ચોકીબુરજ ૨૦૦૪ની વિષયસૂચિ
ચોકીબુરજ ૨૦૦૪ની વિષયસૂચિ
જે એંકમાં લેખ છપાયો હોય તેની તારીખ બતાવે છે
અન્ય લેખો
૬૬૬—આનો અર્થ શું થાય? ૪/૧
અરે, આટલો મોટો હોજ! (ભરતરનો સમુદ્ર), ૧/૧૫
આપણને સારી સરકારની જરૂર છે! ૮/૧
આપણે સારું માર્ગદર્શન ક્યાંથી મેળવી શકીએ? ૮/૧૫
ઈશ્વરનું જ્ઞાન અને તમારી તંદુરસ્તી, ૨/૧
ઈશ્વરભક્તિ સાચું સુખ આપે છે, ૧૦/૧૫
એક શહેર જ્યાં સાચી અને જૂઠી ભક્તિ વચ્ચે સંઘર્ષ થયો, ૧૨/૧૫
એહૂદ, ૩/૧૫
ઍનબાપ્તિસ્ટસ કોણ હતા? ૬/૧૫
કાપાદોકીઆમાં અજાયબ ઘરોનો દેશ, ૭/૧૫
‘ખરા દેવ’ કોણ છે? અને ‘અનંતજીવન’ એટલે શું? (૧ યો ૫:૨૦), ૧૦/૧૫
ચર્ચોને શું થઈ રહ્યું છે? ૩/૧
જંગલી જાનવરનો અર્થ શું થાય? ૪/૧
જીવનનો હેતુ જાણો ૮/૧
તમારે કાયમ જીવવું છે? ૧૧/૧૫
“તમે આ પ્રમાણે પ્રાર્થના કરો,” ૯/૧૫
તમે કઈ રીતે ઈશ્વર વિષે શીખી શકો? ૨/૧
તમે કોના વચન પર ભરોસો રાખશો? ૧/૧૫
‘નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે,’ ૧૦/૧
નુહને પત્ર, ૭/૧
પરમેશ્વરના સેવકો કઈ રીતે વૃક્ષ જેવા છે? ૩/૧
પરમેશ્વરની સરકાર આજે રાજ કરી રહી છે, ૮/૧
પ્રાચીન રમતો, ૫/૧
યુદ્ધની બદલાતી હવા, ૧/૧
રિબકાહ, ૪/૧૫
રોટી આપતી ઘંટી, ૯/૧૫
‘વહાણમાં બેસીને સાઇપ્રસ ગયા,’ ૭/૧
વેસ્ટફેલીયાની શાંતિ, ૩/૧૫
શું તમારે ચર્ચમાં જોડાવું જોઈએ? ૬/૧
શું ધર્મ આપણી આફતોનું મૂળ છે? ૨/૧૫
શું પાદરીઓએ રાજનીતિમાં જોડાવું જોઈએ? ૫/૧
શું પ્રાર્થના કરવાથી મારું દુઃખ હળવું થઈ શકે? ૬/૧૫
શું મદદ માટે દૂતોને પ્રાર્થના કરવી જોઈએ? ૪/૧
સારા નેતાની શોધ, ૧૧/૧
સુખ ક્યાં છે? ૯/૧
અભ્યાસના લેખો
અજાણ્યા લોકોથી દૂર રહો! ૯/૧
આ દુનિયાની ઝેરી હવાથી દૂર રહો! ૪/૧
આજે કોણ ઈશ્વરનું નામ રોશન કરે છે? ૧૦/૧
આપણી જરૂરિયાતો યહોવાહ પૂરી પાડે છે (નમૂનાની પ્રાર્થના), ૨/૧
આપણે શરાબ વિષે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ૧૨/૧
આપણો વિરોધ કેમ થાય છે? ૮/૧૫
ઈશ્વરના કહેવા પ્રમાણે કરતા રહો, ૬/૧૫
‘ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો,’ ૯/૧૫
ઈશ્વરનું નામ રોશન કરનારાને ધન્ય છે! ૬/૧
ઈશ્વરભક્ત યિર્મેયાહ જેવી હિંમત રાખો, ૫/૧
ઈસુ જેવા નમ્ર બનો, ૮/૧
એકબીજાને જીવની જેમ ચાહો, ૧૦/૧
એકબીજાને હિંમત આપો, ૫/૧
ચાલો વચનના દેશમાં ફરીએ, ૧૦/૧૫
‘જાઓ અને શિષ્યો બનાવો,’ ૭/૧
જિંદગીની સફરમાં યહોવાહ પર ભરોસો મૂકો, ૪/૧
