ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑક્ટોબર ૨૦૨૩

આ અંકમાં ડિસેમ્બર ૧૧, ૨૦૨૩–જાન્યુઆરી ૭, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.

૧૯૨૩​—સો વર્ષ પહેલાં

૧૯૨૩નું વર્ષ બાઇબલ વિદ્યાર્થીઓ માટે જોરદાર હતું. એ વર્ષથી તેઓએ સભાઓ, સંમેલનો અને પ્રચારકામમાં જોરદાર ફેરફારો કર્યા. એના લીધે તેઓની એકતા વધતી ગઈ અને આજે પણ એવી જ એકતા જોવા મળે છે.

અભ્યાસ લેખ ૪૨

શું તમે “આજ્ઞા પાળવા તૈયાર” છો?

ડિસેમ્બર ૧૧-૧૭, ૨૦૨૩ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૪૩

“તે તમને બળવાન કરશે”

ડિસેમ્બર ૧૮-૨૪, ૨૦૨૩ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૪૪

ઈશ્વરના વચનની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ સમજો

ડિસેમ્બર ૨૫-૩૧, ૨૦૨૩ના અઠવાડિયા માટે.

અભ્યાસ લેખ ૪૫

યહોવાના ભવ્ય મંદિરમાં ભક્તિ​—એક અનમોલ લહાવો

જાન્યુઆરી ૧-૭, ૨૦૨૪ના અઠવાડિયા માટે.