ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ડિસેમ્બર ૨૦૨૧

આ અંકમાં જાન્યુઆરી ૩૧–ફેબ્રુઆરી ૨૭, ૨૦૨૨ માટેના અભ્યાસ લેખો છે.

અભ્યાસ લેખ ૪૮

“તમે પવિત્ર થાઓ”

શું તમને યાદ છે?

શું તમને છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો વાંચવાની મઝા આવી છે? એમાંથી તમને શું યાદ છે?

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૨૧ની વિષયસૂચિ

ચોકીબુરજ અને સજાગ બનો! ૨૦૨૧ના બધા લેખોની વિષય પ્રમાણે સૂચિ.