ઈશ્વરના પ્રેમની છાયામાં રહો

આ પુસ્તક તમને બાઇબલના સિદ્ધાંતો જીવનમાં લાગુ પાડવા અને ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા મદદ કરશે.

પ્રસ્તાવના

યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ યહોવાને ચાહનારા સર્વ લોકોને ઈસુને પગલે ચાલવાની અરજ કરે છે. કેમ કે, ઈસુ પોતાના પિતાના પ્રેમની છાયામાં રહ્યા હતા.

પ્રકરણ ૧

“એ જ ઈશ્વર પરનો પ્રેમ છે”

એક સાદા વાક્યમાં બાઇબલ સમજાવે છે કે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ એ કઈ રીતે બતાવી શકીએ.

પ્રકરણ ૨

શુદ્ધ અંતઃકરણ રાખવા શું કરશો?

યહોવાની નજરે બરાબર હોય એવું શુદ્ધ અંતઃકરણ કેળવવું શું શક્ય છે

પ્રકરણ ૩

યહોવા ચાહે છે, તેઓને તમે પણ ચાહો

યહોવા ગમે તેવી વ્યક્તિને મિત્ર બનાવતા નથી. આપણે પણ એવું જ કરવું જોઈએ.

પ્રકરણ ૪

જેઓ પાસે અધિકાર છે તેઓને માન આપો

બાઇબલ ત્રણ પાસાં વિશે જણાવે છે, જેમાં યહોવા ચાહે છે કે જેઓ પાસે અધિકાર છે તેઓને માન આપીએ.

પ્રકરણ ૫

દુનિયા જેવા ન બનો

બાઇબલ પાંચ બાબતો જણાવે છે, જેમાં આપણે દુનિયા જેવા ન બનવું જોઈએ.

પ્રકરણ ૬

સારું મનોરંજન કેવી રીતે પસંદ કરશો?

ત્રણ સવાલો તમને મનોરંજનની પસંદગી કરવા મદદ કરશે.

પ્રકરણ ૭

ઈશ્વરની જેમ તમે પણ જીવનને કીમતી ગણો

શું બીજાનો જીવ ન લેવામાં બીજી પણ બાબત શામેલ છે?

પ્રકરણ ૮

શુદ્ધ લોકોને ઈશ્વર ચાહે છે

યહોવાની નજરે તમે શુદ્ધ રહી શકો માટે અમુક બાબતો ટાળવા બાઇબલ તમને મદદ કરી શકે.

પ્રકરણ ૯

“વ્યભિચારથી નાસો”

દર વર્ષે હજારો ભાઈ-બહેનો અનૈતિક સંબંધો કે વ્યભિચારમાં ફસાય છે. તમે કઈ રીતે આ લાલચમાં ફસાવાથી બચી શકો?

પ્રકરણ ૧૦

લગ્ન, પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ

લગ્ન સફળ બનાવવા કેવી તૈયારી કરશો? તમે લગ્ન કર્યું હોય તો, લગ્નબંધનને કાયમી બંધન બનાવવા શું કરશો?

પ્રકરણ ૧૧

‘લગ્નને માનયોગ્ય ગણો’

પોતાને છ સવાલ પૂછીને તમે લગ્નજીવનમાં સુધારો કરી શકો.

પ્રકરણ ૧૨

બીજાઓને ઉત્તેજન મળે એવું બોલો

વાણી બીજાને તોડી પાડી શકે કે ઉત્તજન આપી શકે. ઈશ્વરને પસંદ પડે એ રીતે બોલતા શીખીએ.

પ્રકરણ ૧૩

ઈશ્વરને નારાજ કરતી ઉજવણીઓ

ઘણી ઉજવણી અને તહેવારોથી ઈશ્વર ખુશ છે એવું લાગી શકે. પણ એનાથી તો યહોવા નારાજ થાય છે.

પ્રકરણ ૧૪

સર્વ બાબતોમાં પ્રમાણિક રહો

બીજાઓ સાથે પ્રમાણિક બનતા પહેલાં એક પગલું આપણે ભરવાની જરૂર છે.

પ્રકરણ ૧૫

મહેનત કરો, ખુશી પામો

નોકરી વિશે નિર્ણય લેવાનો હોય ત્યારે પાંચ સવાલો પર વિચાર કરવાથી તમને મદદ મળી શકે.

પ્રકરણ ૧૬

શેતાન અને તેની ચાલાકીઓ સામે થાઓ

આપણે જાણીએ છીએ હકીકતમાં શેતાન છે, પણ તેની ચાલાકીઓમાં ફસાતા નથી. શા માટે?

પ્રકરણ ૧૭

‘તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જાઓ’

ત્રણ મહત્ત્વની રીતો તમારો વિશ્વાસ દૃઢ કરશે જેથી, તમે ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકો.

વધારે માહિતી

બહિષ્કૃત થયેલાઓ સાથે કઈ રીતે વર્તવું?

શું એવી વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધ ન રાખવો જોઈએ?

વધારે માહિતી

માથે ઓઢવું—ક્યારે અને શા માટે?

બાઇબલ ત્રણ બાબત જણાવે છે એ ધ્યાનમાં રાખવાથી તમને મદદ મળશે.

વધારે માહિતી

ધ્વજવંદન, મતદાન અને લોક સેવા

આ બાબતોમાં શુદ્ધ અંતઃકરણ રાખવા બાઇબલની કઈ સલાહ તમને મદદ કરી શકે?

વધારે માહિતી

લોહીના અંશો અને સારવારની રીતો

અમુક સાદાં પગલાં ભરવાથી તમે સારવારની રીતોને સમજી શકો છો.

વધારે માહિતી

હસ્તમૈથુનની બૂરી આદત પર જીત મેળવો

આ બૂરી આદત પર કઈ રીતે જીત મેળવી શકો?

વધારે માહિતી

છૂટાછેડા અને પતિ-પત્નીના અલગ થવા વિષે બાઇબલ શું કહે છે

બાઇબલમાં જણાવ્યા મુજબ છૂટાછેડા પામેલી વ્યક્તિ ક્યારે ફરી લગ્ન કરી શકે?

વધારે માહિતી

વેપાર-ધંધાને લગતી તકરાર હલ કરવી

શું યહોવાના ભક્તે બીજા ભક્ત પર કેસ કરવા અદાલતમાં જવું જોઈએ?