ચોકીબુરજ ૨૦૦૨ની વિષયસૂચિ
ચોકીબુરજ ૨૦૦૨ની વિષયસૂચિ
જે અંકમાં લેખ છપાયો હોય તેની તારીખ બતાવે છે
અન્ય લેખો
અપંગતાનો અંત, ૫/૧
આખા જગતનો વિનાશ થયો હતો (પ્રલય), ૩/૧
આપણી મુશ્કેલીઓ, ૬/૧૫
ઇજિપ્તના સુખ કરતાં વધારે મોટું સુખ (મુસા), ૬/૧૫
એકબીજાથી ભિન્ન વલણ (કાઈન અને હાબેલ), ૧/૧૫
એ માટે કોણ જવાબદાર તમે કે બીજું કંઈ? ૬/૧
કોને વફાદાર રહેવું? ૮/૧૫
ક્લોવિઅસનું બાપ્તિસ્મા, ૩/૧
છેતરાશો નહિ, ૭/૧
“જોજે, એનાથી દુખશે,” ૩/૧
ટર્ટુલિયન, ૫/૧૫
દુઃખી જગતમાં ખુશખબર, ૧૦/૧
ધાર્મિક વિશ્વાસ અને તર્ક, શું એઓ એકબીજા સાથે સુસંગત છે? ૪/૧
નરક, ૭/૧૫
નામ વગરના ઈશ્વરની વેદી, ૭/૧૫
નીકોદેમસ, ૨/૧
પડોશીઓ, ૯/૧
પરમેશ્વરના સિદ્ધાંતોથી મળતા લાભ, ૨/૧૫
પહાડ પરનું શહેર, ૨/૧
બગલા પાસેથી શીખો, ૮/૧
બાયઝાન્ટીયમમાં ચર્ચ અને સરકાર, ૨/૧૫
ભક્તિ કરવા આપણે ક્યાં જઈશું? ૧૧/૧૫
મરણ, ૬/૧
મરણની દંતકથાઓ, ૬/૧
“માગીઓ,” ૧૨/૧૫
મૂર્તિઓ, ૭/૧
યહોશુઆ, ૧૨/૧
યોગ, ૮/૧
“રડતું” ઝાડ અને એનાં “આંસુ” ૧/૧૫
રૂમી ઇતિહાસમાંથી બોધપાઠ (ગ્લેડીયેટરની રમતો), ૬/૧૫
વહેમ, ૮/૧
વાલ્ડૅન્સીસ, ૩/૧૫
શબમાં સુગંધી દ્રવ્યો ભરવા, ૩/૧૫
શાફાન અને તેમનું કુટુંબ, ૧૨/૧૫
શું તમારો વિશ્વાસ સાચા પરમેશ્વરમાં છે? ૧/૧૫
શું તમે બેપરવા છો? ૧૦/૧
શું ધર્મોએ હાથ ફેલાવવો જોઈએ? ૧૨/૧
શેતાન ખરેખર છે કે નથી? ૧૦/૧૫
“સદ્દગુણી સ્ત્રી” (રૂથ), ૬/૧૫
સર્વ લોકો ક્યારેય સમાન થશે, ૧/૧
સારા નેતા, ૩/૧૫
સુખી જીવન ક્યાંથી મળી શકે? ૪/૧૫
“સંતો,” ૯/૧૫
અભ્યાસના લેખો
આપણને એકબીજાની જરૂર છે, ૧૧/૧૫
ઈસુ મંડળની આગેવાની લે છે, ૩/૧૫
‘ઉદાહરણ વગર તેણે તેઓને કંઈ કહ્યું નહિ,’ ૯/૧
‘કાયમ મારી પાછળ ચાલો,’ ૮/૧૫
ખ્રિસ્તીઓ આત્મા અને સત્યથી પરમેશ્વરની ભક્તિ કરે છે, ૭/૧૫
છેલ્લા દિવસોમાં જગતની કોઈ બાબતોમાં ભાગ ન લો, ૧૧/૧
જગતનો અંત નજીક છે તેમ યહોવાહને આધીન રહો, ૧૦/૧
જાતે બાઇબલનો અભ્યાસ કરીને આનંદ માણો, ૧૨/૧
જે શીખ્યા છો એ જ માર્ગમાં ચાલતા રહો, ૯/૧૫
તમારી ઈશ્વરભક્તિ સાથે ધીરજમાં વધો, ૭/૧૫
તમે “સત્યનો આત્મા” મેળવ્યો છે? ૨/૧
