JW.ORG પર નવું નજરાણું
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
અભ્યાસ માટે વિષય—લોકોનું દબાણ હોય તોપણ હિંમત બતાવીએ
યર્મિયા અને એબેદ-મેલેખે જે હિંમત બતાવી, એમાંથી આપણે શું શીખી શકીએ?
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
એક સાદો સવાલ
મેરીની જેમ એક સાદો સવાલ પૂછીને તમે કદાચ ઘણા બાઇબલ અભ્યાસ શરૂ કરી શકો.
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
સાચા દોસ્ત બનવા શું કરી શકીએ?
બાઇબલમાં જણાવ્યું છે કે મુસીબતના સમયે સાચા દોસ્તો ઘણી મદદ કરી શકે છે.
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
સ્વાર્થી દુનિયામાં અલગ તરી આવો
ઘણા લોકોને લાગે છે કે તેઓને ખાસ લહાવા કે હક મળવા જોઈએ. તેઓ ચાહે છે કે લોકો તેઓની આગળ-પાછળ ફરે. ધ્યાન આપો કે એવા વલણથી દૂર રહેવા કયા અમુક બાઇબલ સિદ્ધાંતો આપણને મદદ કરી શકે છે.
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
“હું ક્યારેય એકલો ન હતો”
જાણો કે ભાઈ એન્જલિટો બાલ્બોઆ કેમ માને છે કે કપરી મુશ્કેલીઓમાં પણ યહોવા હંમેશાં તેમની સાથે હતા.
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા
માર્ચ–એપ્રિલ ૨૦૨૫
તાજા સમાચાર
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૭
આ વીડિયોમાં આપણે દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો વિશે થોડું જાણીશું. તેમ જ, વીડિયોમાં નિયામક જૂથના બે નવા સભ્યો જોડી જેડલી અને જેકબ રમ્ફનો ઉત્તેજન આપતો ઇન્ટરવ્યૂ જોઈશું.
બાઇબલ કલમોની સમજણ
૨ તિમોથી ૧:૭ની સમજણ—‘ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિ આપણને ડરપોક બનાવતી નથી’
ઈશ્વર કઈ રીતે એક વ્યક્તિને ડર દૂર કરવા અને હિંમતથી જે ખરું છે એ કરવા મદદ કરે છે?
વારંવાર પૂછાતા સવાલો
શું યહોવાના સાક્ષીઓ એવું માને છે કે ઈશ્વરે છ દિવસમાં પૃથ્વી બનાવી હતી?
શું તમે જાણો છો કે સર્જન વિશે અમુક લોકોના વિચારો બાઇબલ સાથે મેળ ખાતા નથી?