સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ નં. ૨ ૨૦૨૧ | દુઃખોનો અંત બહુ જલદી

આજે દુનિયા બહુ જ બગડી ગઈ છે. શું એનો અર્થ એવો થાય કે દુનિયાનો અંત આવશે? એવું હોય તો એમાંથી બચવા આપણે શું કરવું જોઈએ? અંત પછી દુનિયા કેવી હશે? આ સવાલોના જવાબ ભગવાને શાસ્ત્રમાં આપ્યા છે. એના વિશે આ ચોકીબુરજમાં જણાવ્યું છે, જે વાંચીને આપણને બધાને દિલાસો મળશે.

 

દુઃખ-તકલીફનો અંત આવવો જ જોઈએ

આજની હાલત પુરાવો આપે છે કે દુઃખ-તકલીફનો અંત આવવો જ જોઈએ.

શું દુનિયાનો અંત આવશે?

બાઇબલમાં દુનિયાના અંત વિશે જણાવ્યું છે, પણ પૃથ્વીના નાશ વિશે નહિ. પૃથ્વી પર માણસો કાયમ રહેશે.

દુનિયાનો અંત ક્યારે આવશે?

શું આજના બનાવો પરથી તમને નથી લાગતું કે આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ?

સુખ-શાંતિભરી દુનિયામાં જીવવા શું કરવું જોઈએ?

બચવા માટે કેમ ઈશ્વર સાથે દોસ્તી બાંધવી જોઈએ?

સુંદર મજાની દુનિયા જલદી આવશે!

ઈશ્વરના વચન પ્રમાણે થશે ત્યારે દુનિયાનો માહોલ કેવો હશે?

શું દુનિયાનો અંત નજીક છે?

એ વિશે ભગવાને બાઇબલમાં જે જણાવું છે એ વાંચીને તમને દિલાસો મળશે.