સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૨૧ની વિષયસૂચિ

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૨૧ની વિષયસૂચિ

જે અંકમાં લેખ છપાયો હોય એની તારીખ બતાવે છે

ચોકીબુરજ અભ્યાસ અંક

અન્ય લેખો

  • ઈસુના સમયમાં કર, જૂન

  • નિનવેહ શહેરનું શું થયું? નવે.

  • બસ એક સ્માઈલ! ફેબ્રુ.

  • બાઇબલ સમયમાં હોડી બનાવવા નેતર વપરાતું, મે

અભ્યાસ લેખો

  • “અનુભવ કરો” કે યહોવા કેટલા સારા છે! ઑગ.

  • “આ નાનાઓમાંના” કોઈને આપણાથી ઠોકર ન લાગવા દઈએ, જૂન

  • આપણી સોંપણીમાં ખુશી મેળવીએ, ઑગ.

  • આપણે શેતાનના ફાંદામાંથી છૂટી શકીએ છીએ! જૂન

  • ઈસુના છેલ્લા શબ્દોમાંથી શીખીએ, એપ્રિ.

  • ઈસુના બલિદાન માટે કદર બતાવતા રહીએ, એપ્રિ.

  • ‘ઈસુના વહાલા શિષ્ય’ પાસેથી શીખીએ, જાન્યુ.

  • ઈસુનું સાંભળતા રહીએ, ડિસે.

  • ઉત્તમ ઘેટાંપાળકનું સાંભળીએ, ડિસે.

  • એકબીજાને અતૂટ પ્રેમ બતાવીએ, નવે.

  • એકબીજાને દિલથી પ્રેમ કરીએ, જાન્યુ.

  • કસોટીઓમાં આનંદ કઈ રીતે જાળવી શકીએ? ફેબ્રુ.

  • કુટુંબમાંથી કોઈ યહોવાને છોડી દે, સપ્ટે.

  • તમે એકલા નથી યહોવા તમારી સાથે છે, જૂન

  • “તમે પવિત્ર થાઓ,” ડિસે.

  • “તેમના પગલે ચાલો,” એપ્રિ.

  • “દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે,” ફેબ્રુ.

  • દિલથી પસ્તાવો કરવો એટલે શું? ઑક્ટો.

  • નેક દિલના લોકોને કશાથી ઠોકર લાગતી નથી, મે

  • પોતાના કામથી ખુશી મેળવીએ, જુલા.

  • પ્રચારકામમાં લાગુ રહીએ, મે

  • પ્રેમ હશે તો લોકોનો ધિક્કાર સહી શકીશું, માર્ચ

  • બાઇબલનો અભ્યાસ મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે, માર્ચ

  • બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ? ડિસે.

  • મંડળ કઈ રીતે બાઇબલ વિદ્યાર્થીને મદદ કરી શકે? માર્ચ

  • મંડળમાં વડીલો પાસે કયો અધિકાર છે? ફેબ્રુ.

  • મોટું ટોળું ઈશ્વરનો અને ખ્રિસ્તનો મહિમા કરે છે, જાન્યુ.

  • યહોવા અને ભાઈ-બહેનો માટે ગાઢ પ્રેમ રાખીએ, સપ્ટે.

  • યહોવા કઈ રીતે આપણું રક્ષણ કરે છે? માર્ચ

  • યહોવા તમને ખૂબ ચાહે છે! એપ્રિ.

  • યહોવા તમને શક્તિ આપશે, મે

  • યહોવા “દયાથી ભરપૂર” છે, ઑક્ટો.

  • યહોવાના કુટુંબમાં તમે પણ મહત્ત્વના છો, ઑગ.

  • યહોવાની જેમ ધીરજ રાખીએ, જુલા.

  • યહોવાનો અતૂટ પ્રેમ, નવે.

  • યુવાન ભાઈઓ, તમે બીજાઓનો ભરોસો કઈ રીતે જીતી શકો? માર્ચ

  • યુવાન ભાઈ-બહેનોની કદર કરીએ, સપ્ટે.

