ચોકીબુરજ નં. ૩ ૨૦૧૬ | પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે

મરણના ડંખથી કોઈ બચી નથી શકતું. કુટુંબનું કોઈ સભ્ય કે નજીકના મિત્રનું મરણ થાય ત્યારે આપણે શું કરી શકીએ?

મુખ્ય વિષય

પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે

શોકમાંથી કઈ રીતે બહાર આવવું? ગુજરી ગયેલા સ્નેહીજનો માટે શું કોઈ આશા છે?

મુખ્ય વિષય

શોકમાં ડૂબી જવું, એ કંઈ ખોટું નથી

જો બીજાઓને લાગતું હોય કે તમે શોકમાં વધુ પડતા ડૂબી ગયા છો, તો શું કરશો?

મુખ્ય વિષય

શોકમાંથી બહાર આવવા શું કરશો?

શાસ્ત્ર એવી સલાહ આપે છે, જેનાથી ફાયદો થાય છે.

મુખ્ય વિષય

શોકમાં ડૂબેલાઓને દિલાસો આપો

શોકમાં ડૂબેલી વ્યક્તિને મદદ આપવામાં નજીકના મિત્રો પણ અમુક વાર નિષ્ફળ જઈ શકે.

મુખ્ય વિષય

ગુજરી ગયેલા જીવતા થશે!

શું શાસ્ત્રની આશા પર ભરોસો મૂકી શકાય?

શું તમને જાણો છો?

રક્તપિત્ત થયેલાઓ સાથે ઈસુ જે રીતે વર્ત્યા, એ કેમ એ સમયના રિવાજથી અલગ હતું? કયા નિયમને આધારે યહુદી ધર્મગુરુઓ છૂટાછેડાની પરવાનગી આપતા હતા?

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

હું સ્ત્રીઓને અને પોતાને માન આપતા શીખ્યો

જોસફ એરીનબૉજેનને શાસ્ત્રમાંથી કંઈક વાંચ્યું, જેનાથી તેમને હિંસા, ડ્રગ્સ અને ધૂમ્રપાનની ખબર ટેવ છોડવા મદદ મળી.

શું હિંસા વગરની દુનિયા શક્ય છે?

હિંસક માર્ગ છોડી દેવા ઘણા વ્યક્તિઓને મદદ કરવામાં આવી છે. તેઓને જેનાથી ઉત્તેજન મળ્યું, એનાથી બીજાઓને પણ ઉત્તેજન મળી શકે.

પવિત્ર શાસ્ત્ર સાથે પોતાની માન્યતા સરખાવી જુઓ

હજારો ખ્રિસ્તી પંથોની માન્યતાઓ અને વિચારો એકબીજાથી અલગ છે. સત્ય કોણ શીખવે છે એ કઈ રીતે પારખી શકાય?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

શું ઈશ્વરનું નામ વાપરવું ખોટું છે?