જીવન ઈશ્વરની ભેટ છે, એની કદર કરો! ૬/૧૫
જુલમ છતાંય ખુશ રહેવું, ૧૧/૧
જોજો, કોઈ છેતરી ન જાય! ૨/૧૫
જોજો, તમારા દિલ પર ડાઘ ન પડે! ૨/૧૫
“તારૂં સેવાકાર્ય પૂર્ણ કર,” ૩/૧૫
દયા વિનાના જગતમાં દયાળુ બનો, ૪/૧૫
દુનિયા બદલાઈ રહી છે, ૨/૧
નમે તે સહુને ગમે, ૮/૧
‘પૃથ્વીના છેડાઓ સુધી ઈશ્વરનું વચન સંભળાવવામાં આવ્યું,’ ૧/૧
પ્રચાર કામ કરતા રહો, ૩/૧૫
‘પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવો’ (નમૂનાની પ્રાર્થના), ૨/૧
ભલે થાકી જઈએ, પણ હિંમત ન હારીએ, ૮/૧૫
મુશ્કેલીમાં યહોવાહ આપણને રક્ષણ આપશે, ૮/૧૫
‘મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું શીખવતા જાઓ,’ ૭/૧
‘યહોવાહ તરફથી મને સહાય મળે છે,’ ૧૨/૧૫
યહોવાહ દુષ્ટોનો હિસાબ લેશે, જરૂર લેશે, ૧૧/૧૫
યહોવાહ પ્રેમથી ભરપૂર છે, ૧/૧૫
યહોવાહના ભક્તો ખુશ રહે છે, ૧૧/૧
યહોવાહના ભક્તોનું જીવન ઘડપણમાં પણ સુખી, ૫/૧૫
યહોવાહના સેવકોએ દિલથી દયા બતાવવી જ જોઈએ, ૪/૧૫
યહોવાહની રચના તેમનો જયજય પોકારે છે! ૬/૧
યહોવાહની શક્તિનો કોઈ પાર નથી, ૧/૧૫
‘યહોવાહની શક્તિમાં બળવાન થાઓ,’ ૯/૧૫
યહોવાહને મહિમા આપો, ૧/૧
યહોવાહને શરણે આવો, તે હૃદય પારખે છે, ૧૧/૧૫
‘યહોવાહનો ઠરાવ’ ક્યારેય નિષ્ફળ જશે નહિ, ૭/૧૫
યુવાનો, શું તમે ભવિષ્યનો વિચાર કર્યો છે? ૫/૧
‘વિશ્વાસુ ચાકર’ કસોટીમાં પાસ થાય છે! ૩/૧
વિશ્વાસુ તથા બુદ્ધિમાન “ચાકર,” ૩/૧
વૃદ્ધોનું ધ્યાન રાખવું એ તો આપણો ધર્મ છે, ૫/૧૫
શું તમે ખુશીથી ઈશ્વરના નિયમો પાળો છો? ૭/૧૫
શું તમે યહોવાહની સહાય લો છો? ૧૨/૧૫
સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહો! ૧૨/૧
સંપથી યહોવાહની ભક્તિ કરો, ૯/૧
સ્વર્ગ જેવી ધરતી પર જીવો, ૧૦/૧૫
હિંમતથી ઈશ્વરની વાણી પ્રગટ કરો! ૧૧/૧૫
ઈસુ ખ્રિસ્ત
યાદગાર જન્મ, ૧૨/૧૫
શું ઈસુએ ખરેખર ચમત્કારો કર્યા હતા? ૭/૧૫
કૅલેન્ડર
‘ઉનાળો તથા શિયાળો થયા વગર રહેશે નહિ,’ ૭/૧૫
“તારાં કામ કેવાં તરેહ તરેહનાં છે!” ૧૧/૧૫
“નદીઓ, તમે તાળી પાડો,” ૫/૧૫
‘પર્વતો કરતાં તમે ઘણા મહાન છો,’ ૩/૧૫
યહોવાહે બનાવેલાં વૃક્ષો ઊંચા અને ઘટાદાર છે, ૧/૧૫
‘સમુદ્રની પુષ્કળ સંપત્તિ,’ ૯/૧૫
ખ્રિસ્તી જીવન અને ગુણો
આપણે કઈ રીતે પરમેશ્વરને પ્રેમ બતાવી શકીએ? ૩/૧
આવતી કાલની ચિંતાને કાબૂમાં રાખવી, ૨/૧
ઇનામ પર નજર રાખો, ૪/૧
