સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

બુદ્ધિ મેળવવાની ત્રણ રીતો

બુદ્ધિ મેળવવાની ત્રણ રીતો

સૃષ્ટિને નિહાળો (અયૂ ૧૨:૭-૯; w૦૯ ૪/૧ ૧૪ ¶૧૭)

વફાદાર ભાઈ-બહેનો સાથે દોસ્તી કરો (અયૂ ૧૨:૧૨; w૨૧.૦૬ ૧૦-૧૧ ¶૧૦-૧૨)

યહોવાનાં ધોરણો વિશે શીખો અને એને જીવનમાં લાગુ પાડો (અયૂ ૧૨:૧૬; it-2-E ૧૧૯૦ ¶૨)

પોતાને પૂછો: ‘વફાદાર ભાઈ-બહેનો સાથે સમય પસાર કરવાથી મને શું શીખવા મળ્યું?’