રવિવાર
યહુદા ૨૧—“તમે ઈશ્વરના પ્રેમમાં કાયમ રહો”
સવારે
-
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
-
૯:૩૦ ગીત નં. ૩ અને પ્રાર્થના
-
૯:૪૦ પરિસંવાદ: પ્રેમ કઈ રીતે વર્તે છે એ યાદ રાખો
-
ધીરજ રાખે છે; દયાળુ છે (૧ કોરીંથીઓ ૧૩:૪)
-
ઈર્ષા કરતો નથી; બડાઈ મારતો નથી (૧ કોરીંથીઓ ૧૩:૪)
-
ફૂલાઈ જતો નથી; અયોગ્ય રીતે વર્તતો નથી (૧ કોરીંથીઓ ૧૩:૪, ૫)
-
પોતાનો જ લાભ જોતો નથી; ઉશ્કેરાઈ જતો નથી (૧ કોરીંથીઓ ૧૩:૫)
-
કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો એનો હિસાબ રાખતો નથી; અન્યાયમાં ખુશ થતો નથી (૧ કોરીંથીઓ ૧૩:૫, ૬)
-
સત્યમાં ખુશ થાય છે; એ બધું સહન કરે છે (૧ કોરીંથીઓ ૧૩:૬, ૭)
-
બધામાં ભરોસો રાખે છે; બધાની આશા રાખે છે (૧ કોરીંથીઓ ૧૩:૭)
-
હિંમત હારતો નથી; પ્રેમ કાયમ ટકી રહે છે (૧ કોરીંથીઓ ૧૩:૭, ૮)
-
-
૧૧:૧૦ ગીત નં. ૪૯ અને જાહેરાતો
-
૧૧:૨૦ બાઇબલ આધારિત જાહેર પ્રવચન: નફરત ભરેલી દુનિયામાં સાચો પ્રેમ! (યોહાન ૧૩:૩૪, ૩૫)
-
૧૧:૫૦ ચોકીબુરજ સારાંશ
-
૧૨:૨૦ ગીત નં. ૧ અને રીસેસ
બપોર બાદ
-
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
-
૧:૪૫ ગીત નં. ૧૮
-
૧:૫૦ વીડિયો ડ્રામા: ઈશ્વરભક્ત યોશિયા પાસેથી શીખો: યહોવાને પ્રેમ કરો, બૂરાઈને ધિક્કારો—ભાગ ૨ (૨ રાજાઓ ૨૨:૩-૨૦; ૨૩:૧-૨૫; ૨ કાળવૃત્તાંત ૩૪:૩-૩૩; ૩૫:૧-૧૯)
-
૨:૨૦ ગીત “યહોવા, તું હિંમત આપ!” અને જાહેરાતો
-
૨:૩૦ યહોવાએ બતાવેલા અતૂટ પ્રેમનો વિચાર કરો (ગીતશાસ્ત્ર ૧૦૭:૪૩; એફેસીઓ ૫:૧, ૨)
-
૩:૩૦ નવું ગીત અને પ્રાર્થના