તેઓએ કાંટાની વેદના સહન કરી, ૨/૧૫
તેઓ સત્યને માર્ગે ચાલતા રહે છે, ૭/૧૫
‘તેના જેવું કદી કોઈ બોલ્યું નથી,’ ૯/૧
દૃઢ હૃદયથી યહોવાહની સેવા કરો, ૪/૧
‘દેહમાંનો કાંટો’ સહન કરવો, ૨/૧૫
‘પરમેશ્વરના મહાન કાર્યોથી’ પ્રેરણા મેળવવી, ૮/૧
પરમેશ્વરના વચન શીખવવા પૂરેપૂરા તૈયાર, ૨/૧૫
પરમેશ્વરનો પ્રકાશ અંધકાર દૂર કરે છે! ૩/૧
પોતે શીખીએ પછી બીજાને શીખવીએ, ૧૨/૧
ભલું કરતા રહો, ૧/૧૫
મહાન શિક્ષક પાસેથી શીખો, ૯/૧
“મેં તમને નમૂનો આપ્યો છે,” ૮/૧૫
યહોવાહ આપણી સંભાળ રાખે છે, ૧૦/૧૫
યહોવાહ તમારા મિત્ર બનશે, ૧૨/૧૫
યહોવાહના દિવસથી કોણ બચશે? ૫/૧
યહોવાહના નિયમો આપણા ભલા માટે છે, ૪/૧૫
યહોવાહના ન્યાયીપણામાં આનંદ કરવો, ૬/૧
યહોવાહના મિત્રો બનો, ૧૨/૧૫
યહોવાહના સિદ્ધાંતોથી સુખી થાઓ, ૪/૧૫
યહોવાહની અપાર કૃપાના આશીર્વાદો, ૫/૧૫
યહોવાહની ભલાઈ સૌથી ઉત્તમ, ૧/૧૫
યહોવાહની માંગો પૂરી કરવાથી તેમને મહિમા મળે છે, ૫/૧
યહોવાહનું માને છે તેઓને તે રક્ષણ અને આશીર્વાદ આપે છે, ૧૦/૧
યહોવાહનો મહિમા તેમના લોકો પર છે, ૭/૧
યહોવાહ પ્રકાશ આપીને પોતાના લોકોની શોભા વધારે છે, ૭/૧
યહોવાહ વિશ્વાસઘાતને ધિક્કારે છે, ૫/૧
રાજાઓ પાસેથી શીખો, ૬/૧૫
લાચાર ભાઈ-બહેનોને અપાર કૃપા બતાવો, ૫/૧૫
વફાદારીથી પરમેશ્વરની સત્તાને આધીન રહો, ૮/૧
‘વિદેશી લોકોમાં સારા આચરણ રાખો,’ ૧૧/૧
‘વિશેષ ધ્યાન આપો,’ ૯/૧૫
શા માટે બાપ્તિસ્મા લેવું જરૂરી છે? ૪/૧
શુભસંદેશના આશીર્વાદો, ૧/૧
શું તમે ખ્રિસ્તને આગેવાન માનો છો? ૩/૧૫
શું તમે પરમેશ્વર જેઓને પ્રેમ કરે છે તેઓમાંના એક છો? ૨/૧
“શેતાનની સામા થાઓ,” ૧૦/૧૫
સત્ય તમારા માટે કેટલું મૂલ્યવાન છે? ૩/૧
સાચા ખ્રિસ્તીઓ શુભસંદેશ આપે છે, ૧/૧
સારા સંસ્કાર શીખો અને શીખવો, ૬/૧૫
સારાં કામ કરવા શુદ્ધ થયેલા લોકો, ૬/૧
સંપ ત્યાં જંપ, ૧૧/૧૫
ઈસુ ખ્રિસ્ત
ઈસુનો જન્મ, ૧૨/૧૫
ખ્રિસ્તી જીવન અને ગુણો
ઉત્સાહ કે ઈર્ષા, ૧૦/૧૫
કઠા મળીએ, ૧૧/૧૫
‘એકબીજાને માફ કરો,’ ૯/૧
એકલા પડી જાવ તો, ૩/૧૫
કસોટીઓનો સામનો કરવો, ૯/૧
ખાનગી બાબત, ૬/૧૫
જીવનના ‘વાવાઝોડાથી’ આશ્રય, ૨/૧૫
