સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૨૦ની વિષયસૂચિ

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૨૦ની વિષયસૂચિ

જે અંકમાં લેખ છપાયો હોય એની તારીખ બતાવે છે

ચોકીબુરજ અભ્યાસ અંક

અન્ય લેખો

  • અંતના સમયે ઉત્તરનો રાજા અને દક્ષિણનો રાજા, મે

  • બાઇબલ સિવાય બીજે ક્યાંથી પુરાવો મળે છે કે ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાં હતા? માર્ચ

અભ્યાસ લેખો

  • અદશ્ય ભેટ માટે કદર બતાવીએ, મે

  • અમે તારી સાથે આવીશું, જાન્યુ.

  • અંતના સમયમાં “ઉત્તરનો રાજા,” મે

  • આજે “ઉત્તરનો રાજા” કોણ છે? મે

  • ‘આપણને જે સોંપવામાં આવ્યું છે એનું રક્ષણ કરીએ,’ સપ્ટે.

  • આપણે ક્યારે બોલવું જોઈએ અને ક્યારે નહિ? માર્ચ

  • આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ, ફેબ્રુ.

  • ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલીએ, ઑગ.

  • ઈશ્વરભક્ત બહેનોને સાથ આપીએ, સપ્ટે.

  • ઉત્તર તરફથી હુમલો! એપ્રિ.

  • ‘જાઓ, શિષ્યો બનાવો,’ જાન્યુ.

  • “જ્યારે હું કમજોર હોઉં છું ત્યારે હું બળવાન હોઉં છું,” જુલા.

  • ‘તમારા નામનો ડર રાખવાથી મારું હૃદય ફંટાવા ન દો,’ જૂન

  • તમારા વિસ્તારના લોકો વિશે તમે કેવું વિચારો છો? એપ્રિ.

  • તમારી પાસે સત્ય છે એની પોતે ખાતરી કરો, જુલા.

  • “તમારું નામ પવિત્ર મનાઓ,” જૂન

  • ‘તમે બીજાઓને દિલાસો આપી શકો છો,’ જાન્યુ.

  • “તારો હાથ પાછો ખેંચી ન રાખ,” સપ્ટે.

  • ‘દોડ પૂરી કરીએ,’ એપ્રિ.

  • નિરાશા સામે કઈ રીતે લડી શકીએ? ડિસે.

  • “પવિત્ર શક્તિ પોતે સાક્ષી પૂરે છે,” જાન્યુ.

  • પૂરા દિલથી એકબીજાને પ્રેમ કરીએ, માર્ચ

  • પોતે કંઈક છીએ એમ ન વિચારીએ, જુલા.

  • બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૧, ઑક્ટો.

  • બાઇબલ વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ—ભાગ ૨, ઑક્ટો.

  • બીજાઓને ખ્રિસ્તની આજ્ઞા પાળવાનું શીખવીએ, નવે.

  • ભાવિ પર નજર રાખો, નવે.

  • મન શાંત રાખવા યહોવા મદદ કરશે, ફેબ્રુ.

  • મનમાંથી ઈર્ષા કાઢીએ અને શાંતિ જાળવીએ, ફેબ્રુ.

  • “મરણ પામેલા લોકોને કઈ રીતે જીવતા કરવામાં આવશે?” ડિસે.

  • મંડળમાં દરેકને માન આપીએ, ઑગ.

  • “મારી તરફ પાછા ફરો,” જૂન

  • યહોવાના મંડળમાં તમે કીમતી છો! ઑગ.

  • યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે, ફેબ્રુ.

  • યહોવા ઈશ્વરની નજરે તમે કીમતી છો! જાન્યુ.

  • યહોવા નિરાશ લોકોને બચાવે છે, ડિસે.

  • યહોવા પોતાના સંગઠનને ચલાવી રહ્યા છે, ઑક્ટો.

  • યહોવા માટેનાં પ્રેમ અને કદર તમને બાપ્તિસ્મા લેવા મદદ કરશે, માર્ચ

  • લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે એવો ભરોસો રાખીએ, ડિસે.

  • શાંતિના સમયનો સારો ઉપયોગ કરીએ, સપ્ટે.

  • શું તમારાં બાળકો મોટા થઈને યહોવાની ભક્તિ કરશે? ઑક્ટો.

  • શું તમે ‘એવા શહેરની રાહ જુઓ છો જેનો પાયો મજબૂત છે?’ ઑગ.

