સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ વાંચવાનું શરૂ કરો

બાઇબલ વાંચવાનું શરૂ કરો

બાઇબલ વાંચવાનું ક્યાંથી શરૂ કરશો? અહીં આપેલાં અમુક સૂચનો જુઓ અને તમને રસ પડે એવો વિષય પસંદ કરો. એની જોડે આપેલી કલમો વાંચો. તમને બાઇબલ વાંચવામાં બહુ જ મજા આવશે!

જાણીતા લોકો અને અહેવાલો

રોજબરોજના જીવન માટે માર્ગદર્શન

મુશ્કેલ સંજોગોમાં હિંમત આપતાં વચનો

બાઇબલ આ વિશે શું કહે છે?

સૂચન: અહીં આપેલી કલમોની સાથે સાથે એ આખો અધ્યાય પણ વાંચો. એનાથી તમે અહેવાલને સારી રીતે સમજી શકશો. દરેક અધ્યાય વાંચ્યા પછી “મેં ક્યાં સુધી બાઇબલ વાંચ્યું?” ચાર્ટમાં એની નોંધ કરો. એ ચાર્ટ આ ચોપડીના અંતે આપ્યો છે. રોજ થોડું થોડું બાઇબલ વાંચવાનું નક્કી કરો.