ઈબ્રાહીમ અને સારાહ જેવો વિશ્વાસ રાખો! ૫/૧૫
ઈસુનું છેલ્લું ભોજન, ૩/૧૫
ખરું-ખોટું કઈ રીતે પારખવું, ૧૨/૧
જીવનમાં તમને શું કરવું છે, ૭/૧૫
તમારા દુઃખોથી હિંમત ન હારો, ૬/૧
તમારાં બાળકોને વારસામાં શું આપશો? ૯/૧
તમે કેવી રીતે વાટ જુઓ છો? ૧૦/૧
‘દરેક સમજુ માણસ બુદ્ધિથી કામ કરે છે’ (નીતિ ૧૩), ૭/૧૫
દુઃખી લોકો માટે દિલાસો, ૨/૧૫
નિરાશામાંથી બહાર નીકળવું, ૯/૧
બાળકો મોટા કરવા એ નાની વાત નથી, ૬/૧
“વિશ્વાસની સારી લડાઈ લડ,” ૨/૧૫
શું તમે તમારાં માબાપનું સાંભળો છો? ૧૦/૧૫
શું રાજનીતિ ખ્રિસ્તી પ્રેમ અટકાવી શકે? ૫/૧
“સદાચારીઓની સેવા વૃદ્ધિ પામતી રહેશે” (નીતિ ૧૪), ૧૧/૧૫
બાઇબલ
ઉત્પત્તિના મુખ્ય વિચારો—૧, ૧/૧
ઉત્પત્તિના મુખ્ય વિચારો—૨, ૧/૧૫
“ઉમદા” ભાષાંતર (ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન), ૧૨/૧
ગણનાના મુખ્ય વિચારો, ૮/૧
ચેસ્ડર બીડીનો ખજાનો, ૯/૧૫
નિર્ગમનના મુખ્ય વિચારો, ૩/૧૫
પુનર્નિયમના મુખ્ય વિચારો, ૯/૧૫
ભાષાંતરમાં મદદ આપનારું એક અનોખું બાઇબલ, ૪/૧૫
યહોશુઆના મુખ્ય વિચારો, ૧૨/૧
લેવીયના મુખ્ય વિચારો, ૫/૧૫
“સુવાર્તા ફેલાવવા દૂર દૂર મુસાફરી” (જ્યોર્જ બોરૉ), ૮/૧૫
મારો અનુભવ
અમને ટકાવી રાખ્યા (અઝબર્ટ હાફનર), ૮/૧
અમારા પર યહોવાહના આશીર્વાદોનો વરસાદ (જ્યોર્જ એલ્જીઅન), ૪/૧
અંધારી કોટડીમાંથી સ્વિટ્ઝર્લૅન્ડની સફરે (લોથાર વાલ્થર), ૬/૧
ઈશ્વરની કૃપાથી હું ટકી રહ્યો (ઈકીચુકુ ઑસ્વેર્ક), ૩/૧
ઈશ્વરભક્તિમાં અમારું સંતોષી જીવન (મારીઅન અને રોસા શુમીગા), ૯/૧
જીવન સફળ બનાવતું શિક્ષણ (હેરોલ્ડ ગ્લુયાસ), ૧૦/૧
મિશનરિ જેવો ઉત્સાહ જાળવી રાખવાથી મળેલા આશિષ (ટોમ કૂક), ૧/૧
યહોવાહનું રાજ, એ જ અમારું જીવન (માઈકલ ઝોબ્રાક), ૧૧/૧
યહોવાહે ભરપૂર આશીર્વાદ આપ્યો (ફેય કીંગ), ૨/૧
યહોવાહે મને કસોટીમાં ટકાવી રાખી (આના ડેન્ટ્સ ટરપીન), ૧૨/૧
હસતે મોઢે મેં દુઃખ સહન કર્યું (ઑડ્રી હાઈડ), ૭/૧
હું આંધળો હતો તોપણ જોઈ શક્યો (એગૉન હાઉસર), ૫/૧
યહોવાહ
ઈશ્વરની કૃપા પામી શકો! ૫/૧૫
ઈશ્વરની મરજી ક્યારે પૂરી થશે, ૪/૧૫
“તારાં કામ કેવાં તરેહ તરેહનાં છે!” ૧૧/૧૫
નમ્રતા, ૧૧/૧
પરમેશ્વર આપણી કાળજી રાખે છે! ૭/૧
શું પરમેશ્વર આપણી કાળજી રાખે છે? ૧/૧
યહોવાહના સાક્ષીઓ
આફતના સમયે ભલું કરવું, ૬/૧
આલેહાંદ્રાનો પત્ર (મૅક્સિકો), ૧૦/૧
“આવીને અમને સહાય કર” (બોલિવિયા), ૬/૧
