઈ.સ. ૧૯૧૪)

  1. ઈ.સ. પૂર્વે ૬૦૭​—સિદકિયાને રાજગાદી પરથી ઉતારી મૂકવામાં આવ્યો

  2. ઈ.સ. ૧૯૧૪​—ઈસુ પાસે “કાયદેસરનો હક” છે. તેમને ઈશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવ્યા. તે રાજા અને ઘેટાંપાળક બન્યા

પ્રકરણ ૮ ફકરા ૧૨-૧૫ પર પાછા જાઓ

૨. ‘મારો સેવક તેઓનું પાલન-પોષણ કરશે અને તેઓનો ઘેટાંપાળક બનશે’ (હઝકિયેલ ૩૪:૨૨-૨૪)

છેલ્લા દિવસો (ઈ.સ. ૧૯૧૪–આર્માગેદન પછી)

  1. ઈ.સ. ૧૯૧૪​—ઈસુ પાસે “કાયદેસરનો હક” છે. તેમને ઈશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવ્યા. તે રાજા અને ઘેટાંપાળક બન્યા

  2. ઈ.સ. ૧૯૧૯​—ઈશ્વરના લોકોની સંભાળ રાખવા વિશ્વાસુ અને સમજુ ચાકરને પસંદ કરવામાં આવ્યા

    વફાદાર અભિષિક્તોને મસીહ અને રાજાના હાથ નીચે એકતામાં લાવવામાં આવ્યા. પછી તેઓ સાથે એક મોટું ટોળું જોડાયું

  3. આર્માગેદન પછી​—ઈસુના રાજમાં હંમેશાં આશીર્વાદો મળતા રહેશે

પ્રકરણ ૮, ફકરા ૧૮-૨૨ પર પાછા જાઓ

૩. હંમેશ માટે “તેઓ બધા પર એક જ રાજા રાજ કરશે” (હઝકિયેલ ૩૭:૨૨, ૨૪-૨૮)