ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ માર્ચ ૨૦૧૯

આ અંકમાં મે ૬–જૂન ૨, ૨૦૧૯ માટેના અભ્યાસ લેખો છે

બાપ્તિસ્મા લેતા મને શું રોકે છે?

અમુક લોકોને યહોવા વિશે શીખવા મળ્યું છે. તેમ છતાં, તેઓ બાપ્તિસ્મા લેતા અચકાય છે. બાપ્તિસ્મા લેવા તેઓને કઈ બાબતો મદદ કરી શકે?

યહોવાનું સાંભળો

યહોવા આજે કઈ રીતે આપણી સાથે વાત કરે છે? યહોવાનું સાંભળવાથી આપણને કઈ રીતે ફાયદા થાય છે?

બીજાઓ માટે લાગણી બતાવો

યહોવા અને ઈસુ કઈ રીતે બીજાઓ માટે લાગણી બતાવે છે? આપણે તેઓના પગલે કઈ રીતે ચાલી શકીએ?

ખુશખબર જણાવતી વખતે લોકો માટે લાગણી બતાવો

ખુશખબર જણાવતી વખતે લોકો માટે લાગણી બતાવવાની ચાર રીતો કઈ છે?

ભલાઈ—તમે કઈ રીતે કેળવી શકો?

ભલાઈ એટલે શું? એ ગુણ કેળવવા શા માટે આપણે મહેનત કરવી જોઈએ?

તમારું “આમેન” કહેવું યહોવાની નજરે ઘણું કીમતી છે

ઘણા લોકો પ્રાર્થનાને અંતે ‘આમેન’ બોલે છે. “આમેન” શબ્દનો શો અર્થ થાય અને બાઇબલમાં એ કઈ રીતે વપરાય છે?