  • શું તમે ઈશ્વરે આપેલી ભેટની કદર કરો છો? મે

  • શું તમે બાપ્તિસ્મા માટે તૈયાર છો? માર્ચ

  • શું તમે માણસોને ભેગા કરવાનું કામ કરવા તૈયાર છો? સપ્ટે.

  • શું તમે સુધારો કરવા તૈયાર રહો છો? નવે.

  • સજીવન થવાની આશામાં ઈશ્વરનાં પ્રેમ, બુદ્ધિ અને ધીરજ દેખાય આવે છે, ઑગ.

  • સત્યના માર્ગે ચાલતા રહીએ, જુલા.

  • સાંભળો, શીખો અને દયા બતાવો, એપ્રિ.

  • હિંમત રાખો—યહોવા તમને મદદ કરનાર છે, નવે.

  • “હું તમને મારા મિત્રો કહું છું,” એપ્રિ.

  • ‘હું મારાં ઘેટાંને શોધી કાઢીશ,’ જૂન

ખ્રિસ્તી જીવન અને ગુણો

  • નમ્રતા એનાથી કેવો ફાયદો થાય છે? મે

  • પોતાની સોંપણીમાં દિલ રેડી દઈએ! ડિસે.

  • સંયમ યહોવાની કૃપા મેળવવા એ ખૂબ જરૂરી છે, જૂન

જીવન સફર

  • “અમે આ રહ્યા, અમને મોકલો!” (જે. અને એમ. બરગેમ), માર્ચ

  • મારે જે કરવું જોઈએ, એ જ મેં કર્યું (ડી. રિડલી), જુલા.

  • ‘યહોવા મને ભૂલ્યા નથી’ (એમ. હરમન), નવે.

  • હું સારા દાખલાઓમાંથી શીખ્યો એટલે યહોવાએ મને ઘણા આશીર્વાદો આપ્યા (એલ. ક્રેપાલ્ટ), ફેબ્રુ.

બાઇબલ

  • પુરાતત્ત્વશાસ્ત્રીઓને કઈ રીતે ખાતરી થઈ કે બાબેલોનમાં બેલ્શાસ્સાર નામનો રાજા થઈ ગયો? ફેબ્રુ.

યહોવાના સાક્ષીઓ

  • ૧૯૨૦—સો વર્ષ પહેલાં, ઑક્ટો.

  • રણશિંગડાંનો અવાજ સાંભળીએ, જૂન

  • વતનમાં પાછા ફરનારાઓને કેવા આશીર્વાદો મળ્યા? નવે.

વાચકો તરફથી પશ્રો

  • ઈસુ ક્યારે પ્રમુખ યાજક બન્યા? નવો કરાર પાકો થવો અને નવો કરાર શરૂ થવો, શું એ બંનેમાં કોઈ ફરક છે? જુલા.

  • ‘પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણમાં’ શું ફક્ત ગલાતીઓ ૫:૨૨, ૨૩માં આપેલા ગુણોનો જ સમાવેશ થાય છે? જૂન

  • પહેલો કોરીંથીઓ ૧૫:૨૯નો શું એવો અર્થ હતો કે અમુક ખ્રિસ્તીઓએ મરી ગયેલા લોકો વતી બાપ્તિસ્મા લીધું હતું? ડિસે.

  • યહુદી મંદિરના રક્ષકો કોણ હતા? તેઓ શું કામ કરતા? માર્ચ

  • સભાશિક્ષક ૫:૮માં કોના વિશે વાત કરવામાં આવી છે, માણસો વિશે કે યહોવા વિશે? સપ્ટે.

  • શું નીતિવચનો ૨૪:૧૬નો અર્થ એવો થાય કે એક વ્યક્તિ વારે ઘડીએ પાપ કરે તો ઈશ્વર તેને માફ કરી દેશે? ડિસે.

જનતા માટેનું ચોકીબુરજ

  • ઈશ્વરનું રાજ્ય શું છે? નં. ૨

  • ખુદા પાસેથી બરકત મેળવો! નં. ૩

  • સાચી માહિતી ક્યાંથી મળી શકે, નં. ૧

સજાગ બનો!

  • આપણા પર દુઃખો કેમ આવે છે? નં. ૨

  • ચિંતામાંથી રાહત મેળવો, નં. ૧

  • શું ભેદભાવ દૂર થઈ શકે? નં. ૩