ઑક્ટોબર ૨-૮
અયૂબ ૧-૩
ગીત ૫૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તમે યહોવાને કેટલો પ્રેમ કરો છો એ બતાવતા રહો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
અયૂ ૧:૧૦—આ કલમ આપણને કઈ રીતે માથ્થી ૨૭:૪૬માં લખેલી ઈસુની વાત સમજવા મદદ કરે છે? (w૨૧.૦૪ ૧૧ ¶૯)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૩:૧-૨૬ (th અભ્યાસ ૧૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને આપણી વેબસાઇટ વિશે જણાવો અને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૯)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૨૦)
ટૉક: (૫ મિ.) w૨૨.૦૧ ૧૧-૧૨ ¶૧૧-૧૪—વિષય: યાકૂબની જેમ સારા શિક્ષક બનીએ—બીજાઓના સંજોગો સમજીએ અને નમ્ર રહીએ. (th અભ્યાસ ૧૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૦
મને લાગતું કે હું બધું જ સારું કરી રહ્યો હતો: (૧૦ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: બર્ડવીલભાઈને કેમ એવું લાગતું હતું કે તે ‘બધું જ સારું કરી રહ્યા હતા’?
માથ્થી ૬:૩૩ની તેમના પર કેવી અસર થઈ?
બર્ડવીલભાઈના કુટુંબ પાસેથી તમે બીજું શું શીખ્યા?
“સેવાકાર્યમાં JW.ORGના મુખ્ય પેજનો ઉપયોગ કરો”: (૫ મિ.) ચર્ચા.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨૨ ¶૨૩-૩૧, બૉક્સ ૨૨-ક
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧ અને પ્રાર્થના