સ્કીપ ટુ કન્ટેન્ટ

સરકારી અધિકારીઓ માટે માહિતી

આ વિભાગમાં સરકારી અધિકારીઓ માટે યહોવાના સાક્ષીઓ વિશે સત્તાવાર માહિતી છે.

આખી દુનિયાના અધિકારીઓ માટે પુસ્તિકાઓ

આ પુસ્તિકાઓ સરકારી અધિકારીઓ, માનવ અધિકાર સંસ્થાઓ અને કાનૂની વિભાગમાં કામ કરતા લોકો માટે તૈયાર કરવામાં આવી છે. એમાં આખી દુનિયાના યહોવાના સાક્ષીઓની ભક્તિને લગતા મહત્ત્વના વિષયો પર જાણકારી છે.