ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑગસ્ટ ૨૦૧૮

આ અંકમાં ઑક્ટોબર ૧-૨૮, ૨૦૧૮ માટેના અભ્યાસ લેખો છે.

શું તમે બધી હકીકત જાણો છો?

કયા બાઇબલ સિદ્ધાંતો દ્વારા આપણને બધી હકીકતો તપાસવા મદદ મળે છે?

બહારનો દેખાવ જોઈને અભિપ્રાય ન બાંધીએ

આપણા અભિપ્રાયને અસર કરતાં ત્રણ પાસાં વિશે શીખીએ.

જીવન સફર

મેં નક્કી કર્યું હતું કે કદી મારા હાથ ઢીલા પડવા દઈશ નહિ

મેક્સિમ ડેનિલીકોએ કરેલી ૬૮ વર્ષની મિશનરી સેવામાં માણેલા રોમાંચક બનાવો વિશે જાણો.

ઉદારતાથી આપનાર લોકો સુખી છે

ઉદારતા અને ખુશી કઈ રીતે સંકળાયેલા છે?

દરરોજ યહોવા સાથે કામ કરીએ

કઈ પાંચ રીતોથી આપણે યહોવા સાથે કામ કરી શકીએ?

ધીરજ—હિંમત ન હારીએ

જાણો કે ઈશ્વરની ધીરજનો શો અર્થ થાય, એને આપણે કઈ રીતે કેળવી શકીએ અને એમ કરવાથી કેવા ફાયદા થશે.

આપણો ઇતિહાસ

પોર્ટુગલમાં પહોંચ્યો રાજ્યનો સંદેશો

શરૂઆતના પ્રચારકોને પોર્ટુગલમાં કયા પડકારોનો સામનો કરવો પડ્યો?