  • લગ્‍ન પછી યહોવાની ભક્તિમાં વધારે કરો, નવે.

  • લોકોને ઈસુના શિષ્ય બનવા મદદ કરીએ, જુલા.

  • વિદ્યાર્થીને બાપ્તિસ્મા લેવા મદદ કરીએ, જૂન

  • વૃદ્ધ ભાઈ-બહેનોને અનમોલ સમજીએ, સપ્ટે.

  • શાંત રહો અને યહોવા પર ભરોસો રાખો, જાન્યુ.

  • શું તમારી શ્રદ્ધા અડગ છે? નવે.

  • શું તમે ઈસુના લીધે ઠોકર ખાશો? મે

  • શું તમે યહોવાની રાહ જોવા તૈયાર છો? ઑગ.

  • સત્યને વળગી રહીએ, ઑક્ટો.

  • સર્જનહારમાં શ્રદ્ધા મજબૂત કરીએ, ઑગ.

  • “સ્ત્રીનું શિર પુરુષ છે,” ફેબ્રુ.

  • હરીફાઈ કરવા એકબીજાને ઉશ્કેરીએ નહિ, શાંતિ જાળવીએ, જુલા.

  • હિંમત ન હારીએ! ઑક્ટો.

  • “હું બધી પ્રજાઓને હલાવી નાખીશ,” સપ્ટે.

ખ્રિસ્તી જીવન અને ગુણો

  • બીજાઓ સાથે મળીને કામ કરીએ, ડિસે.

  • યહોવા સાથે ફરી સંબંધ કેળવો, ઑક્ટો.

જીવન સફર

  • અમે યહોવાને ક્યારેય ના પાડી નહિ (કે. લોગન), જાન્યુ.

  • “આજે પ્રચારકામ મને બહુ ગમે છે!” (વી. વચીની), એપ્રિ.

  • જીવનમાં સાચી ખુશીની શોધ (એમ. વીટહોલ્ટ), નવે.

  • મને યહોવાની સેવામાં ખુશી મળી (જે. કીકોટ), જુલા.

  • યહોવાએ મને ‘ખરો માર્ગ બતાવ્યો’ (એસ. હાર્ડી), ફેબ્રુ.

  • યહોવાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લીધા (ડી. યાઝબેક), જૂન

  • “હું બીજાઓ પાસેથી ઘણું બધું શીખ્યો!” (એલ. બ્રેન), મે

બાઇબલ

  • પ્રાચીન સમયના એક પથ્થર પર લખેલી વાતોથી કઈ રીતે ખબર પડે કે બાઇબલ ખરેખર સાચું છે? જાન્યુ.

યહોવાના સાક્ષીઓ

વાચકો તરફથી પ્રશ્નો

  • ઈસુએ કેમ એવું કહ્યું, “હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?” એપ્રિ.

  • “કોઈનો જીવ લેવા અધીરા ન બનો,” એનો શું અર્થ થાય? (લેવી. ૧૯:૧૬), ડિસે.

  • ટેક્સ્ટ મૅસેજ માટેની ઍપનો કેમ સમજી-વિચારીને ઉપયોગ કરવો જોઈએ? માર્ચ

  • પાઉલે કહ્યું: “નિયમશાસ્ત્ર માટે હું મરી ગયો,” ત્યારે તેમના કહેવાનો અર્થ શું હતો? (ગલા. ૨:૧૯), જૂન

  • શું યહોવાના સાક્ષીઓએ ડેટિંગ ઍપ કે વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ? જુલા.

જનતા માટેનું ચોકીબુરજ

  • જીવન સુખી બનાવો! નં. ૩

  • દુઃખોનો અંત બહુ જલદી, નં. ૨

  • પ્રાર્થના કેમ કરવી જોઈએ? નં. ૧

સજાગ બનો!

  • ઈશ્વરનું માર્ગદર્શન જીવનમાં લાવે ખુશી, નં. ૧

  • બોસ કોણ—તમે કે તમારો ફોન? નં. ૨

  • શું સર્જનહાર છે? એ વિશે જાણો નં. ૩