ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જુલાઈ ૨૦૧૯

આ અંકમાં સપ્ટેમ્બર ૨-૨૯, ૨૦૧૯ માટેના અભ્યાસ લેખો છે

સતાવણી માટે હમણાંથી જ પોતાને તૈયાર કરો

હિંમત વધારવા અને દુશ્મનોનો સામનો કરવા આપણે શું કરી શકીએ?

પ્રતિબંધ હોય તોપણ યહોવાની ભક્તિ કરતા રહીએ

યહોવાની ભક્તિ કરવા પર સરકાર પ્રતિબંધ મૂકે તો શું કરવું જોઈએ?

‘જાઓ, શિષ્યો બનાવો’

શિષ્યો બનાવવાનું કામ કેમ મહત્ત્વનું છે? એ જવાબદારી પૂરી કરવા કયા સૂચનો આપણને મદદ કરશે?

ધર્મમાં માનતા નથી એવા લોકોના દિલ સુધી પહોંચીએ

ધર્મમાં માનતા ન હોય, એવા લોકોના દિલમાં ઈશ્વર માટે પ્રેમ કઈ રીતે કેળવી શકાય? તેઓ ખ્રિસ્તના શિષ્ય બને માટે શું કરવું જોઈએ?

જીવન સફર

ધાર્યા પણ ન હતા એવા આશીર્વાદો યહોવાએ મને આપ્યા

મેનફ્રેડ તોનકને આફ્રિકામાં મિશનરી તરીકે થયેલા અનુભવોથી તેમને ધીરજ, સંતોષ અને બીજા ઘણા ગુણો કેળવવા મદદ મળી.

શું ઈસુએ ખરેખર મારા માટે જીવન આપી દીધું?

શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે નકામા છો? એવી લાગણીઓનો સામનો કરવા તમને ક્યાંથી મદદ મળી શકે?