ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જુલાઈ ૨૦૧૩

‘એ બધું ક્યારે થશે, એ અમને જણાવો!’

માથ્થી ૨૪ અને ૨૫મા અધ્યાયમાં ઈસુની ભવિષ્યવાણીમાં જણાવેલા બનાવો કયા સમયે બને છે, એ વિશેની આપણી સમજણમાં કયો સુધારો થયો છે?

‘જુઓ, હું સર્વકાળ તમારી સાથે છું’

ઘઉં અને કડવા દાણાનું ઈસુનું દૃષ્ટાંત વાવણી, વૃદ્ધિ અને કાપણીના સમય વિશે જણાવે છે. કાપણીના સમય વિશેની આપણી સમજણમાં કેવો સુધારો થયો છે?

થોડાકના હાથે ઘણાને જમાડવા

ઈસુએ પહેલી સદીના મંડળોને કઈ રીતે ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડ્યું? શું એવી ગોઠવણનો આજે પણ ઉપયોગ થઈ રહ્યો છે?

‘વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે?’

આ લેખ વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર વિશેની આપણી સમજણમાં થયેલા સુધારા વિશે જણાવે છે. વિચારો કે આપણી ભક્તિ અને યહોવા સાથેનો સંબંધ કઈ રીતે આ ગોઠવણ પર આધાર રાખે છે.

નિયામક જૂથમાં એક નવા સભ્ય

સપ્ટેમ્બર ૧, ૨૦૧૨થી માર્ક સેન્ડરસન નામના ભાઈ નિયામક જૂથના સભ્ય તરીકે સેવા આપવા લાગ્યા છે.

જીવન સફર

કોઈ પણ જગ્યાએ યહોવાની ભક્તિ કરવા આતુર

વાંચો કે નેધરલૅન્ડનું એક યુગલ અનેક પડકારો અને બદલાતા સંજોગોમાં પણ કઈ રીતે યહોવામાં પૂરો ભરોસો મૂકતાં શીખ્યું.

“વાહ, કેટલું સરસ ચિત્ર!”

શીખવવાના સાધન તરીકે ચિત્રોનો આપણાં સાહિત્યમાં ઉપયોગ કરવામાં આવે છે, જેથી આપણે એના પર વિચાર કરીએ અને અનુભવીએ. આ સુંદર ચિત્રોમાંથી તમે કઈ રીતે લાભ લઈ શકો?