તમે કોના માટે જીવો છો, ૧૧/૧૫
દયાળુ બનો, ૪/૧૫
પરદેશમાં પોતાના બાળકોને સત્ય શીખવવું, ૧૦/૧૫
પ્રેમ, કુટુંબનો અમૂલ્ય ખજાનો, ૧૨/૧૫
મહેનતથી સેવા કરો, ૧૦/૧
માફી, ૧૧/૧
યહોવાહના માર્ગમાં ચાલો, ૭/૧
“યહોવાહની પાસે તારણ છે” (રાષ્ટ્રીય વિધિ), ૯/૧૫
વખાણ, ૧૧/૧
વડીલો, યહોવાહના લોકોની સંભાળ રાખો, ૧૧/૧૫
વડીલો—બીજાઓને તાલીમ આપો, ૧/૧
વફાદારી, ૮/૧૫
વિચાર કરવાથી તમે બચી જશો, ૮/૧૫
શું તમારું શિક્ષણ દિલ સુધી પહોંચે છે? ૭/૧
સખત મહેનત—આશીર્વાદ લાવે છે, ૮/૧
સર્વ રાષ્ટ્રના લોકોને પરમેશ્વર આવકારે છે, ૪/૧
સાચા માણસને પગલે પ્રમાણિકતા હોય છે (નીતિ. ૧૧), ૫/૧૫
સારાં કામો કરો, કૃપા મેળવો (નીતિ. ૧૧), ૭/૧૫
‘સુવાર્તાના પ્રચારથી’ તાજગી મળે છે, ૧/૧૫
સ્વચ્છતા, ૨/૧
હિંમતવાન બનો, ૧૨/૧
બાઇબલ
બાઇબલની જીત, ૧૧/૧૫
સેપ્ટઆજીંટ, ૯/૧૫
હેન્રી આઠમો અને બાઇબલ, ૧/૧
મારો અનુભવ
અમે અમારી સોંપણીને વળગી રહ્યા (હર્મન બ્રુડા), ૧૧/૧
આત્મ-ત્યાગી વલણથી સેવા કરવી (ડોન રેનડેલ), ૩/૧
આપણા બાળકોમાં યહોવાહ માટેનો પ્રેમ ઠસાવવો (વેરનર માત્સન), ૫/૧
પરમેશ્વરના માર્ગમાં ચાલવાથી મળેલા આશીર્વાદો (વિલ્યમ એહિનોરિયા), ૬/૧
મિશનરી સેવામાં અમને ઘણો આનંદ મળ્યો (ડીક વૉલડ્રોન), ૧૨/૧
યહોવાહની સેવામાં ભાઈચારાએ મને ટકાવી રાખ્યો (થોમસન કંગાલે), ૭/૧
યહોવાહે અમને સહન કરતા શીખવ્યું (એરીસ્ટોટેલીસ એપોસ્ટોલીડીશ), ૨/૧
યહોવાહે “પરાક્રમની અધિકતા” પૂરી પાડી છે (હેલન માર્ક), ૧/૧
વિશ્વયુદ્ધ પછી મને મળેલા ખાસ લહાવાઓ (ફિલીપ હોફમેન), ૧૦/૧
વૃદ્ધ છતાં જીવનથી સંતુષ્ટ (મ્યુરિયલ સ્મીથ), ૮/૧
“હું બદલાઈશ નહીં!” (ગ્લેડ્સ એલન), ૯/૧
યહોવાહ
પરમેશ્વર કોણ છે? ૫/૧૫
સાચા પરમેશ્વર યહોવાહમાં વિશ્વાસ કરો, ૧/૧૫
સેપ્ટઆજીંટમાં ચાર મૂળાક્ષરો, ૬/૧
યહોવાહના સાક્ષીઓ
૨૦૦૧ની વાર્ષિક સભા, ૪/૧
‘અમારો પ્રેમ ગાઢ બન્યો છે’ (જાપાનનો જ્વાળામુખી), ૩/૧
આધુનિક દિવસના શહીદો (સ્વીડન), ૨/૧
ઉત્સાહથી પરમેશ્વરની સેવા કરતા યુવાનો, ૧૦/૧
‘એકબીજાનું સારું કરીએ,’ ૭/૧૫
કૅપ્ટન સાથે ભોજન (રોબર્ટ જ્યોર્જ સ્મીથ), ૧૨/૧
