સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ નં. ૧ ૨૦૨૧ | પ્રાર્થના કેમ કરવી જોઈએ?

શું તમને કદી એવું લાગ્યું છે કે ભગવાન તમારી પ્રાર્થના સાંભળતા નથી? ઘણા લોકોને એવું જ લાગે છે. તેઓ પ્રાર્થના કરે છે, પણ દુઃખ તો એવું ને એવું જ રહે છે. આ અંકમાં આપણે આના વિશે જોઈશું: આપણે કેમ ખાતરી રાખી શકીએ કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે? ભગવાન કેમ અમુક પ્રાર્થના નથી સાંભળતા? ભગવાન આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?

 

પ્રાર્થના વિશે લોકો શું કહે છે?

શું પ્રાર્થના એક અજોડ ભેટ છે કે પછી ફક્ત એક રિવાજ છે?

શું ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે?

બાઇબલ આપણને ખાતરી આપે છે કે યોગ્ય બાબતો માટે પ્રાર્થના કરીએ તો ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે.

ઈશ્વર કેમ અમુક પ્રાર્થના નથી સાંભળતા?

બાઇબલ જણાવે છે કે ઈશ્વર કેવી પ્રાર્થના સાંભળે છે અને કેવી પ્રાર્થના નથી સાંભળતા.

ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?

આપણે કોઈ પણ સમયે અને જગ્યાએ પ્રાર્થના કરી શકીએ છીએ. પછી ભલે મોટેથી કરીએ કે મનમાં. ઈસુએ શીખવ્યું છે પ્રાર્થનામાં શું કહેવું.

પ્રાર્થના કરવાથી આપણને કેવી મદદ મળે છે?

દુઃખોનો દરિયો પાર કરવા પ્રાર્થના કઈ રીતે મદદ કરશે?

શું ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે?

પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે તમે ઈશ્વરને પ્રાર્થના કરો છો ત્યારે તે સાંભળે છે અને તે તમારી મદદ કરવા ચાહે છે.