સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તારી ખાતર જીવું

તારી ખાતર જીવું

ડાઉનલોડ:

  1. ૧. બેસું હું ચાંદની રાતમાં

    ગગનમાં તારા દેખાય

    જોઈને આ દુનિયા, બહુ નવાઈ લાગે

    દિલમાં ખુશી ઉભરાય

  2. ૨. જીવન આ તને સોંપું

    સદા તું મને દોરે

    દિલમાં તો લખ્યું છે આ નામ તારું

    ચાલું હું તારા માર્ગે

    (ટેક)

    આપી છે તેં આશા

    અને હિંમત

    હવે નથી ફિકર

    આપ્યો છે તેં દીકરો

    મારા માટે

    તારી ખાતર જીવું

    તારી ખાતર જીવું

  3. ૩. દીધો તેં મને આશરો

    આપ્યું તેં જીવન નવું

    માથા પર મારા, પ્રેમની છે છાયા

    ને તારી અપાર દયા

    (ટેક)

    આપી છે તેં આશા

    અને હિંમત

    હવે નથી ફિકર

    આપ્યો છે તેં દીકરો

    મારા માટે

    તારી ખાતર જીવું

    તારી ખાતર જીવું

    (ટેક)

    આપી છે તેં આશા

    અને હિંમત

    હવે નથી ફિકર

    આપ્યો છે તેં દીકરો

    મારા માટે

    તારી ખાતર જીવું

    તારી ખાતર જીવું