એક સાફ દિલનો દાખલો (મોબાઈલ પાછો મળ્યો), ૨/૧
એ ફક્ત રમત નથી (બાળકો), ૧૦/૧
કાલ હોય કે આજ, સદાયે ચાલવું ઈશ્વરની સાથ! (પોલૅન્ડ) ૧૦/૧૫
ટોંગા ટાપુ પર લોકો પરમેશ્વરના સેવકો બને છે (ટોંગા), ૧૨/૧૫
તેણે પોતાના ક્લાસમાં પોતાની માન્યતા જણાવી (પોલૅન્ડ), ૧૦/૧
‘તેની શ્રદ્ધાથી અમે ધર્મને માન આપતા શીખ્યા’ (ઇટાલી), ૬/૧૫
દાન આપવાની કેટલીક રીતો, ૧૧/૧
“દુનિયાની વચ્ચોવચ્ચ” આવેલો ટાપુ (ઇસ્ટર ટાપુ), ૨/૧૫
નોકરી-ધંધા પર લોકોને મળો, ૪/૧
મિશનરિઓ ઉત્સાહથી પ્રચાર કરે છે, ૬/૧૫, ૧૨/૧૫
મૅક્સિકોના અંગ્રેજી બોલતા લોકોને ખુશખબરી આપવી, ૪/૧૫
મૅક્સિકોના લોકો શુભસંદેશો સાંભળે છે, ૮/૧૫
“યહોવાહ પરમેશ્વરને મહિમા આપો” સંમેલનો, ૧/૧૫
યહોવાહના ભક્તો ભૂલાઈ ગયા નથી, ૯/૧
લાઇબીરિયા, ૪/૧
સાચો ખ્રિસ્તી ધર્મ ફૂલે-ફાલે છે! ૩/૧
વાચકો તરફથી પ્રશ્નો
૧,૪૪,૦૦૦ના આંકડાને અસલ સંખ્યા ગણે છે, ૯/૧
‘અવિશ્વાસીઓ’ (૨ કો ૬:૧૪), ૭/૧
અહેવાલમાં શું થયું અને કોનું જીવન જોખમમાં હતું? (નિર્ગ ૪:૨૪-૨૬), ૩/૧૫
ઈશ્વરનો પવિત્ર આત્મા દુઃખી કરી શકીએ? (એફે ૪:૩૦), ૫/૧૫
કબૂતરને પાંદડું ક્યાંથી લાવ્યું હશે? (ઉત ૮:૧૧), ૨/૧૫
“કંઈ પાછું મેળવવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો” (લુક ૬:૩૫), ૧૦/૧૫
ખાઉધરા, ૧૧/૧૫
જુબિલી વર્ષની ગોઠવણ શાને રજૂ કરે છે? ૭/૧૫
પાઊલનો વહાણ મૉલ્ટા ટાપુ પર તૂટ્યું હતું ૮/૧૫
“મેં શેતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો” (લુક ૧૦:૧૮), ૮/૧
લોહીમાંથી બનેલી દવા, ૬/૧૫
ત્રેવીસ હજાર ઈસ્રાએલી માર્યા ગયા અથવા ચોવીસ હજાર માર્યા ગયા (૧ કો ૧૦:૮; ગણ ૨૫:૯), ૪/૧
શા માટે ઈસુ મરિયમ માગદાલેણને કહે છે કે મને ન અડ, પણ થોમાને તે કંઈ નથી કહેતા? ૧૨/૧
શા માટે ઈસ્રાએલી પુરુષોને બંદીવાન પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની રજા આપવામાં આવી? ૯/૧૫
શા માટે મીખાલને તરાફીમ કે ઘરમૂર્તિઓ રાખવા દીધી હતી? (૧ શ ૧૯:૧૩), ૬/૧
શા માટે યહુદાહે એક સ્ત્રીને વેશ્યા સમજીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો? (ઉત ૩૮:૧૫), ૧/૧૫
શું ઈસુ અહીંયા ખરેખરું ઊંટ અને સોયની વાત કરતા હતા? (માથ ૧૯:૨૪; માર્ક ૧૦:૨૫; લુક ૧૮:૨૫), ૫/૧૫
હજાર વર્ષમાં દૂતો ક્યાં હશે? ૧૧/૧૫
હનામએલ કઈ રીતે લેવી યિર્મેયાહને ખેતર વેચી શકે? (યિર્મે ૩૨:૭), ૩/૧