ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ડિસેમ્બર ૨૦૧૭

આ અંકમાં જાન્યુઆરી ૨૯–ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૮ માટેના અભ્યાસ લેખો છે.

‘હું જાણું છું કે તેને સજીવન કરવામાં આવશે’

ભાવિમાં લોકોને ઉઠાડવામાં આવશે એવી શા માટે આપણે ખાતરી રાખી શકીએ?

‘હું ઈશ્વરમાં ભરોસો રાખું છું’

આપણી શ્રદ્ધાનો મુખ્ય શિક્ષણ શા માટે સજીવન થવાની આશા છે?

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

વાચકો તરફથી પ્રશ્નો

મસીહની વંશાવળી શું ફક્ત પ્રથમ જન્મેલાઓમાંથી જ આવવાની હતી?

વાચકો તરફથી પ્રશ્નો

ગર્ભને રોકવા ઈશ્વરભક્તો કૉપર ટી જેવા સાધનો (આઈયૂડી) વાપરે, તો શું એ શાસ્ત્રની સુમેળમાં છે?

માતા-પિતાઓ—તમારાં બાળકોને ‘ઉદ્ધાર માટે સમજુ બનવા’ મદદ કરો

ઘણા ઈશ્વરભક્ત માબાપને ચિંતા થાય છે કે તેમનો દીકરો કે દીકરી ક્યારે સમર્પણ અને બાપ્તિસ્માના પગલાં ભરશે. પોતાના બાળકને ઉદ્ધાર માટે વૃદ્ધિ પામવા તેઓ કઈ રીતે મદદ કરી શકે?

યુવાનો—‘તમારા ઉદ્ધાર માટે મહેનત કરતા રહો’

બાપ્તિસ્મા એક ગંભીર પગલું છે, તેમ છતાં યુવાનોએ એનાથી ડરવું ન જોઈએ કે એને ટાળવું ન જોઈએ.

જીવન સફર

માલિકને અનુસરવા બધું છોડી દીધું

ફેલીક્સ ફરહાદો ૧૬ વર્ષના હતા ત્યારે ઈસુના શિષ્ય બનવાનું નક્કી કરે છે. ૭૦ વર્ષ પછી, માલિક તેમને જુદી જુદી જગ્યાએ લઈ ગયા એનું તેમને જરાય દુઃખ નથી.

ચોકીબુરજ ૨૦૧૭ની વિષયસૂચિ

જનતા માટે અને અભ્યાસ અંકમાં આવેલા લેખોની વિષય પ્રમાણેની સૂચિ.