સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

એસ્તેરની જેમ મર્યાદામાં રહેવા બનતું બધું કરીએ

એસ્તેરની જેમ મર્યાદામાં રહેવા બનતું બધું કરીએ

[એસ્તેરની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

એસ્તેર ખૂબ સુંદર હતી (એસ્તે ૨:૭)

લોકોએ એસ્તેરની ખુશામત અને વખાણ કર્યાં, તોપણ તે મર્યાદામાં રહી (એસ્તે ૨:૯, ૧૫; w૧૭.૦૧ ૨૫ ¶૧૧; ia ૧૩૦ ¶૧૫)

પોતાને પૂછો: ‘હું પોતાના વિશે જે વિચારું છું, એ મારાં વાણી-વર્તનમાં કઈ રીતે દેખાઈ આવે છે?’​—w૧૭.૦૧ ૨૫ ¶૧૨.