સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સૃષ્ટિમાં યહોવાનો પ્રેમ દેખાય છે—માનવ શરીર

સૃષ્ટિમાં યહોવાનો પ્રેમ દેખાય છે—માનવ શરીર

ઇંદ્રિયો દ્વારા આપણી આસપાસ બધું અનુભવી શકીએ છીએ અને એ માહિતી યાદ રાખી શકીએ છીએ. એમાંથી આપણા સર્જનહાર વિશે મહત્ત્વનો પાઠ શીખીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪.