ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ નવેમ્બર ૨૦૧૫

આ અંકમાં ડિસેમ્બર ૨૮, ૨૦૧૫થી જાન્યુઆરી ૩૧, ૨૦૧૬ માટેના અભ્યાસ લેખો છે.

તમારાં બાળકોને યહોવાની ભક્તિ કરવાનું શીખવો

ઈસુના ત્રણ ગુણોને અનુસરવું તમને તમારાં બાળકોને સારી રીતે શીખવવામાં મદદ કરશે.

તમારા તરુણોને યહોવાની ભક્તિ કરવાનું શીખવો

તમારા તરુણો આ ઉંમરમાં યહોવા સાથે સારો સંબંધ બાંધી શકે માટે તમે કઈ રીતે તેઓને મદદ કરી શકો?

વાચકો તરફથી પ્રશ્નો

શું પુરાવા છે, જે બતાવે છે કે યરેખો શહેરને બહુ ઓછા સમયમાં જીતી લેવામાં આવ્યું હતું?

યહોવાની ઉદારતા માટે કદર બતાવીએ

આપણાં સમય-શક્તિ અને સાધન-સંપત્તિ આપવાં પાછળના સારા અને નરસાં બંને પ્રકારના ઇરાદાને પારખવા બાઇબલ આપણને મદદ કરે છે.

યહોવા, પ્રેમના ઈશ્વર

યહોવાએ કઈ રીતે પોતાનો પ્રેમ માનવજાતિને બતાવ્યો છે?

જેવો પોતાના પર તેવો પડોશી પર પ્રેમ રાખો

ઈસુએ આપેલી આજ્ઞા તમે લગ્નજીવનમાં, મંડળમાં અને પ્રચારકાર્યમાં લાગુ પાડી શકો છો.

ઈશ્વરના રાજ્યનાં ૧૦૦ વર્ષની ઝલક!

ઈશ્વરના રાજ્યનો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આપણને કઈ ત્રણ બાબતોમાં સજ્જ કરવામાં આવ્યા છે?

આપણો ઇતિહાસ

‘આકાશ તળે એવું કંઈ નથી જે તમને રોકી શકે!’

૧૯૩૦ના દાયકાના ફ્રાન્સના પૂરા સમયના સેવકો, જેઓએ જોશ અને ધીરજ બતાવવાનો સારો દાખલો બેસાડ્યો છે.