સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરનું રાજ્ય ૧૯૧૪થી રાજ કરી રહ્યું છે

ઈશ્વરનું રાજ્ય ૧૯૧૪થી રાજ કરી રહ્યું છે

જુઓ કે બાઇબલની ભવિષ્યવાણીઓથી કઈ રીતે સાબિત થાય છે કે ઈશ્વરના રાજ્યએ ૧૯૧૪થી સ્વર્ગમાં રાજ શરૂ કર્યું અને ‘છેલ્લા દિવસોની’ શરૂઆત થઈ.—૨ તિમોથી ૩:૧.