સ્કીપ ટુ કન્ટેન્ટ

ઑફિસ અને ટૂર વિશે માહિતી

અમારી ઑફિસો અને છાપકામની જગ્યા જોવા અમે તમને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. જગ્યા અને ટૂરનો સમય શોધો.

 

Tours Resumed: In many countries, we resumed tours of our branch offices on June 1, 2023. For details, contact the branch you would like to tour. Please do not visit if you test positive for COVID-19, display cold or flu-like symptoms, or have recently been exposed to someone who tested positive for COVID-19.

તાઇવાન

Watch Tower Bible and Tract Society

No. 325, Shefu Road

Xinwu District

Taoyuan City 32746

TAIWAN

+886 3-477-7999

ટૂર

સોમવાર-શુક્રવાર

સવારે ૮:૦૦-૧૧:૦૦ અને બપોરે ૧:૦૦-૪:૦૦

સમયગાળો ૧ કલાક

ઝલક

ચીની મેન્ડરીન (પરંપરાગત) અને તાઇવાનીઝ સાઇન લેંગ્વેજમાં બાઇબલ આધારિત સાહિત્ય ભાષાંતર થાય છે. અમીસ, બુનુન (દક્ષિણ), ચીની મેન્ડરીન, હાકા (તાઇવાન) અને મીન નાન (તાઇવાન)માં ઑડિયો રેકોર્ડિંગ અને તાઇવાનીઝ સાઇન લેંગ્વેજમાં વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે.

ટૂર બ્રોશર ડાઉનલોડ કરો.