સજાગ બનો! નં. ૧ ૨૦૨૦ | ચિંતામાંથી રાહત મેળવો

દિવસે દિવસે ચિંતામાં વધારો થાય છે. જોકે, અમુક એવાં પગલાં છે જેની મદદથી તમે ચિંતામાંથી રાહત મેળવી શકો.

શું તમે પણ ચિંતામાં છો?

જો તમે પણ સ્ટ્રેસ કે ચિંતામાં હો, તો રાહત મળી શકે એવાં અમુક પગલાં ભરી શકો છો.

ચિંતા થવાનાં કારણો

જાણો કે ચિંતા અથવા તણાવનાં અમુક કારણો કયાં છે અને વિચારો કે શું તમને એમાંનું કંઈ અસર તો નથી કરી રહ્યું ને.

સ્ટ્રેસ એટલે શું?

જીવનમાં તણાવ કે સ્ટ્રેસ થવો એ સામાન્ય વાત છે. પણ વધુ પડતો સ્ટ્રેસ તમારા શરીરને કઈ રીતે અસર કરી શકે એ જાણો.

ચિંતામાંથી રાહત આપતાં પગલાં

આ લેખમાં એવા અમુક સિદ્ધાંતો વિશે જાણો, જે તમને સ્ટ્રેસ કે તણાવનો સામનો સારી રીતે કરવા અને ચિંતામાંથી રાહત મેળવવા કામ લાગી શકે.

શું ચિંતા વગરનું જીવન શક્ય છે?

આપણે બધી જ ચિંતાઓ દૂર કરી શકતા નથી. એવું માત્ર આપણા સરજનહાર યહોવા કરી શકે છે.

“હૃદયની શાંતિ શરીરનું જીવન છે”

બાઇબલમાં નીતિવચનો ૧૪:૩૦ના શબ્દોમાં રહેલી ડહાપણ ભરેલી સલાહ આજે પણ કામ લાગે છે.