ગિલયડ ગ્રેજ્યુએશન પ્રોગ્રામો, ૬/૧૫, ૧૨/૧૫
જબરદસ્ત વધારો અને બાંધકામ (રાજ્ય ગૃહ), ૫/૧૫
તાજગી આપતા યુવાનો, ૯/૧૫
તેઓ પણ પોતાનું દિમાગ ચલાવે છે (બાળકો તરફથી દાન), ૨/૧
તેઓ વાંચી શકે છે (સોલોમન ટાપુ), ૮/૧૫
“પરમેશ્વરના વચન શીખવનારાઓ”નું મહાસંમેલનો, ૧/૧૫
પાદરીઓને રસેલના પુસ્તકો ખૂબ જ ગમ્યા, ૪/૧૫
પુત્રએ પિતાને મદદ કરી, ૫/૧
પ્રમાણિક રહેવાની કેટલી કિંમત? ૨/૧૫
ફિલીપાઇન પહાડો, ૪/૧૫
બાલ્કન (ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન), ૧૦/૧૫
મહેનતનાં ફળ મીઠાં (મોઝામ્બિક), ૧૧/૧૫
રાજ્ય ગૃહના દરવાજા બધા માટે ખુલ્લા છે, ૧૧/૧
રાજ્ય ગૃહને મૅડલ મળ્યો (ફિનલૅન્ડ), ૧૦/૧
વર્ષ ૨૦૦૩માં ઇન્ટરનેશનલ સંમેલનો, ૭/૧
સભાઓ, ૩/૧૫
સાચી ઉપાસનાને ટેકો આપનારા (દાનો), ૧૧/૧
સારાં કામોથી પરમેશ્વરને મહિમા મળે છે (ઇટાલી), ૧/૧૫
“હું શા માટે તમારા પૈસા પાછા આપું છું,” ૮/૧૫
રાજ્ય પ્રચારકોના અનુભવ
૨/૧, ૪/૧, ૬/૧, ૮/૧, ૧૦/૧, ૧૧/૧
વાચકો તરફથી પ્રશ્નો
આપઘાત અને દફનવિધિ ૬/૧૫
‘ઈસુના નામ’ વગર પ્રાર્થના કરવી, ૪/૧૫
કિંગ્ડમ હૉલ માટે બીજા કોઈ ધર્મના મકાનો ખરીદી શકાય? ૧૦/૧૫
ખ્રિસ્તી સ્ત્રીએ ક્યારે માથે ઓઢવું જોઈએ? ૭/૧૫
ચર્ચમાં લગ્નવિધિ અથવા દફનવિધિ માટે આપણે જવું જોઈએ? ૫/૧૫
થોડા જ પૈસાથી જુગાર રમવો ખોટું છે? ૧૧/૧
દેવને આપેલાં વચન તોડી શકાય ખરાં? ૧૧/૧૫
નજીકના સગા સાથે લગ્ન, ૨/૧
મરિયમની અપૂર્ણતાની અસર ઈસુ પર પડી હતી? ૩/૧૫
મા કે બાપ સત્યમાં ન હોય તો બાળકોને કોણ શિક્ષણ આપશે? ૮/૧૫
‘મોટી સભાને’ મંદિરના કયા ભાગમાં સેવા કરવી જોઈએ? (પ્રકટી. ૭:૧૫), ૫/૧
યહોવાહની દયા તેમના ન્યાયને ઠંડો કરી દે છે? ૩/૧
યિશાઈના દીકરાઓની ગણતરી (૧ શમૂએલ ૧૬:૧૦, ૧૧; ૧ કાળવૃત્તાંત ૨:૧૩-૧૫), ૯/૧૫
“લોહી રેડવા સુધી લડવું,” એનો શું અર્થ થાય? (હેબ્રી ૧૨:૪), ૨/૧૫
લ્યુસિફર (યશાયાહ ૧૪:૧૨, IBSI), ૯/૧૫
શું અપંગ કે ઘણી બીમાર વ્યક્તિને પણ પાણીમાં ડૂબકી મરાવવી જરૂરી છે? ૬/૧
હજાર વર્ષ પછી શેતાન અસંખ્ય લોકોને ભમાવશે? (પ્રકટી. ૨૦:૮), ૧૨/૧
હાબેલને પ્રાણીના બલિદાન વિષે ખબર હતી? ૮/૧